કોલ્ડ કોફી

Rachana Pathak @cook_16926798
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાટકી માં કોફી પાવડર ને થોડું પાણી ઉમેરી મિક્સ કરવું, મિક્સર ના એક જાર માં કોફી, દૂધ,ખાંડ ઉમેરી ગ્રાઇન્ડ કરવું, ગ્રાઇન્ડ થયા પછી તેમાં વેનીલા આઇસ્ક્રીમ ઉમેરવું અને બરફ ઉમેરવા, ફરીથી ગ્રાઇન્ડ કરવુ હવે એક ગ્લાસ માં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલ્ડ કોફી
કુક પેડના બથૅડે પર મેં તેને સેલિબૃેટ કરવા માટે સ્પેશિયલ કોલ્ડ કોફી.#Cookpad turns3 Rajni Sanghavi -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કોલ્ડ બ્રુ વેનીલા આઈસ્ડ કોફી
#ટીકોફી#પોસ્ટ11ઘણી કોફી એવી હોય છે કે જેને પાણી મા ઉમેરી ઓવર નાઈટ ફ્રીઝ મા બ્રુ થવા દેવાની હોય છે. એને કોલ્ડ બ્રુ કહેવાય છે. એમાં દૂધ અથવા આલ્મન્ડ મિલ્ક ઉમેરી ને પસંદગી નું સ્વીટનર ઉમેરી ને સર્વ કરવા મા આવે છે. Khyati Dhaval Chauhan -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8610929
ટિપ્પણીઓ