સ્ટફ મશરૂમ મસાલા

#પાર્ટી મશરૂમ ની આ વાનગી જેમાં મશરૂમ માં કોર્ન નું સ્ટફીંગ છે જે પાર્ટી માટે અનુરુપ છે.
સ્ટફ મશરૂમ મસાલા
#પાર્ટી મશરૂમ ની આ વાનગી જેમાં મશરૂમ માં કોર્ન નું સ્ટફીંગ છે જે પાર્ટી માટે અનુરુપ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મશરૂમ ને સારી રીતે ધોઈ લેવા. ડાંડી કાઢી વચ્ચેથી સ્કુપ કરી લો. કાઢેલા ભાગ નો ઉપયોગ કરવો છે એટલે સાઇડ પર રાખી લેવુ.
- 2
તેલ મૂકી તેમાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી સાંતળો. લસણ ઉમેરી દો. મકાઈ ના દાણા ઉમેરી બરાબર હલાવી લો. મશરૂમ નો કાઢેલો ભાગ બારીક સમારીને ઉમેરી દો. તેમાં મીઠું, લાલ મરચું, કેચપ અને સોયા સોસ ઉમેરી બરાબર હલાવી લો. તૈયાર થઇ જાય એટલે ગેસ બંધ કરી દો.
- 3
વાસણમાં બેસન, દહી, મીઠું, લાલ મરચું, ધાણા જીરું પાઉડર, ગારલિક પાઉડર, સૂંઠ ઉમેરી જરૂર મુજબ પાણી લઇ મિશ્રણથી તૈયાર કરો.
- 4
મશરૂમ ને બનાવેલ મિશ્રણ માં રગદોળી લો. આ રીતે બધા મશરૂમ તૈયાર કરો
- 5
કઢાઇ માં તેલ મૂકી મશરૂમ ઉમેરી દો. બંને તરફ શેકી લો. બહાર કાઢી ઉપર તરત જ ચીઝ છીણેલુ નાખી લો.
- 6
ચીઝ પસંદ અનુસાર વધુ કે ઓછું નાખી શકાય. સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મશરૂમ રિસોતો
#ડિનર #સ્ટારઆ ઇટાલીયન રાઇસ ડીશ છે જેમાં ક્રીમી,ચીઝી અને માઇલ્ડ ફ્લેવર હોય છે. Bijal Thaker -
મશરૂમ પેપર ફ્રાય
#પાર્ટી આ વાનગી મેઇન કોર્સ માટે વાપરી શકાય છે જે જલદી થી બનાવી શકાય છે. આગળથી બનાવીને મહેમાન આવે ત્યારે પીરસી શકાય છે. Bijal Thaker -
ક્રિસ્પી રેવીઓલી(વીથ ટોફૂ એન્ડ સ્પીનચ)
#પાર્ટી...રેવીઓલી ઇટાલીયન ડીશ છે જેને ક્રિસ્પી બનાવીને સટારટર તરીકે સર્વ કરી છે. મેં તેમાં પાલક અને ટોફૂ નું સ્ટફીંગ કરીને હેલ્થી બનાવવાનો પ્રયત્ન કર્યો છે. Bijal Thaker -
મશરૂમ ટોફુ સ્ટરફ્રાય (Mushroom Tofu Stirfry Recipe In Gujarati)
મશરૂમ ફેટ ફ્રી, લો સોડિયમ, લો કેલેરી અને કોલેસ્ટ્રોલ ફ્રી શાક નો પ્રકાર છે જે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે.ટોફૂ પ્રોટીનથી ભરપૂર હોય છે અને એ શરીરને ઉપયોગી એવા બધા જ એમિનો એસિડ ધરાવે છે. ટોફુ માંથી શરીરને જરૂરી એવા ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન અને મિનરલ મળી રહે છે. ટોફુ હૃદયને લગતી તકલીફો, મધુપ્રમેહ અને અમુક પ્રકારના કેન્સર માં ખૂબ જ ઉપયોગી છે.આ સ્ટરફ્રાય માં મેં રેડી પૅપર અને પાલક પણ ઉમેર્યા છે જે ઘણી રીતે શરીરને ફાયદાકારક છે. આ એક ખૂબ જ સરળ અને ઝડપથી બની જતી સ્વાદિષ્ટ અને હેલ્ધી ડિશ છે.#Immunity#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ પનીર સ્ટરફ્રાય (Mushroom Paneer Stirfry Recipe In Gujarati)
મશરૂમ પનીર સ્ટરફ્રાય આપણે જે રોજ બરોજ વેજીટેબલ સ્ટરફ્રાય બનાવીએ છીએ તેના કરતાં અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આગળ પડતું લસણ અને પનીર ના લીધે આ ડીશ ની ફ્લેવર અને સ્વાદ એકદમ વધી જાય છે. આ ડિશ ખૂબ જ ઝડપથી બનાવી શકાય છે અને સ્ટાર્ટર અથવા સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.ગાર્લિક મશરૂમ પનીર સ્ટરફ્રાય#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
વેજ. ચીઝ સ્ટફ તોર્ટેલોની ઈન અલ્ફ્રેડો એન્ડ અરાબિતા સોસ
#નોનઇન્ડિયન#ભરેલીઇટાલિયન વાનગી છે. તેમાં પાલક અને ચીઝ ભરી ને બનાવી શકાય છે. અહીંયા મે ૩ અલગ લોટ માંથી બનાવી છે. અને સ્ટફિંગ માં પણ બેબી કોર્ન, ઓલિવ, કેપ્સીકમ અને ડુંગળી નો ઉપયોગ કર્યો છે.ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મે પ્લેન, બીટ અને કોથમીર ની તોર્તેલોની બનાવી છે. Disha Prashant Chavda -
ગાર્લીક મશરૂમ
આ રેસિપી ખુબ જ ઝડપથી બની જાય છે. સ્વાદિષ્ટ ઉપરાંત હેલ્ધી પણ છે. સ્ટાર્ટર માં બનાવાય એવી વાનગી છે. સૂપ સાથે સર્વ કરી શકાય છે. ઉપરાંત ચીઝ ટોસ્ટ કે ગાર્લીંક બ્રેડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જી (Corn Capsicum Mushroom Sabji Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD કોર્ન કેપ્સીકમ મશરૂમ સબ્જીમને મશરૂમ ની સબ્જી બહુ જ ભાવે 😋 તો આજે મેં પંજાબી સબ્જી બનાવી. Sonal Modha -
-
ચીલી મશરૂમ ડ્રાય (Chilli mushroom dry recipe in Gujarati)
#GA4#WEEK13#મશરૂમ#ચીલી મશરૂમ ડ્રાય(CHILLY MASHROOM DRY)🍄🍄🍜🍜😋😋ચીલી મશરૂમ ડ્રાય વીથ હ્ક્કા નુડલ્સ Vaishali Thaker -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
ચીઝ કોર્ન લોલીપોપ (cheese corn lolipop recipe in gujarati)
#GA4 #Week8 #Sweet corn... મારી daughter ને starter, pakoda, એવી દરેક items બહુ જ ભાવે છે એટલે આજે કોર્ન થી બનતું one bite starter બનાવ્યું છે... hope u like it Vidhi Mehul Shah -
-
પનીર સ્ટફ્ડ ચીઝી મશરૂમ
#સ્ટફ્ડસ્ટફ્ડ ડીશની વાત કરીએ તો, આપણાં દેશમાં પાણીપુરીનો કોઈ સાની નહીં હોય! પણ અહીં મારે વાત કરવી છે એક ટેસ્ટી અને હેલ્ધી એવી 'વન બાઈટ' સ્ટફ્ડ વાનગીની!કુલ ત્રણ જાતનાં ચીઝ અને હલ્કા ઈટાલિયન મસાલાઓ વડે સ્ટફ્ડ કરેલાં મશરૂમ એક મસ્તમઝાનું પાર્ટી સ્ટાર્ટર બની રહેશે.અત્યાર સુધી અમારે રાજકોટમાં એક ફરિયાદ હતી કે, રાજકોટમાં એટલાં બધા સરસ મશરૂમ મળતાં ન્હોતા, પણ હમણાં થોડાં સમયથી એ ફરિયાદ નથી રહી. અત્યારે ખરેખર સરસ કહી શકાય એવા ફ્રેશ મશરૂમનો આનંદ લઈ શકાય છે. આપણી કૂકપેડ પરની સ્ટફ્ડ ડીશીઝની કોન્ટેસ્ટ માટે મશરૂમનું આ સ્ટાર્ટર કમ બાયેટીંગ પનીર_સ્ટફ્ડ_ચીઝી_મશરૂમ બનાવવાની અને ખાવાની ભાઈ અમને તો બહુ જ મઝા આવી!હવે આપ સૌ કહેજો, આ પાર્ટી સ્ટાર્ટર કેવું લાગે છે?હા, રેસિપી પણ આપી જ દઉં ને? Pradip Nagadia -
સ્વીટ કોર્ન ચીલી (Sweet corn chilly Recipe in Gujarati)
ચાઈનીઝ સ્ટાઇલ થી બનાવા માં આવતી રેસિપી છે જે ખાવામાં ખુબજ ટેસ્ટી છે #GA4#week8 Bhavini Kotak -
બેક્ડ વેજ. એંચિલાડા
#goldenapron9th week મેક્સિકન વાનગી છે. જેમાં બિન્સ ની જગ્યા એ વેજીટેબલ અને ચીઝ નું સ્ટફિંગ કર્યું છે. સ્વાદિષ્ટ ડિશ છે. સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ગુઆકામોલ એટલે અવાકડો સલાડ સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
ચાઈનીઝ પોટેટો (Chinese Potato Recipe In Gujarati)
ટેસ્ટી-ટેસ્ટીમારી બેબીનો બર્થ ડે છે એની માટે આ વાનગી બનાવી છે🥰🥳🎉 Falguni Shah -
વેજીટેબલ પાસ્તા સૂપ (Vegetable pasta soup recipe in Gujarati)
વેજીટેબલ પાસ્તા સૂપ ટામેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું સૂપ છે જેમાં અલગ અલગ પ્રકારના શાકભાજી અને પાસ્તા ઉમેરવામાં આવે છે. આ એક વન પોટ સૂપ છે જે ટોસ્ટ બ્રેડ અને બટર સાથે સર્વ કરી શકાય. શિયાળાની ઠંડી દરમિયાન બનાવીને પીરસી શકાય એવું આ એક કમ્ફર્ટિંગ સૂપ છે.#SJC#MBR2#cookpadindia#cookpad_gu spicequeen -
મશરૂમ સ્પિનચ કોર્ન ગૅલૅટ (Mushroom Spinach Corn Galette Recipe In Gujarati)
ગૅલૅટ ફ્રેન્ચ પેસ્ટ્રી નું ફ્રી ફોર્મ છે. આ એક ફ્લેટ પેસ્ટ્રી છે જેમાં કોઈ પણ પ્રકારના ટાર્ટ ટીન અથવા તો પાઇ ડીશ ની જરૂર પડતી નથી. ગૅલૅટ બનાવવા માટે પેસ્ટ્રી ને વણીને વચ્ચે ફીલિંગ મૂકીને પેસ્ટ્રી ને એની ઉપર આજુબાજુ બંધ કરી દેવામાં આવે છે. ગૅલૅટ મીઠા અથવા તો નમકીન બંને રીતે બનાવી શકાય. એમાં ફીલિંગ તરીકે અલગ અલગ પ્રકારના ફળ અથવા તો વેજીટેબલ કે ચીઝનું નમકીન ફીલિંગ પણ કરી શકાય. મેં અહીંયા મશરૂમ પાલક અને મકાઈ વાપર્યા છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ડિશ છે જે વાર-તહેવારે કે કોઈ પાર્ટીના જમવાના એક ભાગરૂપે બનાવી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
કુંગ પાઉ પોટેટો
#નોનઇન્ડિયનચાઈનીઝ વાનગી બહુ પસંદ કરવામાં આવે છે. આ સ્વાદ માં ચટપટુ લાગે છે જે સરળતાથી બનાવી શકાય છે. Bijal Thaker -
વેજ ગાર્લિક મશરૂમ સૂપ (Veg Garlic Mushroom Soup Recipe In Gujarati)
#GA4#Week24#post3#garlic#વેજ_ગાર્લિક_મશરૂમ_સૂપ (Veg Garlic 🧄 Mashroom Soup Recipe in Gujarati) આપણે ગુજરાતી સામાન્ય રીતે આપણા ભોજનની અંદર મશરૂમ નો ઉપયોગ કરતા નથી. પરંતુ પીઝા અને અન્ય ખાણી પીણી ની વાનગીઓ માં તેનો ઉપયોગ વધુ થતો હોય છે. સૂપ આરોગ્ય માટે ઘણું ફાયદાકારક હોય છે. સૂપ માં જો શાકભાજી નો વધુ ઉપયોગ કરવામાં આવે તો એમાંથી આપણા ને વિટામિન મળતા હોય છે. આજે મેં આ સૂપ માં ગાજર બ્રોકલી, લસણ, લીલી ડુંગળી અને ફૂલેવર નો ઉપયોગ કરી જે સૂપ ના વિટામિન ના મુખ્ય સ્ત્રોત હોય છે તેનું સૂપ બનાવ્યું છે. મશરૂમ એક એવી શાકભાજી છે જેને વધારે પડતાં શાકાહારી લોકો ખાવાનું પસંદ કરે છે. તે સ્વાદિષ્ટ હોય જ છે સાથે સાથે તેના અનેક ફાયદા પણ હોય છે. તે કેલરીમાં ઓછું હોવાની સાથે સાથે ઘણા પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં પ્રોટીન, વિટામિન, ફાઈબર, એમિનો એસિડ, સેલેનિયમ અને ઝીંક જેવા જરૂરી પોષક તત્વો હોય છે. મશરૂમને લોકો સલાડ, સૂપ, સ્નેક્સ વગેરેમાં ઉપયોગ કરી શકે છે. મટર મશરૂમ તો ઘણા લોકોની પસંદગીની ડીશ હોય છે. ડેઇલી ડાયટમાં મશરૂમનો સમાવેશ કરવાથી શરીરને ઘણા પ્રકારના ફાયદા મળે છે. Daxa Parmar -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
ચીઝ herb રાઈસ વિથ એક્ઝોટિક વેજ ઈન રેડ ચીલી સોસ
#જોડી#સ્ટારઆ એક ફ્યુઝન ડિશ છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આશા કરું છું આપને પસંદ આવશે. Disha Prashant Chavda -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
-
ચીઝ ગારલીક બોમ્બ
#નોનઇન્ડિયન#સ્ટારચીઝ ગારલીક બોમ્બ એ ઇટાલિયન વાનગી છે. મોઝરેલા ચીઝ સ્ટફ કરી ને બનાવવામાં આવે છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
સ્પ્રિંગ રોલ મસાલા રોટી (Spring Roll Masala Roti Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
ઝુકીની બાઇટ્સ
#પાર્ટીઝુકીની એ મૂળ ઉત્તર ઇટાલી નું શાક છે જે સ્કોવશ પરિવાર નું છે. જે પીળી અને લીલી આવે છે. સાદી ભાષા માં આપણે એને વિદેશી કાકડી કહી શકીએ. ઝુકીની ના સ્વાસ્થ્ય લાભ જોઈએ તો તે પાચન માં મદદરૂપ થાય છે, સુગર લેવલ ઘટાડવા માં મદદરૂપ થાય છે, અને સખી ઓ એજિંગ પ્રક્રિયા ને ધીમી પાડે છે😊. ટૂંક માં ઝુકીની ને આપડા આહાર માં સામેલ કરવી જોઈએ. Deepa Rupani -
More Recipes
ટિપ્પણીઓ