૫૦૦ ગ્રામ કાદા કટ કરેલા • ૫૦૦ ગ્રામ ટમેટાં કટ કરેલા • બોઈલ વેજીટેબલ માટે • ૧૫૦ ગ્રામ ફણસી • ૧૫૦ ગ્રામ ગાજર • ૧૫૦ ગ્રામ વટાણા • ૨૦૦ ગ્રામ પનીર • ૧૦૦ ગ્રામ ફલાવર • ૧૦૦ ગ્રામ કેપ્સિકમ કટ કરેલું • આદું- મરચાં- લસણની પેસ્ટ • ૧૦૦ ગ્રામ કાજુ • ખડા મસાલો- તજ, લવિંગ, મરી, તમાલપત્ર, લીમડાનાં પાન, બાદિયા, ખસખસ, બદામ, જીરું, લીલા ધાણા •