ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
ค้นหา
พรีเมียม
สูตรที่ได้ Cooksnap มากที่สุด
สูตรที่มีคนดูมากที่สุด
พรีเมียม
กิจกรรม
FAQ
ส่งข้อเสนอแนะ
ภูมิภาค
ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
Dipti Panchmatiya
@cook_27386624
บล็อก
47
กำลังติดตาม
29
ผู้ติดตาม
กำลังติดตาม
ติดตาม
แก้ไขโพรไฟล์
สูตร (27)
Cooksnap (3)
ચણા બિરયાની (Chana Biryani Recipe in Gujarati)
બાસમતી ચોખા
•
100 ગ્રામ ચણા
•
ડુંગળી
•
બટાકા
•
મીઠું
•
તેલ
•
મરચાની ભૂકી
•
ગરમ મસાલો
•
1/2 ચમચી હળદર
•
ઘી
•
ગ્રીન કલર
•
વઘાર માટે તજ લવિંગ બાદિયાન લાલ મરચા તમાલપત્ર હિંગ
અડધી કલાક
ચાર લોકો માટે
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
કાચા કેળાં
•
તળવા માટે તેલ
•
ચાટ મસાલો
•
મરી પાઉડર
•
મીઠું
૨૦ મિનીટ
બે લોકો માટે
1
ઢોકળા (Dhokla Recipe in Gujarati)
ચારસો ગ્રામ ઢોકળા નો લોટ
•
ખાટી છાસ
•
જરૂર મુજબ પાણી
•
મીઠું
•
હળદર
•
તેલ
•
1/2વાટકી સમારેલી કોથમીર
•
સર્વિંગ માટે લસણની ચટણી
૨૦ મિનીટ
છ લોકો માટે
1
ટામેટાં નો સુપ (Tomato Soup Recipe In Gujarati)
ટામેટા
•
કટકો બીટ
•
ગાજર
•
દોઢ ગ્લાસ પાણી
•
મીઠું
•
બટર અથવા ઘી
•
તમાલપત્ર
•
ખાંડ
૨૦ મિનીટ
ચાર લોકો માટે
1
મુંબઈનો હલવો (Bombay Halwa recipe in Gujarati)
મેંદો
•
ઘી
•
પાણી
•
ખાંડ
•
બદામ અને પીસ્તા ની કતરણ
•
આઠ-દસ કેસરના તાંતણા
•
યલો ફૂડ કલર
•
પાંચ ટીપા લીંબુનો રસ
30 મિનિટ
પાંચ લોકો માટે
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
કાજુ
•
દૂધ પાઉડર
•
ખાંડ
•
જરૂર મુજબ પાણી
•
ઘી
•
ચાંદીનો વરખ
30 મિનિટ
દસ લોકો માટે
ઓરીઓ મિલકશેક (Oreo Milkshake Recipe In Gujarati)
ઓરીયો બિસ્કીટ
•
એમએલ દૂધ
•
ખાંડ
દસ મિનિટ
બે લોકો માટે
3
મેથીના પકોડા (Methi Pakoda Recipe In Gujarati)
બેસન
•
મેથીની ભાજી
•
ઝીણા સમારેલા મરચા
•
મીઠું
•
મીઠા સોડા
•
આખા મરી
•
આખા ધાણા
•
લીંબુનો રસ
•
જરૂર મુજબ પાણી
•
તળવા માટે તેલ
૨૦ મિનિટ
૬ લોકો માટે
ગાર્લિક લચ્છા પરાઠા (Garlic Lachcha PAratha Recipe In Gujarati)
ઘઉંનો લોટ
•
મીઠું
•
તેલ
•
કળી લસણ
•
જરૂર મુજબ પાણી
૩૦ મિનિટ
૨ લોકો માટે
બ્રેડ (Bread Recipe In Gujarati)
મેંદો
•
દૂધ
•
ખાંડ
•
મીઠું
•
તેલ
•
ડ્રાય યીસ્ટ
•
બટર
•
તલ
૨ કલાક
૩ લોકો માટે
બે પડ વાળી રોટલી (Do Padi Rotli Recipe In Gujarati)
ઘઉંનો લોટ
•
ઘી
•
જરુર મુજબ પાણી
૨૦ મિનીટ
ચાર લોકો માટે
ગાર્લિક ઢોસો (Garlic Dosa Recipe In Gujarati)
ઢોસા નુ ખીરુ
•
લસણ
•
મીઠું સ્વાદ અનુસાર
•
મરચાની ભૂકી
•
જરૂર મુજબ પાણી
•
બટર
•
ચીઝ
દસ મિનિટ
બે લોકો માટે
પપૈયા નો સંભારો (Papaya Sambharo Recipe In Gujarati)
કાચું પપૈયું
•
લીલા મરચા
•
વઘાર માટે તેલ
•
રાઈ
•
હિંગ
•
હળદર
•
મીઠું
દસ મિનિટ
૫ લોકો માટે
કેક (Cake Recipe in Gujarati)
દોઢ વાટકી ઘઉંનો લોટ
•
દહીં
•
ખાંડ
•
બેકિંગ સોડા
•
બેકિંગ પાઉડર
•
દોઢ ચમચી કોકો પાઉડર
•
તેલ
•
કાજુ બદામ ના કટકા
50 મિનિટ
પાંચ લોકો માટે
દુધીનો હલવો (Dudhi Halwa Recipe in Gujarati)
દૂધી
•
100 ગ્રામ ઘી
•
ખાંડ
•
ઇલાયચી
•
થોડાક કાજુ બદામ
•
દૂધ
•
1/2વાટકી મલાઈ
ચાલીસ મિનિટ
પાંચ લોકો માટે
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe in Gujarati)
બાજરાનો લોટ
•
ચમચો ચણાનો લોટ
•
મીઠું
•
મરચાની ભૂકી
•
હળદર
•
ચમચા તેલ
•
સમારેલી મેથી
•
ચાર લસણની કળી
•
જરૂર મુજબ પાણી
અડધી કલાક
છ લોકો માટે
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
ચણાનો લોટ
•
મેથીની ભાજી
•
મીઠું
•
થોડીક હિન્ગ
•
1/4 ચમચી મીઠા સોડા
•
અડધા લીંબુનો રસ
•
જરૂર મુજબ પાણી
•
તળવા માટે તેલ
૨૦ મિનીટ
પાંચ લોકો માટે
તલ ની ચીકી (Til Chikki Recipe In Gujarati)
તલ
•
ઘી
•
ગોળ
૩૦ મિનીટ
આઠ લોકો માટે
ચીઝ ઢોસા(cheese Dosa Recipe in Gujarati)
250 ગ્રામ ગ્રામ ઢોસા નુ ખીરુ
•
મીઠું
•
ચીઝ ના ક્યુબ
•
બટર
•
લસણની ચટણી
15 મિનિટ
બે લોકો માટે
જુવારના રોટલા (Jowar Rotla Recipe In Gujarati)
જુવારનો લોટ
•
મીઠું
•
પાણી
15 મિનિટ
બે લોકો માટે
ดูเพิ่มเติม