કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો

કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624

#GA4
#Week5

#GA4
#Week5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
દસ લોકો માટે
  • ૨૫૦ ગ્રામ કાજુ
  • 100 ગ્રામ દૂધ પાઉડર
  • 150 ગ્રામખાંડ
  • જરૂર મુજબ પાણી
  • 2 ચમચીઘી
  • ચાંદીનો વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલાં તો કાજુને મિક્સરમાં ક્રશ કરી લેવા પણ કરતી વખતે ધ્યાન રાખો કે મિક્સર એકસાથે ના ચલાવો એને બંધ કરતા કરતા ફેરવવું. કાજુના ભૂકાને ચાળી લેવો જેથી તેમાં કોઈ કણી ન રહી જાય.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં દૂધ પાઉડર ઉમેરીને સરખો મિક્સ કરી લેવો.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી બીજા વાસણમાં ખાંડ નાખી તેમાં ખાંડ ડુબે એટલું પાણી નાખો. પછી તેને એક તારની ચાસણી કરવી હવે તેમાં કાજુનો ભૂકો અને દૂધ પાઉડર નું મિશ્રણ નાખીને સરસ રીતે હલાવો.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં ૨ ચમચી ઘી નાખીને એક મિનિટ માટે હલાવવુ. ઘી વાળો હાથ કરીને પ્લાસ્ટિક પેપર પર ઘી લગાવી તેના પર કાજુનો મિશ્રણ થોડું ઠંડુ થાય પછી તેમા લયને ખૂબ મસળવું.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેનો રોટલો વણી લેવો. પછી તેના પર ચાંદીનો વરખ લગાવી દેવો.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી 10 15 મિનિટ પછી તેના એકસરખા પીસ કરી લેવા. પીસ કરવા માટે તેલનો ઉપયોગ પણ કરી શકાય. જેના લીધે બધા પીસ એક સરખી સાઈઝ ના બને. તો તૈયાર છે આપણે ઓલ ટાઈમ ફેવરિટ કાજુ કતરી.

    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dipti Panchmatiya
Dipti Panchmatiya @cook_27386624
પર April 18, 2021 04:48

ટિપ્પણીઓ (4)

Archana Parmar
Archana Parmar @Archana_87
April 20, 2021 14:23
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ કાત્રી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ચાઈનીઝ પોકેટ સમોસા (Chinese Pocket Samosa Recipe In Gujarati)
  2. ગુંદા-કેરી નું પંજાબી શાક(Gunda Keri Punjabi Shak Recipe In Gujarati)
  3. મસાલા છાશ(Masala Chaas Recipe In Gujarati)
  4. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  5. ફેબીઓ બિસ્કિટ કેન્ડી (Febio Biscuit Candy Recipe In Gujarati)
  1. ચીલા (Chila Recipe In Gujarati)
  2. ગાર્લીક પોટેટો (Garlic Potato Recipe In Gujarati)
  3. મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
  4. મગ ની દાળ શાક (Moong Dal Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14884390
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close