Nisha Shah
Nisha Shah @cook_21848652
મેં પણ તમારી જેમ કબાબ બનાવ્યા પણ પાલકની જગ્યાએ કોથમી ફુદીનાની પેસ્ટ નો ઉપયોગ કર્યો કેમકે અમે પાલક નથી વાપરતા. તો પણ સરસ થયા
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
વાહ ખૂબ સરસ બન્યા છે આભાર