રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથીને ઝીણી સમારી ૩_૪ પાણી થીધોઇ લો. અને અને ચારણી માં રાખી વધારા નું પાણી કાઢી નાખો.હવે તેમાં બધા મસાલા મિક્સ કરો. તેમાં મરચાં ની પેસ્ટ, દહીં,ખાંડ, હળદર, મીઠું,તેલ ૧ ટેબલ સ્પૂન નાખી મેથી એક દમ નરમ પડે ત્યાં સુધી મસળી લો
- 2
- 3
હવે મિડિયમ ગુલ્લ આ બનાવી પરાઠા ની જેમ વણી ને લોઢી પર મીડિયામાં તપે સેકી લો
- 4
ગરમા ગરમ મેથી ના ઢેબરા તૈયાર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10050133















ટિપ્પણીઓ