રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1 કપભોપલા ના ટુકડા
  2. 2 કપપાણી
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1કાંદો
  5. 1 ચમચીતેલ
  6. 1/2 ચમચીમરી પાવડર
  7. 1 ચમચીકોથમીર ના પાન
  8. 2 ચમચીઅદરક અને લસણ ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભોપલા ને ધોઈ છાલ ઉતારી નાના ટુકડા કરી લેવા. કુકરમાં તેલ નાખી કાપેલો કાંદો 1-2 મિનિટ સાંતળી, ભોપલા ના ટુકડા, મીઠું, અદરક અને લસણ ની પેસ્ટ નાંખી 2-3 મિનિટ સુધી શેકો. પછી તેમાં પાણી નાખી કુકરને 4 સીટી કરાવો.

  2. 2

    મિશ્રણ ઠંડુ થયા બાદ મિક્સરમાં સ્મુધ પીસી લો.

  3. 3

    સુપ ને 1-2 મિનિટ ગરમ કરી મરી પાવડર અને કોથમીર થઈ સજાવી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Manisha Mav
Manisha Mav @cook_16086334
પર

Similar Recipes