ખજૂર ડ્રાયફ્રૂટ રોલ

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#હેલ્થી #પોસ્ટ-3
#India પોસ્ટ-2

ખજૂર ડ્રાયફ્રૂટ રોલ

#હેલ્થી #પોસ્ટ-3
#India પોસ્ટ-2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 125 ગ્રામકાળો ખજૂર
  2. 25 ગ્રામકાજુ -બદામ -પિસ્તા -અખરોટ
  3. 25 ગ્રામસિલોન ખોપરું
  4. 1 ટેબલ સ્પૂનઘી
  5. 1 ટેબલ સ્પૂનખસખસ
  6. 1/4 ટી સ્પૂનએલચી વાટેલા
  7. 1/4 ટી સ્પૂનજાયફળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખજૂર ના નાના ટુકડા કરી લો.

  2. 2

    ખસખસ ને શેકી ને એક પ્લેટ માં કાઢી લો.

  3. 3

    એક તાવડી માં ઘી ગરમ કરવા મુકો. એમાં ડ્રાય ફ્રુટ શેકી ને કાઢી લો.

  4. 4

    હવે તાવડી માં ખજૂર નાખી તવેતા થી દબાવી ભૂકો કરી એમાં ડ્રાય ફ્રુટ, ખોપરું, એલચી અને જાયફળ નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    ઠંડુ થયા પછી ઘી વાળો હાથ કરી ને ખજૂર નો રોલ કરો, રોલ ને ખસખસ વાળી પ્લેટ માં ફેરવો.

  6. 6

    હવે એક ફોઈલ માં રોલ ને ટાઈટ લપેટી એક કલાક માટે ફ્રિજ માં મુકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

ટિપ્પણીઓ

Similar Recipes