રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ છોલી ફોલી ને ૨ વાર પાણી થી ધોઈ ને કુકર માં મીઠું નાખી બાફી લો પછી બફાઈ ગયા પછી વધારા નું પાણી ચારણી ની મદદ થી કાઢી લો. પછી એક પેન ગરમ મૂકી તેમાં મકાઈ નાખી તેમાં બટર નાખી ૨_૩ મિનીટ માટે શેકી લો પછી તેમાં ચાટ મસાલા, લાલ મરચું,લીંબુ મીઠું સ્વાદાનુસાર નાખી મિક્સ કરો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10055970







ટિપ્પણીઓ