બીટ નો હલવો

Asha Shah @cook_14535377
બીટ નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
બીટ ને ધોઈ છોલી ને છીણી લો.
- 2
કડાઈમાં.ઘી ગરમ કરી તેમાં બીટ નુ છીણ નાખી,2મીનીટ શેકો. જયાં સુધી ઘી મીક્ષ ના થાય.
- 3
શેકાય ગયા પછી તેમાં દુધ નાખી બરાબર હલાવી,ધીમા તાપે દુધ બળે ત્યાં સુધી વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
બધું દુધ બળી જાય એટલે ખાંડ નાખી હલાવી દો.ખાંડ નુ પાણી બળવા આવે એટલે તેમાં ઇલાયચી પાઉડર નાખી,થોડી ડા્યફુ્ટ ની કતરણ નાખી બરાબર હલાવી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#cookpad_gujarati#cookpadindiaબીટ એ લોહતત્વ થી ભરપૂર કંદમૂળ છે જેમાં બીજા અમુક વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે. કુદરતી મીઠાસ થી ભરપૂર એવા આ કંદમૂળના પોષકતત્ત્વો નો લાભ લેવા તેનો રોજિંદા ભોજન માં સમાવેશ કરવો જોઈએ.બીટ ને આપણે સામાન્ય રીતે સલાડ, જ્યુસ, હલવો વગેરે માં ઉપયોગ કરતા હોઈએ છીએ. આજે મેં બીટ નો હલવો બનાવ્યો છે. Deepa Rupani -
-
બીટ અને ગાજરનો હલવો
#RB4#cookpadindia#cookoadgujarti#ફરાળી હલવો બીટ અને ગાજર નો હલવો બનાવશો તો એમાં બીટ ને લીધે કલર એકદમ fine આવશે અને જેને બીટ ના ભાવે તે પણ આ રીતે બીટ ખાઈ શકે છે ચોક્કસ થી ટ્રાય કરજો. આ વાનગી ફરાળી માં પણ બનાવી શકો છો सोनल जयेश सुथार -
-
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1જાન્યુઆરી વિકેન્ડ ચેલેન્જબીટ નો ઉપયોગ લગભગ આપણે સલાડ તરીકે જ કરીયે છે. પણ તેનો ગાજર ની જેમ હલવો પણ બનાવી શકાય છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે.બીટ માં ભરપૂર પ્રમાણ માં હિમોગ્લોબીન રહેલું છે અને શરીર માટે ખુબ જ ગુણકારી છે તો ચાલો શીખીયે બીટ નાં હલવા ની રેસીપી...... Arpita Shah -
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
દુધી નો હલવો(dudhi no halvo recipe in gujarati)
#FM હલવો નાના બાળકો થી લઈને બધા નો મનપસંદ હોય છે તો ચાલો આજે આપણે શીખીએ દુધી નો હલવો Ťhë Maxu -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#cookpadgujarati#cookpadindiaફ્રેન્ડઝ આપણે બધા જાણીએ છીએ કે બીટ ખુબજ હેલ્ધી હોય છે તેમાં હિમોગ્લોબીન ભરપૂર માત્રામાં હોય છે, પણ જ્યારે બાળકોને ખવડાવવાની વાત આવે ત્યારે એ થોડું અઘરૂં લાગે છે એટલે જ આજે હું આ રેસિપિ તમારા સાથે શૅર કરી રહી છું. આ હલવો એટલો ટેસ્ટી અને હેલ્ધી છે કે તમે ગાજર નો હલવો પણ ભૂલી જશો. Isha panera -
બીટ રૂટ ને દૂધી નો હલવો (Beetroot Ne Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4 #Week6 મે આજે બીટ રૂટ ને દૂધી નો હલવો પ્રસાદ મા બનાવિયો છે.....એકદમ કલર ફૂલ દેખાવ મા ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે...એને થાળી મા પાથરી ને ઉપર નીચે રાખવા થી પણ ડબલ કલર ની બરફી બને છે... એ પણ સારી લાગે છે.Hina Doshi
-
ગાજર- બીટ નો હલવો
#હેલ્થી#india#GH હેલ્લો ફ્રેન્ડ આજે હું ગાજર અને બીટ( મિક્સ માં ) ના હલવા ની રેસિપી લઈને આવી છું. ગાજર અને બીટ બન્ને આપણા સ્વાસ્થય માટે સારા અને હેલ્ધી છે. બન્ને માં ખૂબ જ વિટામિન સમાયેલા છે.ગાજર આપણી આંખ માટે અને બીટ આપણાં બ્લડ માં સુધારો કરે છે. આ ઉપરાંત તે બન્ને માં ઘણા ગુણો છે.જે બાળકો ને બીટ નથી ભાવતું તે પણ આ હલવો પ્રેમ થી ખાશે. Yamuna H Javani -
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
#GA4#WEEK5આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે. Anu Vithalani -
પપૈયા નો હલવો
#ફ્રૂટ્સ મોટાભાગે બાળકોના અનફેવરેટ ફ્રુટ ની અંદર પપૈયા નો સમાવેશ થાય છે પરંતુ પપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે જ્યારે ઘરના લોકો પપૈયું ખાવાનું ટાળતા હોય ત્યારે આ રીતે પપૈયા નો હલવો બનાવીને ખવડાવી શકાય. મિત્રો ગાજરનો હલવો તો આપણે બધા ખાઈએ છીએ પણ એક વખત આ પપૈયા નો હલવો બનાવી ને ટ્રાય કરી જોજો.... Khushi Trivedi -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe in Gujarati)
#RC3#Red recipeબીટ ખુબજ પોષ્ટિક રુટ છે. બીટ ના રસ અને બીટ થી ઘણી બધી વાનગી બને છે સલાદ મા જૂસ કે સૂપ બનાવી ને પણ બીટ ના ઉપયોગ થાય છે. મે બીટ ના હલવો બનાવયા છે.મારી graend daughter માટે સિલ્કી ,મિલ્કી હેલ્ધી ,ટેસ્ટી હલવો બનાવયા છે Saroj Shah -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
બીટમાંથી હિમોગ્લોબિન સારું મળે છે અમે બીટ ખાતા ના હતા ત્યારે અમારી મમ્મી આવી રીતે હલવો બનાવીને ખવડાવતી હતી તેથી હું હવે મારા છોકરા ને આ રીતે ખવડાવું છું Meghna Shah -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
લીલા ચણા નો હલવો (Lila Chana Halwa Recipe In Gujarati)
ફ્રેશ લીલા ચણા નો ટેસ્ટી હલવો ,બનાવવા માં બહુ સરલ અને ખાવા માં બહુ સ્વાદિષ્ટ. રાજસ્થાન અને મેવાડ નો લીલા ચણા નો હલવો પ્રખ્યાત છે,ત્યારે એને ઝાઝરીયા ના નામે ઓળખાય છે અને શિયાળા માં દરેક ઘર માં બનતું જ હોય છે. (જીંજરા) Vandna Raval -
-
ગાજર હલવો (Gajar Halwa Recipe In Gujarati)
આ ગાજર નો હલવો માઈકો્ ઓવન મા બનાવ્યો છે મસ્ત બન્યો છે chef Nidhi Bole -
કિવિ 🥝 નો કરાચી હલવો
#હેલ્થી#પોસ્ટ3કરાચી હલવો બધા નો પ્રિય હોય છે. અને મુખ્ય રૂપે આપણે એને બજાર થી ખરીદતા હોઈએ છીએ જે ફૂડ કલર દ્વારા બનાવેલો હોય છે. અહીં આપણે નેચરલ ફ્રૂટ ના પોષકતત્વો લઇ ને કોઈ જાત ના ફૂડ કલર વગર હેલ્થી કરાચી હલવો બનાવશુ. અહીં મેં કિવિ નો ઉપયોગ કર્યો છે. તમે સ્ટ્રોબેરી, ઓરેન્જ કે કોઈ પણ ફ્રૂટ નો ઉપયોગ કરી ને બનાવી શકો છો. Khyati Dhaval Chauhan -
બીટ રૂટ વ્રપ્સ (Beet root Vrups Recipe In Gujarati)
બીટ રૂટ એકકંદમૂળ છે, તેનો ઉપયોગ સલાડ માં વધારે જોવા મળે છે તેને બાફીને કે કાચું પણ ખવાય છે અને તેનો હલવો પણ ખુબ જ સરસ બને છે પણ આજે આપણે તેનો હલવો નહીં પણ તેનો અલગ જ રીતે ઉપયોગ કરીશું તો ચાલો આજે બીટ ની એક અલગ વાનગી બનાવીએ.#GA4#Week5#BeetrootMona Acharya
-
ફ્રેશ ખજૂર નો હલવો
#GH#હેલ્થી#Indiaફ્રેશ ખજૂર ખુબજ પૌષ્ટિક છે,તેમાં પ્રોટીન ,આયરન,પોટેશિયમ,ફોસ્ફરસ,મેગ્નેશિયમ,કાર્બોહાઈડ્રેટ, વગેરે વિટામિન્સ થી ભરપૂર છે.તે લોહીની ઉણપ ને દૂર કરે છે,અત્યારે આ ખજૂર ની સીઝન પણ છે અને બજાર માં બધીજ જગ્યા એ જોવા મળે છે.તો આજે મેં આ હેલ્થી ખજૂર નો હલવો બનાવ્યો. છે. Dharmista Anand -
બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
#JWC1#વિન્ટર સ્પેશીયલ રેસીપી#cookpad Gujaratiબીટ ના ઉપયોગ રાયતા,સલાડ ,ભાખરી ,પરાઠા અને ખીર બનાવા મા ઉપયોગ કરીયે છે, અનેક પોષ્ટિક ગુણો થી ભરપુર બીટ લાલ રક્ત કણ વધારવા મા , રક્ત શુદ્ઘિ કરે છે ,મે બીટ ના હલવા બનાયા છે નાના ,મોટા દરેક ઊમ્ર ના વ્યકિત ખઈ શકે છે. Saroj Shah -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
Winter Specialશિયાળા મા ગાજર નો હલવો હેલ્થ માટે ગુણકારી છે. ગરમ ગરમ ગાજર નો હલવો ઠંડી મા ખાવા ની મજા આવે. Himani Vasavada -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
ગાજર નો હલવો
#દૂધ#જૂનસ્ટારગાજર નો હલવો લગભગ બધા ને મનપસંદ જ હોય છે. અહીંયા મે તેમાં કલર એસેન્સ કઈ જ વાપર્યું નથી. આશા કરું છું આપ ને પસંદ આવશે Disha Prashant Chavda -
ગાજર નો હલવો
#પંજાબીગાજર નો હલવો આમ તો ભરાતભર માં જાણીતું છે. ગાજર નો હલવો, ગુલાબ જાંબુ, રબડી એ પંજાબી ઓ નું પસંદીદા મીઠાઈ છે. તેઓ મીઠાઈ ભોજન પછી લે છે. આપણે ભોજન સાથે લઈએ છીએ. Deepa Rupani -
રતાળું નો હલવો (Ratalu Halwa Recipe In Gujarati)
#KS3કંદ નો હલવો ફટાફટ અને ઓછા સમય માં બની જાય છે. ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. બધા બટાકા અને શકરિયા નો હલવો તો બનાવતા હશે પણ આ હલવો બહુ ઓછા બનાવતા હશે. એક વાર જરૂર બનાવી ને ટ્રાય કરજો. Arpita Shah -
મકાઈ નો હલવો(makai no halvo recipe in gujarati)
અત્યારે મકાઈ ની સીઝન ચાલી રહી છે. આપણે મકાઈ ની અલગ-અલગ વાનગી બનાવીએ છીએ તો મેં બનાવ્યો મકાઈ નો હલવો😊 Dimple prajapati -
દૂધી નો હલવો
#એનિવર્સરી#week 4#desertમારા ઘર માં બધા ને ગળ્યું ખૂબ જ ભાવે છે... એટલે આજે મેં બનાવ્યો છે આ દૂધી નો હલવો... Binaka Nayak Bhojak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10060110
ટિપ્પણીઓ