બટર મકાઇ

Meghna Jani
Meghna Jani @cook_17236513

#હેલ્થી

શેર કરો

ઘટકો

  1. ૫૦૦ ગ્રામ મકાઈ
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું
  4. ૧/૨ ટેબલ સ્પૂન ચાટ મસાલો
  5. ૧ લીંબુ નો રસ
  6. ૧ ટેબલ સ્પૂન બટર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મકાઈ છોલી ફોલી ને ૨ વાર પાણી થી ધોઈ ને કુકર માં મીઠું નાખી બાફી લો પછી બફાઈ ગયા પછી વધારા નું પાણી ચારણી ની મદદ થી કાઢી લો. પછી એક પેન ગરમ મૂકી તેમાં મકાઈ નાખી તેમાં બટર નાખી ૨_૩ મિનીટ માટે શેકી લો પછી તેમાં ચાટ મસાલા, લાલ મરચું,લીંબુ મીઠું સ્વાદાનુસાર નાખી મિક્સ કરો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Jani
Meghna Jani @cook_17236513
પર

ટિપ્પણીઓ

Similar Recipes