પૌષ્ટિક સાંબો

સાચી કહુંને તો મને રોટલી ખાવી જરા પણ પસંદ નથી અને તેના option માં સાંબો ખુબ હેલ્થી અને જલ્દી બનતી રેસીપી છે....થોડા તેલ ના ઉપયોગ ને લીધે શરીર માટે પણ ખૂબ સારી છે.
પૌષ્ટિક સાંબો
સાચી કહુંને તો મને રોટલી ખાવી જરા પણ પસંદ નથી અને તેના option માં સાંબો ખુબ હેલ્થી અને જલ્દી બનતી રેસીપી છે....થોડા તેલ ના ઉપયોગ ને લીધે શરીર માટે પણ ખૂબ સારી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કૂકર ને ગેસ પર મૂકી ને તેમાં 1 ચમચી તેલ નાખી ગરમ કરો.
- 2
હવે તેમાં જીરું ઉમેરો... જીરું તતળે એટલે તેમાં થોડા લીમડા ના પાન ઉમેરો...
- 3
હવે તેમાં સમારેલા બટેટા અને મરચાં તેમજ મગફળીના બી ઉમેરો.... ધીમે ધીમે સાંતળો... તેમાં હળદર મરચું પાવડર તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી હલાવો.
- 4
હવે તેમાં 3 કપ પાણી નાખી ને હલાવો... પછી કૂકર નું ઢાંકણ બંધ કરી ને 3 સિટી વગાડો.
- 5
કૂકર ઠરે એટ્લે થાળી માં દહીં સાથે સર્વે કરો...તમે રાયતું પણ ઉપયોગ માં લઇ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ