મેદુ વડા અને સંભાર,ચટણી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ અડદ ની દાળ ને ધોઈને પાણી માં 7 થી 8 કલાક માટે પલાળી દો. 8 કલાક પછી 3 ચમચી જેટલું પાણી ઉમેરી તેનું એક મિશ્રણ તૈયાર કરો.(મિશ્રણ બહુ ઢીલુ કે બહુ કઠણ ન કરવું)
- 2
હવે આ મિશ્રણ માં કોથમીર,લીમડો,મીઠું,હિંગ,મરચા,જીરું,ચોખા નો લોટ ઉમેરી બરાબર ફેટી લો.અને મેદુ વડા ઉતારતી વખતે છેલ્લે સોડા ઉમેરી બરાબર મિક્ષ કરો.પછી બન્ને હાથ પાણી વાળા કરીને મેદુ વડા ઉતારો. રિંગ શેપ માં વડા ઉતારો.
- 3
હવે ચટણી માટે ઉપર મુજબ ની તમામ સામગ્રી લાઇ મિક્સરમાં પીસી લો...તમે આ ચટણી ને રાઇ અને જીરા થી વધારી પણ શકો છો.
- 4
સંભાર માટે તુવેર દાળ બાફી લો.પછી એક વાસણ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં જીરું, હિંગ,લીમડો,સૂકું મરચું,લીલા મરચા,ડુંગળી ઉમેરી બરાબર સાંતળી લો.પછી તેમાં ટામેટા અને બાફીને સમારેલા બટાકા ઉમેરી બધા મસાલા જેવા કે મરચું,મીઠું,હળદર,સંભાર મસાલો,ધાણા જીરું ઉમેરી મિક્સ કરી 1 થી 2 સુધી સાંતળી લો(તમે સરગવો પણ બાફી ને ઉમેરી શકો છો).પછી તેમાં બાફેલી તુવેર દાળ ઉમેરો.અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકાળી લો.છેલ્લે કોથમીર અને ગરમ મસાલો ઉમેરી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈડલી સંભાર અને ચટણી
મૂળ સાઉથ ઈંડિયન વાનગી છે. વરાળે બાફી ને બનાવીએ એટલે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ સારુ#હેલ્થી Parul Patel -
-
ઈડલી સંભાર
#કૂકર#indiaરેસીપી:-12ઈડલી ચોખા માં થી બને છે.અને મારા પરિવાર ને ખુબ પસંદ છે.. ભારત માં ઈડલી સંભાર દરેક ઘરમાં બને છે.. Sunita Vaghela -
વડા-સંભાર
#સાઉથ - વડા-સંભાર સાઉથ ની વાનગી છે,બ્રેક ફાસ્ટ અને ડીનર માટે સારૂ ઓપ્શન છે. Tejal Hitesh Gandhi -
મેદુ વડાઈ
#goldenapron2#week5મેદું વડા એ તામિલનાડુ નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે Parul Bhimani -
ઈડલી-સંભાર-ચટણી(idli recipe in gujarati)
#સાઉથદક્ષિળ ભારત ના ઈડલી ,ઢોસા પરમ્પરાગત પ્રખયાત વાનગી છે. દળિળ ભારત મા ચોખા ના લોટ કે ચોખા ની વાનગી વધારે બનાવે છે. ભારત ના દરેક રાજયો મા પોપ્યુલર છે.જેથી વિવિધતા જોવા મળે છે Saroj Shah -
-
ઇન્સ્ટન્ટ ટામેટા ઢોંસા વિથ સંભાર અને નાળિયેર ચટણી
#ચોખા / ભાત#ઇનસ્ટન્ટ_ટામેટા_ડોસા_વિથ_સંબર_અને_નાળિયેરની_ચટણી#સાઉથ_ઈન્ડિયન_રેસીપી Daxa Parmar -
-
-
-
ઈડલી સંભાર અને ચટણી
#જોડી ઈડલી સંભાર ભલે સાઉથ ની વાનગી છે,પણ આપણા ગુજરાતીઓ ની પ્રિય છે સ્વાદ મા સરસ અને બનાવવામાં માં સરળ છે. Varsha Karia I M Crazy About Cooking -
વડા સંભાર(Vada Sambhar Recipe in Gujarati)
#WDઆ રેસેપી કુકપેડ ના બઘા જ ફે્ંન્ડ્સ ને ડેડિકેટ કરી છું.આ વડા બહુ જલ્દી બની જાય છે.તેને સવારે નાસ્તા કે રાતે ડિનર માં પણ લઇ શકાય. Kinjalkeyurshah -
સંભાર (Sambhar Recipe in Gujarati)
સંભાર મોટાભાગે ઢોંસા,ઈડલી,વડા સાથે ખવાતી વાનગી છે... ઓરીજીનલ સાઉથ ઇન્ડિયન સંભાર માં ઘણાબધા શાક ઉમેરવામાં આવે છે...જેમાં સરગવો મુખ્ય ગણાય છે..તદુપરાંત દૂધી,ટામેટા,ડુંગળી,કોળું, બટાકા વગેરે હોય છે ..આજે મે સાવ અલગ રીતે સંભાર બનાવ્યો છે...સાથે હરિયાળી ઢોંસા પણ પીરસ્યા છે... Nidhi Vyas -
-
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
ઉત્તપમ અને ક્વિક સંભાર (Uttapam with quick sambar Recipe In Gujarati)
અમારે ઘરે સાઉથ ઇંડિયન બધા નું બહુ favourite છે. તો લિસ્ટ માં ઉત્તપમ હોય અને ના બને આવું ના બને. આજે મેં આ ઉત્તપમ જોડે સંભાર બનાવ્યો છે જે 1 ક્વિક સંભાર ની રેસિપિ છે.#GA4 #Week1 Nidhi Desai -
સંભાર અને કોપરા ની ચટણી (Sambhar Coconut Chuteny Recipe In Gujarati)
#ST ઇડલી ,ઢોંસા કે મેંદુ વડા સંભાર અને કોપરા ની ચટણી સાથે પીરસો તો જ મજા આવે. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
પોડી મસાલા ઢોંસા અને સંભાર ચટણી
#જોડી#સ્ટારમસાલા ઢોંસા માં થોડા ફેરફાર કરી ને બનાવ્યા છે. અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. સાથે કોકોનટ ચટણી અને સંભાર સર્વ કરાય છે. સાથે મિંટ ચટણી અને ગળ્યું દહી પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
More Recipes
ટિપ્પણીઓ