દાલ મખની

#કુકર
આ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે.
દાલ મખની
#કુકર
આ વાનગી આખી જ કુકર માં બનાવેલી છે. જલ્દી થી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અડદ અને રાજમા ને 8-9 કલાક પલાળી રાખવા.
- 2
કુકર માં તેલ અને માખણ લઈ ગરમ કરવું. ત્યારબાદ તેમાં ડુંગળી નાખી સાંતળવી. સહેજ કલર બદલાઈ એટલે તેમાં આદુ, મરચા અને લસણ નાખી શેકવું. હવે ટામેટાં ઉમેરી દેવા. ત્યારબાદ બધા સૂકા મસાલા નાખી તેને હલાવવું. સહેજ શેકાઈ જાય મસાલા એટલે પલાળેલા અડદ અને રાજમા નાખી મીઠું નાખી દેવું. 1-1/2 ગ્લાસ પાણી ઉમેરી 7-8 સિટી વગાડવી. ઠંડુ થાય કુકર એટલે ગેસ ચાલુ કરી સહેજ ઉકાળવું અને ઉપર થી મલાઈ અને ક્રીમ નાખી દેવું. કોથમીર નાખી સજાવવું.
- 3
તૈયાર છે દાલ મખની.... ગરમ ગરમ પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલમખની - જીરારાઈસ (dalmakhni jeerarice recipe in gujrati)
#ભાતઆ વાનગી આખી કુકર માં ખુબ સરળ રીતે ઓછા સમય મા બની જાય છે. અને ખુબ સ્વાદિષ્ટ હોટેલ જેવી જ લાગે છે. નાન,કુલ્ચા,પરાઠા કે રાઇસ સાથે અદ્ભુત લાગે છે.તમે ચોક્કસ બનાવજો. Mosmi Desai -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
દાલ મખની શોટસ વીથ મીની બેક નાન
#નોર્થ#પંજાબ#પોસ્ટ૪દાલ મખની એ ઉત્તર ભારતમાં પંજાબ ની વાનગી છે.. જેના નામ પર થી જ ખ્યાલ આવે કે તે માખણ થી ભરપૂર હશે.... હા આ દાલ ખૂબ પૌષ્ટિક હોય છે એને મે મૉડર્ન સ્વરૂપ આપી એટલે કે તેને નાના ગ્લાસ માં સર્વ કરી છે અને સાથે મીની નાન બનાવી છે જે ઓવેન માં બેક કરી બનાવી છે... Neeti Patel -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
રવિવાર સાંજે ફેમિલી ડિનર.... દાલ મખની ને નાનKhyati Trivedi#Fam Khyati Trivedi -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
દાલ મખની
# સુપરસેફ -૪પોસ્ટ-૨# દાલ રાઇસઆપ જાણો જ છો નામ વાચી યાદ આવશે કે આ એક પંજાબની અતિ પ્રિય વાનગી છે. તો ચાલો આજે પંજાબી લોકોની આ પ્રિય વાનગી આપણે તૈયાર કરીયે. Hemali Rindani -
દાલ મખ્ખની(Daal Makhani recipe in Gujarati)
#GA4 #week17 #daal makhaniદાલ મખની એ પંજાબ અને હરિયાણા પ્રાંત ની વાનગી છે, જેમાં રાજમાં અને આખા અડદ એ મુખ્ય ઘટક હોય છે, અને હા...તેની સાથે ઘણું બધું માખણ અને ક્રીમ કે મલાઈ નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે દાલ માં ભળી ને મસ્ત ફ્લેવર્ આપે છે. અને એટલે જ દાલ ની આ વેરાયટી ને કહે છે દાલ મખની. દાલ ને બારેક કલાક માટે પલાળી, બાફી ઘણા સમય સુધી ધીમા તાપે ઉકળવા મૂકવું અને પછી જે સ્વાદ આવે છે એ એકદમ લાજવાબ હોય છે. તમે તેને રોટલી કે ભાત સાથે સર્વ કરી શકો છો.મે અહીં જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Bijal Thaker -
દાલ મખની
#પંજાબી પંજાબ ની પસંદિત દાળ મખની બધાને ખૂબ જ પસંદ છે. ખાવા માં સ્વાદિષ્ટ હોવા ની સાથે તે પ્રોટીન અને ફાઇબર થી ભરેલી છે. Rani Soni -
દાલ મખની (Dal makhni recipe in gujarati)
#સુપરશેફ4મને આ સ્વાદિષ્ટ વાનગી, મારી સહેલી સરસ્વતી એ શીખવાળી છે. આ પંજાબી દાલ જીરા રાઈસ, નાન, પરાઠા અથવા રોટલી સાથે ખવાય છે. Kavita Sankrani -
-
-
-
મગ મખની અને ફૂલકા રોટી
#ટિફિન#સ્ટારમારી દીકરી ને સ્કુલ માં અમુક દિવસ શાક રોટલી કંપલ્સરી હોય છે. મગ નું આ શાક એનું મનપસંદ છે. આ શાક ઠંડુ થાય તો પણ સરસ લાગે છે. Disha Prashant Chavda -
દાલ મખની
#goldenapron2આ પંજાબ ની ખુબજ ફેમસ ડીશ છે લગ્ન પ્રસંગો તથા સામાન્ય રીતે ઘરો મા પણ બનતી હોય છે.દાલ મખની ને કુલચા,રોટી,પરોઠા,રાઇસ સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
દાલ મખની
#પંજાબી પંજાબી વાનગીઓ ની વાત આવે એટલે તેમાં દાલ મખની તો હોય જ. આ રીતે સ સ્વાદિષ્ટ દાલ મખની તૈયાર કરો. Bijal Thaker -
દાલ મખની
#રેસ્ટોરન્ટ દાળમખની આં જોઇએ તો સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ છે જે એક વાનગી કહી શકાય પ્રોટીન થી ભરપુર છે. બહાર કરતા ઘરે સારી અને સ્વાદિષ્ટ ,હેલ્ધી બને છે Varsha Karia I M Crazy About Cooking -
પનીર ભૂર્જી
#પંજાબીએકદમ સરળ અને જલ્દી થી બની જાય એવી આ પંજાબી સબ્જી છે. આ રીત થી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ ની પનીર ભૂરજી બને છે. સ્વાદ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે રોટી, નાન કે પરાઠા સર્વ કરવા. Disha Prashant Chavda -
દાલ મખની
#ડિનર#સ્ટારદાલ મખની એ પંજાબ અને ઉત્તર ભારત ની વાનગી છે. જે ભાત તથા પરાઠા, કુલચા બંને સાથે સારી લાગે છે. Deepa Rupani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#DRદાળ રેસીપીસ આ પંજાબની ફેમસ દાળ છે જે લંગરમાં...લગ્ન પ્રસંગો માં અને ઢાબા તેમજ રેસ્ટોરન્ટ્સ માં પીરસવામાં આવે છે. આખા અડદ અને રાજમાં ના ઉપયોગ થી બનાવવામાં આવે છે.આ દલમાં બટર અને ક્રીમ નો ઉપયોગ કરવાથી રીચ ટેસ્ટ આવે છે.જરૂર બનાવજો..... Sudha Banjara Vasani -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week1#Post2#trending#Punjabi#ટ્રેન્ડિંગ#ટ્રેડિંગ#ટ્રેન્ડિંગવાનગી#દાલદાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
દાલ મખની અને પરાઠા(dalmakhni recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_24#સુપરશેફ2#પોસ્ટ 2વિક 2દાલ મખની એ આખા કાળા અદડ માંથી બનાવવામાં આવે છે. આ દાલ નોર્થમાં પંજાબમા ખૂબ પ્રચલિત છે. પણ તેનો ઉદ્ભવ પાકિસ્તાનમા થયલ છે. પણ હવે એ દરેક રેસ્ટોરન્ટમાં મળી રહે છે. મે એવું સાંભળ્યુ છે કે આ દાલ ને પહેલા બનાવતા હતા ત્યારે અદડ ને રાતથી જ ચુલા પર ચઢવા માટે મુકી દેતા હતા સવાર સુધીમાં સરસ દાલ બફાઈ જાય અને પછી તેને બનાવતા. પણ અહી મે એવી રીતે તો નથી બનાવી પણ મખ્ખની ને જેટલી તમે ગેસ પર રાખી ને પુરતો ટાઈમ આપશો તો અ ખૂબ સરસ બનશે. તો ચોક્કસ આ રેસીપી તમે તમારા કિચનમાં જરૂરથી બનાવજો. Vandana Darji -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha
More Recipes
ટિપ્પણીઓ