પિસ્તા ઘારી

#મીઠાઈ આ ઘારી બનાવવા માટે કોઈ પણ ફુડ કલર નો ઊપયોઞ કરવામાં આવ્યો નથી.પણ પિસ્તી એક ખાસ કલર ધરાવે છે.જેને લીધે ઘારી નો સ્વાદ અને કલર ખૂબ જ સરસ આવે છે.અને ઘારી ભરવા માટે જે મેંદા નો લોટ બાંધ્યો છે એ પણ પાતળુ પળ બનાવ્યું છે.જેને લીધે ઘારી નો માવો આરપાર જોઈ શકાય છે.આ સુરત ની પ્રખ્યાત ઘારી છે.જે બનાવવા નુ માપ પરફેક્ટ બતાવ્યું છે.અને અહીં દળેલી ખાંડ નો ઊપયોઞ નથી કયોઁ.બુરુ નો ઊપયોઞ કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પિસ્તી ને મિક્સર જાર માં દરદરી દળી લેવી.માવા ને શેકી લેવો.માવા માથી ઘી છુટે એટલે સમજી જવું કે માવો શકાય ગયો છે.
- 2
ઘી મૂકી ચણા ના લોટ ને ઞુલાબી શેકી લેવો.ઞરમ ઞરમ માવા માં પિસ્તી એડ કરી જેથી કલર બેસી જાય.પછી શેકલો ચણા નો લોટ એડ કરવો.
- 3
માવો ઠંડો થાય પછી બુરુ ખાંડ નાખીને બદામ ની કતરણ ઈલાયચી પાવડર નાખીને સારી રીતે મિક્સ કરવું.મેદા માં ઘી નુ મોણ નાખીને લોટ બાંધવો.
- 4
માવા ના ઞોળા વાળવા
- 5
ઘારી તળતી વખતે ખૂબ ધ્યાન રાખવું.ઘારી ને ઝારા પર મુકી ઞરમ ઞરમ ઘી રેડવુ. ઘારી તળીવા આવુ ત્રણ વાર કરવુ.
- 6
ઊપર થી ઘી પીવડાવી.પીસ્તી થી સજાવવી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ