રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં ખાંડ પાણી નાખી એક તાર વાડી ચાસણી બનાવો તેમાં એલચી, કેસર, બદામ, પિસ્તા નાખી દો. એક તાર વાડી ચાસણી તૈયાર થાય ત્યારે તેમાં માવો નાખો માવા ને બરોબર મિક્સ કરો.
- 2
માવો થોડો કઠણ થાય ત્યારે તેમાં સેવ નાખી મિક્સ કરો અને ઘી પણ નાખી લો.
- 3
મીઠાઈ ઘી છોડે ત્યારે ગેસ બંદ કરી લો. અને મીઠાઈ ને ટ્રે મા સેટ કરી લો. તેની ઉપર બદામ, પિસ્તા, ખસખસ અને ચાંદી વર્ક સજાવવો.5 કલાક બાદ તેના પીસ કરી લો અને સર્વ કરો. તૈયાર છે સેવ બર્ફી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
શાહી ફીરની
#ચોખાચોખા થી બનતું આ પરંપરાગત મીઠાઇ/ડેઝર્ટ નું સ્વરુપ અફલાતૂન લાગે છે. જે એકવાર ખાય તે ચોકકસ તેનો સ્વાદ ભૂલે નહીં..ઠંડુ કરીને ખાવ તો વધુ સરસ લાગે છે. Bijal Thaker -
-
-
-
-
-
-
મોહનથાળ
#મોહનથાળ #ટ્રેડિશનલ #જન્માષ્ટમી_સ્પેશિયલ#સાતમ_આઠમ_સ્પેશિયલ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveક્રૃષ્ણ ભગવાનને મનભાવતો મોહનથાળ. આપણા ગુજરાતીઓ નાં દરેક ઘરે બનતી પારંપરિક મીઠાઈમોહનથાળ માં મેં માધવ જોયા..ઠાકોરજી ને મોહનથાળ નો ભોગ ધરાવીએ.. Manisha Sampat -
ઘઉં ની સેવ બીરંજ (Wheat Sev Biranj Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi -
-
-
-
-
-
-
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં બનતી ખૂબ જ ફેમસ મીઠાઈ છે નાના મોટા સૌની ભાવે છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Kunjal Sompura -
-
શાહી ટુકડા (Shahi Tukda Recipe In Gujarati)
#sn3#Vasantmasala#aaynacookeryclub#cookpad_gujarati#cookpadindiaશાહી ટુકડા જે 'ડબલ કા મીઠા'નામ થી પણ જાણીતું છે (હૈદરાબાદ માં)એ એક બ્રેડ થી બનતી રસીલી મીઠાઈ છે. કહેવાય છે કે સૌથી પહેલા આ વ્યંજન 1600 ની સદી માં મુઘલો દ્વારા ભારત લવાય હતી જે પાછળ થી અવધી શાહી કુટુંબો ના ખાનપાન નો મુખ્ય હિસ્સો બની ગઈ હતી.શાહી ટુકડા ને સામાન્ય રીતે રબડી સાથે પીરસાય છે. Deepa Rupani -
શાહી ટુકડા
#૨૦૧૯શાહી ટુકડા કે ડબલ કા મીઠા a એક હૈદરાબાદ ની સ્વીટ ડીશ છે અને બન્યા પછી ખૂબજ સરસ લાગે છે ઠંડી કે ગરમ સર્વ કરાય છે Kalpana Parmar -
-
-
-
ઘઉં ની સેવ નો શીરો (Wheat Sev Sheera Recipe In Gujarati)
#HR#Holi recipe challenge#cookpad Gujarati Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10321405
ટિપ્પણીઓ