મિલ્ક કેક

4 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ કપ બગરુ (ઘી બનાવતી વખતે વધેલ મિશ્રણ)
  2. ૧ કપ દૂધ
  3. ૧/૨ કપ ખાંડ
  4. ૧/૨ કપ મિલ્ક પાઉડર
  5. ૧/૨ ચમચી ઈલાયચી પાઉડર
  6. સુશોભન માટે બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ કપ દૂધ ને એક ઉભરો આવે તેમ ગરમ કરવું.

  2. 2

    તેમાં વધેલું બગરુ (એક વાત નું ધ્યાન રાખવું બગરુ જે દિવસે ઘી બનાવ્યું હોય તે જ દિવસે ઉપયોગ માં લેવું.) ઉમેરી બરાબર મિક્સ કરવું.

  3. 3

    પછી તેમાં ખાંડ ઉમેરી ૫ મિનિટ હલાવવું.

  4. 4

    હવે તેમાં મિલ્ક પાઉડર અને ઈલાયચી ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવવું.

  5. 5

    છેલ્લે થાળી માં ઠારી ઉપર થી બદામ પિસ્તા ની કતરણ થી સજાવવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhuvansundari radhadevidasi
પર

ટિપ્પણીઓ

Similar Recipes