ડ્રાય ફ્રૂટ શિખંડ

Varsha Karia I M Crazy About Cooking
Varsha Karia I M Crazy About Cooking @cook_varshamanish11

#જૈન આં શિખંડ નાના મોટા બધા નો પ્રિય હોય છે આં શિખંડ સ્વાદ મા લાજવાબ છે બનવા માટે સમય કે જંજ ટ પણ બહુ નથી.

ડ્રાય ફ્રૂટ શિખંડ

#જૈન આં શિખંડ નાના મોટા બધા નો પ્રિય હોય છે આં શિખંડ સ્વાદ મા લાજવાબ છે બનવા માટે સમય કે જંજ ટ પણ બહુ નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામદહીં,
  2. 200 ગ્રામપીસેલી ખાંડ,
  3. કાજુ બદામ પિસ્તા જે પ્રમાણે નાખવા હોય તે રીતે,
  4. 4-5એલચી નો પાઉડર,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૈા પ્રથમ દ્દહી મા પીસેલી ખાંડ નાખી ખૂબ હલાવો પછી તેમાં ડ્રાય ફ્રૂટ ની સ્લાઇઝ કરી નાખી દો હવે એલચી નો પાઉડર નાખી મિક્સ કરી 3-4કલાક ફ્રિઝર મા મુકી ને યુઝ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

ટિપ્પણીઓ

Similar Recipes