કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોર્ન પનીર મખની
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોર્ન પનીર મખની રેસીપી મુખ્ય ફોટો

કોર્ન પનીર મખની

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#જૈન
આમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી.

#જૈન
આમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી.

વધુ વાંચો

કોર્ન પનીર મખની

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#જૈન
આમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી.

#જૈન
આમ તો પંજાબી સબ્જી લસણ ડુંગળી વગર ભાવે નઈ પણ આ સબ્જી માં તેની જરૂર જ નથી લાગતી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬ વ્યક્તિ
  • 3સ્વીટ મકાઈ
  • 5ટામેટા
  • 200 ગ્રામપનીર
  • 2 મોટી ચમચીબટર
  • 2 મોટી ચમચીતેલ
  • 4મરી
  • 4લવિંગ
  • 1 ઇંચતજ
  • 1એલચી
  • 1 નાની ચમચીઆદુ પેસ્ટ
  • 1 નાની ચમચીલાલ મરચુ
  • 1/2 ચમચીહળદર પાવડર
  • 1 નાની ચમચીધણાજીરૂ
  • 1 નાની ચમચીખાંડ
  • મીઠું સ્વાદાનુસાર
  • 1/2 કપપાણી
  • 2 ચમચીકોથમીર બારીક સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મકાઈ ને છીણી થી માવો કરી લો.

    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ટામેટા ના ટુકડા કરી ક્રશ કરી લો.

    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આખા મસાલા ને ખાલી પાન માં ૧ મિનિટ શેકી લો. ઠંડુ થાય એટલે પાવડર કરી લો.

  4. 4

    કડાઈ માં તેલ અને બટર મૂકી ટામેટા ની ગ્રેવી સાતડો તેલ છૂટે એટલે તેમાં આદુ, સૂકા મસાલા, ગરમ મસાલા નો પાવડર, ખાંડ અને મીઠું ઉમેરી ૨ મિનિટ સાંતળો.

    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ4ફોટો
    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેમાં મકાઈ નો માવો ઉમેરી ઢાંકી ને ૪ મિનિટ સાંતળો. વચે હલાવતાં રહો. તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. તેમાં ૧/૨ કપ પાણી નાખી ૪ મિનિટ સાંતળો. પનીર ના ટુકડા ઉમેરી ૨ મિનિટ સાંતળો. ઉપરથી કોથમીર ઉમેરો.

    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રોટી કે પરાઠા સાથે સર્વ કરો.

    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ6ફોટો
    કોર્ન પનીર મખની રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર August 24, 2019 07:36

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ પનીર મખની

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. લોબિયા ઈન મખાના ગ્રેવી
  2. ટ્રાઇ કલરડ્ હલવા  કેક
  3. વેનીલા ફલેવરડ્ જામ કેક🥮
  4. વાનવા(પાપડપુરી)
  5. ફરાળી ટાકોસ
  1. વાનવા(પાપડપુરી)
  2. ફરાળી ઇડદા
  3. ફરાળી  બફવડા
  4. ફરાળી થાળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10376079
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close