ફરાળી ઇડદા

Kripa Shah
Kripa Shah @Kripa_4988

#ફર્સ્ટ૨૫
#ફરાળી

ફરાળી ઇડદા

#ફર્સ્ટ૨૫
#ફરાળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોદરી
  2. 1/2 કપમોરીયો
  3. 3 ચમચીદહી
  4. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. સિંધવ મીઠુ સ્વાદ મૂજબ
  6. 1 ચમચીમરી પાવડર
  7. 1 ચમચીલાલ મરચુ
  8. 1 ચમચીઇનો
  9. વઘાર માટે
  10. 2 ચમચીતેલ
  11. 1 ચમચીસફેદ તલ
  12. 1/2 ચમચીજીરું
  13. ગાર્નિસ માટે
  14. કોપરનો છીણ
  15. લીલું મરચું
  16. દહીં ની ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોદરી અને મોરિયો રાતે 6-7 કલાક માટે પલાડવું

  2. 2

    6-7 કલાક પછી મીકક્ષર બોલ માં દહી ઉમેરવુ અને વાટવુ.

  3. 3

    હવે તેમાં સીંધવ મીઠું અને આદું મરચાની પેસ્ટ એડ કરી 1 કલાક માટે રાખી મુકવુ.

  4. 4

    પછી તેમાં ઈનો એડ કરી મીક્ષરણ ને 1 મિનિટ માટે હલાવી સ્ટીમર માં 15 મિનિટ માટે સ્ટીમ કરવા મુકવું.

  5. 5

    હવે ઇડદા સ્ટીમ થય ગયા 6 એને ઠંડુ પાડવા દેવુ.

  6. 6

    હવે તેને નાના કટ કરવા. હવે તેના પર તેલ જીરા તલ થી વઘાર કરવો.

  7. 7

    હવે સર્વિગ પ્લેટ માં ઇડદા મુકો.પછી તેને ઉપર થી તલ અને કોપરા ના છીણ થી ગાર્નિસ કરવું.હવે તળેલું લીલુ મરચું અને દહી ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kripa Shah
Kripa Shah @Kripa_4988
પર
Cooking is passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes