રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફરાળી થેપલા બનાવવા માટે એક બાઉલમાં રાજગરાનો લોટ અને શિંગોડાનો લોટ લઈ તેમાં મીઠું અને એક ચમચી મરી પાવડર નાખી અને ૧ નંગ બટેટા નાખો બાફેલું અને બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં અડધો ગ્લાસ પાણી નાખી લોટ બાંધી લો. પાંચથી દસ મિનિટ લોટને રેસ્ટ આપો.
- 2
ત્યારબાદ તેમાંથી થેપલા વણી લો. હવે તેને તેલ મૂકીને બરાબર શેકી લો.
- 3
ફરાળી સૂકીભાજી બનાવવા માટે સૌપ્રથમ બાફેલા બટેટા લઈને તેને બરાબર સમારી લો ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી તેમાં મરચું અને ટામેટું નાખી બરાબર સાંતળી લો ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નાખો ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર અને મરી પાવડર અને મીઠું અને લીંબુ નાખીને બરાબર હલાવી લો તૈયાર છે ફરાળી સૂકીભાજી.
- 4
હવે એક પેન માં તેલ મૂકી તેમાં ઘરે બનાવેલી વેફર અને સાબુદાણા ની વેફર તળી લો.
- 5
હવે મસાલા ફરાળી સિંગ દાણા બનાવવા માટે તેને તેલમાં તળી લો ત્યારબાદ તેને એક બાઉલમાં લઈને તેમાં લાલ મરચું પાવડર અને મીઠું નાખી બરાબર હલાવી લો તૈયાર છે મસાલા ફરાળી સિંગ દાણા.
- 6
હવે કેળા ને બરાબર સમારી લો. અને ઘરે બનાવેલું દહી લો.
- 7
હવે લીલી ચટણી બનાવવા માટે સૌપ્રથમ એક મરચું બરાબર સમારેલો કોથમીર લો અને સીંગદાણા લો અને ત્રણથી ચાર ચમચી પાણી લઈ થોડું મીઠું નાખો અને થોડી ખાંડ નાખો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો તૈયાર છે લીલી ચટણી.
- 8
અને મરચાં એ પણ તળી લો. તૈયાર છે ફરાળી થાળી.
Similar Recipes
-
-
-
-
-
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
આજે રામનવમી ના પાવન પર્વ નિમિત્તે અહીં ફરાળી થાળી ની રેસીપી મૂકેલી છે. Hetal Siddhpura -
-
ફરાળી થાળ
#ઉપવાસ ગુજરાતીઓને ફરાળમાં પણ વિવિધતા હોય છે. જેમકે સાબુદાણા ના વડા, સાબુદાણાની ખીર, સાબા ની ખીર, જુદા જુદા ફરાળી થેપલા, ફરાળી ખીચડી, જુદી જુદી વેફર તો આજે મેં પણ એક ફરાળી ડીશ રજૂ કરી છે જે નીચે મુજબ છે........ Khyati Joshi Trivedi -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
-
ફરાળી પાતરા
#ફરાળીશ્રવણ મહિનામાં ખાસ કરીને લોકો ઉપવાસ કરે છે. તો આજે અમે તમારા માટે ફરાળી પાતરા બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ જે ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ બનાવવામાં પણ સહેલા હોય છે. Kalpana Parmar -
-
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi -
ફરાળી બટાકા વડા(Farali bataka vada recipe in gujarati)
#આલુબટાકા નુ સાક ખાઈને કંટાળી ગયા હોય તોઆ બટાકા વડા ફરાળી ચટણી સાથે સરસ લાગે છે Kruti Ragesh Dave -
-
-
-
-
ફરાળી પેટીસ
#લોકડાઉન આજે અગિયારસ છે તો હું આજે ફરાળી રેસીપી લઈ આવી છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે. આ રેસિપી તમે જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
ફરાળી કઢી
#સુપરશેફ1#post૪ફ્રેન્ડ્સ,ગુજરાતી" ફરાળી થાળી"માં કઢી નું પણ એક આગવું સ્થાન છે. મેં અહીં ખુબજ ઓછાં ઇન્ગ્રીડિઅન્ટસ થી ઝડપથી બની જતી ખાટીમીઠી સ્વાદિષ્ટ કઢી ની રેસિપી રજુ કરી છે.😍😋 asharamparia -
મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" (mix farali dry fruits laddu recipe in gujarati language)
#માઇઇબુક#પોસ્ટ30#ફરાળી#ઉપવાસ#મીઠાઈઆજે હું તમારા માટે લઈ ને આવી છું મારી પોતાના ની ફેવરેટ ફરાળી વાનગી "મીક્સ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ" જો તમે ઉપવાસ કરતા હોવ તો તમે પણ આજે જ બનાવો આ સ્વાદિષ્ટ ફરાળી ડ્રાય ફ્રૂર્ટ્સ લાડુ". Dhara Kiran Joshi -
ફરાળી થાળી (farali thali recipe in Gujarati)
#ઉપવાસ માકંદ બટાકા શકકરિયા રાજગરો વગેરે ખાઇ શકાય છે આ બધુજ વાપરી ને થાળી બનાવવા નો સફળ પ્રયત્ન કર્યો છે મને ખાતરી છે કે બધા ને જરૂર પસંદ આવશે થાળી માં ઉધીયુ પૂરી શીરો સાબુદાણા વડા મોરૈયા નોભાત કઢી ચટણી કાતરી છે Kokila Patel -
ફરાળી વડા
#ડિનર #સ્ટાર જ્યારે પણ તમારા ઉપવાસ હોય કે કટાણું હોય ત્યારે તમે આ ફરાળી વડા બનાવી શકો છો એકદમ સરળતાથી અને ફટાફટ બની જાય છે. Mita Mer -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
ફરાળી ઢોકળા વિથ બનાના રાયતા અને ફરાળી ગ્રીન ચટણી
#trendઅહી મે એકદમ ઇજી મેથડ થી ફરાળી ઢોકળા બનાવ્યા છે. તમે પણ આ નવરાત્રિ માં ઉપવાસ માટે અવનવી વાનગીઓ બનાવતાં હસો આ ફરાળી ઢોકળા એક નવો ટેસ્ટ આપશે. Santosh Vyas -
-
શ્રાવણ માસ થાળી(upvas thali recipe in Gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ એટલે તહેવારોનો મહિનો જેમાં અલગ-અલગ તહેવાર આવે છે ને આપણે ઉજવીએ છીએ અને શ્રાવણ મહિનામાં ફરાર કરવાની પણ એટલી જ મજા આવે છે આજે મેં શ્રાવણ માસ નિમિત્તે ફરાળી થાળી બનાવેલ છે. Bansi Kotecha
More Recipes
ટિપ્પણીઓ