ભાવનગરી મોળા લીલા મરચા નો હલવો

Jyotsna Parashar @cook_18199923
ભાવનગરી મોળા લીલા મરચા નો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા લીલા મરચા ને બરાબર ધોઈ ને વચે થી ચિરો કરી બ ધા બી કાઢી નાખો
- 2
પ છી તેને પાણી ગરમ કરવા મુકો તે માં ફટકડી ફેરવી કાઢી લઇ મર ચા નાખી ઉકાળો પચી બ્ હાર ચારણી મા લઇ કોરા કરો
- 3
હવે મરચા ને.મિક્સર માં ક્રશ કરી લો
- 4
હવે એક કડાઈમાં ઘી મૂકી મરચા ની પેસ્ટ બનાવી તેને સાત લો તે માં ઘી છું ટુ પડે એટલે વારાફરતી બાકી ની વસ્તુ ઓ નાખી હલાવી થાય એટલે ડીશ માં લઇ ચે રી અને સિલ્વર બોલ થી સજાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10376957



ટિપ્પણીઓ