દાળ મખની જૈન

#જૈન
દાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે.
દાળ મખની જૈન
#જૈન
દાળ મખની આ ખૂબ જ હેલ્થી છે. કારણ કે દાળ માંથી ખૂબ એવું સારા પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે. અને મખની નામે છે એટલે અમાં બટર નો ઉપયોગ તો ખૂબ બધું પ્રમાણ માં થઇ છે પણ પયોર જૈન છે જે આ લોકો બટર પણ બહાર નું અવોઇડ કરે છે જેથી આ રેસિપી માં ઘી માં બટરી ફ્લેવર્સ આપીને બનાવમાં આવેલ છે જે ખૂબ જ સારી ટેસ્ટ માં લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
જૈન વાનગી માં કેટલાક લોકો બહાર નું ખાવાની પસંદ નથી કરતા તેથી બટર પણ બહાર નું યુઝ નથી કરતા જે પ્યોર જૈન હોઈ છે આ લોકો જેથી ઘી માં બટરી ફ્લાવર આપેલો છે તો સૌ પ્રથમ એક બોલ મા ઘી લઈ ને તેમાં થોડું હળદર, થોડું મીઠું અને આઈસ ક્યૂબ એક લઈને તેને બરાબર મિક્સ કરવું અને આઈસ ક્યૂબ પીગળવા લાગશે એટલે ઘરે બનાવેલું બટર રેડી થઈ જસે.
- 2
હવે ત્યાર બાદ માં ટોમેટો ને ૪ મિનિટ માટે બોયલ કરીને ઠંડા કરીને ત્યાર બાદ ટોમેટો ને મિક્સર મા ક્રશ કરીને પૂરી બનાવી અલગ બોલ મા કડી લેવું.
- 3
હવે એક પેન લા રેડી કરેલું બટર લઈ ને તેમાં નાખીને થોડી વાર શેકવા દેવું. ત્યારબાદ તેમાં રેડી કરેલી ટોમેટો પ્યૂરી નાખીને પકવવું.
- 4
હવે ત્યાર બાદ તેમાં હળદર પાવડર, લાલ મિર્ચ પાઉડર, અને ગરમ મસાલો નાખીને ફરી બરાબર મિક્સ કરીને પકવવું. ૩ મિનિટ માટે પકવવું.
- 5
હવે ત્યાર બાદ તેમાં બોયલ કરેલી અડળ ની દાળ નાખીને ફરી થોડા સમય માટે પકવવું.
- 6
હવે તેમાં ક્રીમ અને ફરીથી થોડું બટર નાખીને હલાવી ને મિક્સ કરવું બારબાર અને ૧ મિનિટ માટે પકવવું.
- 7
હવે રેડી છે જૈન દાળ મખની તો અને એક સર્વ બોલ મા કડીને ટોમેટો સ્લાઈસ અને ક્રીમ થી ગાર્નિશ કરીને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથી મટર મલાઈ જૈન
#જૈનમેથી મટર મલાઈ આ એક જૈન સબ્જી છે અને તેમાં કોઈ પણ મસાલા નો યુઝ કર્યો નથી . આ એક ખૂબ જ સરસ લાગે છે કારણ કે તેના નામે પર થી જ તેમાં કાજુ ,પનીર, મિલ્ક, મલાઈ બધું નાખીને બનાવમાં આવે છે જેથી આ સબ્જી એકદમ ક્રીમ થી અને મલાઈ થી ભરપુર લાગે છે અને ખાવામાં પણ મસ્ત લાગે છે અને ઈલાયચી નાખી હોવાથી સાથે સાથે તેનો પણ ફ્લાવર ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
જૈન વેજિટેબલ ડિસ્ક (સ્ટાર્ટર રેસિપી)
#જૈન એક જૈન સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ આમા ચીજ અને વેજિટેબલ. નો ઉપયોગ કરેલો છે જેથી બન્ને નું કોમ્બિનેશન પણ ખૂબ જ સરસ લાગે છે અને ચીજ હોવાથી બાળકો નું તો ફેવરિટ જ હોઈ છે . અને દેખાવ માં પણ ખૂબ જ સરસ નામ પ્રમાણે ડિસ્ક જ દેખાઈ છે એટલે ખૂબ જ સરળ રીતે પણ બનાવી શકાય છે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
પેસ્તો સોસ પાસ્તા
#લીલીપીળીઆ એક હેલ્થી રેસિપી છે કારણ કે તેમાં બેશિલ નો યુઝ કરીને પાસ્તા બનાવમાં આવ્યા છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તેમાં લસણ ની ફ્લેવર્સ પણ ખૂબ સરસ આવે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ચીઝી બિસ્કિટ સ્ટાર્ટર જૈન
#જૈનઆ એક બિસ્કિટ ચાટ છે જે જૈન છે અને એકદમ અલગ જ રીતે ટ્વિસે આપીને બનાવ્યું છે કારણ કે તેમાં વેજિટેબલ પણ છે. મિલ્ક પણ છે અને સાથે સાથે ચીજ અને સોસ નો યુઝ કરીને આ બનાવમાં આવ્યું છે જેથી ખૂબ જ સરસ ટેસ્ટ મળી રેહસે અને બિસ્કિટ પર સ્પ્રેડ કરીને બનાવ્યું છે જેથી બિસ્કિટ નો પણ સોલ્ટી ફલેવર મળી રેહસે. જેથી ખૂબ જ સરળ રીતે પણ બની શકે છે અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે મેહુલ પ્રજાપતી કાનુડો -
-
મેક્સિકન ખીચડી
#ખીચડીહેલ્લો મિત્રો કેમ છો બધા આજે હું ખીચડી ની રેસિપી લાવ્યો છું પણ કંઇક અલગ ટાઈપ ની ખીચડી બનાવી રહ્યો છું બધા મેક્સિકન ફૂડ તો ખાતા. હોઈ છે આજે હું બધા ને પ્રિય આવી ખીચડી પણ મેક્સિકન સ્ટાઇલ ખીચડી બનાવી છે તો ખૂબ જ સરળ અને બધા વેજિટેબલ પણ અને સાથે સાથે મેક્સિકન ટેસ્ટ પણ ખૂબ જ સરસ ટેસ્ટ માં પણ લાગશે .તો તમે પણ જરૂર થી બનાવજો આ ન્યૂ મેક્સિકન ખીચડી. મેહુલ પ્રજાપતી કાનુડો -
-
દાલ મખની
#goldenapron2આ પંજાબ ની ખુબજ ફેમસ ડીશ છે લગ્ન પ્રસંગો તથા સામાન્ય રીતે ઘરો મા પણ બનતી હોય છે.દાલ મખની ને કુલચા,રોટી,પરોઠા,રાઇસ સાથે સૅવ કરી શકાય છે. Reema Jogiya -
દાલ મખની
ખૂબ જ લોકપ્રિય દાલ માની એક એટલે દાલ મખની, દાલ મખની નો સાચો સ્વાદ જોયતો હોય તો ધીરજ જોઈએ, પણ ઘરમાં આપડી પાસે એટલો સમય નથી હોતો કે દાળ ને ધીમા તાપે લાંબો સમય સુધી કુક કરી શકીએ.#એનિવર્સરી Viraj Naik -
હરા ભરા કબાબ જૈન (સ્ટાર્ટર રેસિપી)
#india#જૈન આ એક સ્ટાર્ટર રેસિપી છે જે ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ અલગ રીતે છે કારણ કે બહાર બટાકા નો ઉપયોગ કરીને બનાવતા હોઈ છે પણ આ કબાબ એ જૈન હરા ભરા કબાબ છે જે બટાકા વગર બનાવશું અને પાલક ને ચોપ કરેલી j નાખશું જેથી ટેસ્ટ માં ખૂબ સરસ લાગશે કોઈ વાર લોકો પાલક પેસ્ટ નાખી બનાવે છે તો એકદમ ગ્રીન દેખાશે પણ એનાથી ટેસ્ટ બરાબર ની મળે ટેસ્ટ જાળવવા માટે પાલક ચોપ કરેલી જ નાખશું મેહુલ પ્રજાપતી કાનુડો -
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
-
-
-
મખની પાસ્તા સૉસ (Makhani Pasta Sauce Recipe In Gujarati)
મખની સૉસ :- ૧ વાર બનાવશો.... તો એનો સ્વાદ તમે ભૂલી નહીં શકો Ketki Dave -
મખાના ખીર
#2019મખાના માં ફાઈબરનું ભરપૂર પ્રમાણ હોય છે. મખાના માં પ્રોટિનનું સારું પ્રમાણ હોય છે.મખાના ઘણાં પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે.નિયમિત રીતે મખાના ખાવાથી શરીરની નબળાઈઓ દૂર થાય છે અને શરીર સ્વસ્થ રહે છે.૨૦૧૯ ની મનપસંદ વાનગીઓ માં માખના ખીર મારી મનપસંદ વાનગી છે. જે બધા માટે ખૂબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. Dipmala Mehta -
મખની સૉસ ફોર પાસ્તા (Makhni Sauce For Pasta Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati મખની સૉસ ફોર પાસ્તા Ketki Dave -
-
જૈન પેને પાસ્તા
#જૈનઆ પાસ્તા મે વગર ડુંગરી અને લસણ વગર બનાવ્યા છે. પણ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
પંજાબી દાળ ફ્રાય (Punjabi Dal Fry Recipe In Gujarati)
#DR દાળ રેસીપી હોટલ જેવી દાળ ફ્રાય. આ દાળ માં દાળ બન્યા પછી ઉપર થી બીજો તડકો કરવામાં આવે છે. દાળ ફ્રાય એક પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ડીશ જે તુવેર ની દાલ ને બાફી ને બનાવવામાં આવે છે. Dipika Bhalla -
દાલ મખની ફોન્ડયુ
આખા અડદ માંથી બનતી આ દાળ રાઈસ, સ્ટફ પરાઠા, કુલચાં કે રોટી સાથે પણ સરસ લાગે છે. દાલ મખની નું ફ્યુઝન કરી ને દાલ મખની ફોંડ્યું બનાવ્યું છે. સાથે ચીઝ નાન સર્વ કરી છે. આ ડીશ એકદમ ગરમ ગરમ ખાવાની જ મજા આવે છે Disha Prashant Chavda -
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
-
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#AM1દાલ મખની એ એક ઉત્તમ ભારતીય વાનગી છે જે આખા ઉરદ, રાજમા, માખણ અને મસાલાથી બને છે. તે પંજાબમાં સૌથી લોકપ્રિય દાળની વાનગીઓમાંની એક છે. Asmita Desai -
શાહી પનીર મખની (Shahi Paneer Makhni Recipe In Gujarati)
#SJ#Cookpadguj#cookpadindia મેં @Sangita Jatin Jani ji ના zoom live class મા તેમની પાસેથી બેઝિક પંજાબી ગ્રેવી શીખી હતી. તે પૈકી મેં મખની રેડ ગ્રેવી બનાવી હતી આજ ગ્રેવી નો ઉપયોગ કરી મેં તેમાંથી "શાહી પનીર મખની" સબ્જી બનાવી છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં જ બની હતી. પંજાબી હોટલમાં ખાવાવાળાની આ એક ખાસ મનપસંદ વાનગી છે. પનીર મખ્ખની નામ જ જણાવે છે કે પંજાબની આ વાનગી સ્વાદથી ભરપુર છે અને તેની ખાસિયત છે પંજાબીઓની સૌથી મનપસંદ સામગ્રી – માખણ. પારંપારીક પંજાબી ઘરમાં મહિલાઓ મલાઇદાર દૂધમાંથી પનીર બનાવી ને આ રીતે પંજાબી મખની સબ્જી બનાવે છે..જેમાં બટર ભરપુર માત્ર માં ઉમેરવામાં આવે છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ