ફરાળી ચટણી કટલેસ

#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો.
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો.
રાંધવાની સૂચનાઓ
- 1
ફરાળી ચટણી કટલેસ બનાવવા માટે પહેલા ગેસ પર કૂકર માં બટાકા ને ત્રણ સીટી વગાડી બાફી લો ને ગેસ બંધ કરી દો. હવે બટાકા ઠંડા પડે ત્યારે બાઉલ માં કાઢી લો. પછી છાલ કાઢી બીજા બાઉલ માં મૂકો. હવે એક બાઉલ માં સાબુદાણા કાઢી મૂકો....
- 2
હવે સાબુદાણા ને મિક્સર માં ક્રશ કરી પાવડર બનાવી ને બાઉલ માં કાઢી લો. હવે બટાકા અને સાબુદાણા ના પાવડર ને મિક્સ કરો. પછી તેમાં નાંખવા કોથમીર, લીલાં મરચાં, લીંબુ નો રસ નાખી ચટણી તૈયાર કરી, મરી પાવડર તૈયાર કરો...
- 3
હવે માવો તૈયાર કરી તેમાં જરૂર પ્રમાણે ચટણી નાખી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાંખો.પછી મરી પાવડર નાખી બધું મિક્સ કરી માવો તૈયાર કરો....
- 4
હવે હથેળી માં તેલ લગાવી ને બનાવેલા માવા ની કટલેસ બનાવી લો.હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરો....
- 5
હવે તેલ ગરમ થાય એટલે તેમાં કટલેસ તળી લો. પછી ડીશ માં કાઢી લો. હવે ગેસ બંધ કરી દો. અને કટલેસ ને ડીશ માં સજાવી આવેલા મહેમાનો ને "ફરાળી ચટણી કટલેસ"પીરસો. ને શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી વાનગી ઓ બનાવો ને ખાવા ની મજા લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પૌંઆ કટલેસ વડા
#રવાપોહા પૌંઆ કટલેસ વડા એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે.આ રેસીપીને મેં અલગ પ્રકારની બનાવી છે.આ મારી રેસીપી છે એકવાર જરૂર થી બનાવો " પૌંઆ કટલેસ વડા "ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ચીઝ છોલે સ્ટફ પામકી
" ચીઝ છોલે સ્ટફ પામકી " બહુ ટેસ્ટી બની છે આ વાનગી અલગ રીતે બનાવી છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ચીઝ છોલે સ્ટફ પામકી " ખાવા ની મજા લો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ
#India આજે મેં નાના બાળકો ખાઈ શકે એવી વાનગી બનાવી છે જે ટામેટાં સોસ સાથે ગરમાગરમ ખાવા ની મજા આવે છે આ વાનગી તમે જરૂર થી બનાવો.તમારા નાના બાળકો માટે" આલુ બ્રેડ કટલેસ વીથ વેજીટેબલ "બહુ ભાવશે. Urvashi Mehta -
ફરાળી સાબૂદાણા ની ખીચડી
#Goldanapro શ્રાવણ માસ ના ઉપવાસ માં ફરાળી ખાવા નું મન થયું હોય તો ફરાળી સાબૂદાણા ની ખીચડી ફટાફટ બની જાય છે ને ટેસ્ટી અને બહુ જ સરસ લાગે છે મને સાબૂદાણા ની ખીચડી બહુ જ ભાવે છે. તમે પણ "ફરાળી સાબૂદાણા ની ખીચડી" આવી રીતે બનાવો અને ખાવા ની મજા લો. Urvashi Mehta -
થેચા
"થેચા" ની ચટણી બહુ જ સરસ લાગે છે.એકદમ તીખી તમતમતી થેચા ચટણી પરોઠા સાથે ખાવા ની મજા માણો અને એકવાર જરૂર થી ટ્રાય કરજો.#goldanapron2#post8 Urvashi Mehta -
વેજીટેબલ ઉત્તપમ્
#goldanapron2#Post13આજે મેં કેરલા ના "વેજીટેબલ ઉત્તપમ્ "બનાવ્યાં છે જે ટોપરા ની ચટણી સાથે બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી
નવરાત્રિ ના ઉપવાસ માં ફરાળી વાનગી ખાવા નુ મન થાય તો આ વાનગી જરૂર બનાવો અને "ફરાળી દહીં સાબૂદાણા ટીક્કી " ખાવા ની મજા માણો.⚘#ઇબુક#Day2 Urvashi Mehta -
પાલક ની ચટણી
#goldanapron3#week4 પાલક ખાવા થી હિમોગ્લોબિન નું પ્રમાણ વધે છે અને આવી ટેસ્ટી ચટણી બનાવી ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સાઉદી વેજીટેબલ દાળ
#રેસ્ટોરન્ટઆજે મેં સાઉદી ના રેસ્ટોરન્ટ માં બનતી વેજીટેબલ દાળ બનાવી છે જે બહુ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને વેજીટેબલ દાળ ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
-
જીરા સૂકી ભાજી
#ફરાળી આજે મેં ફરાળી "જીરા સૂકી ભાજી "બનાવી છે.જે દહીં સાથે ખાવા થી બહું જ સરસ લાગે છે તમે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લીલા ચણા ની ચટણી
#goldanapron3#week8કોઈપણ કઠોળ ખાવા થી ભરપૂર પ્રોટીન મળે છે અને હેલ્થ માટે હેલ્દી પણ હોય છે આ વાનગી તમે જરૂર થી બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
ટોપરા દાળિયા ની ચટણી
આવી ટોપરા ની ચટણી એકવાર જરૂર થી બનાવો અને ઢોસા, ઈડલી સાથે ટોપરા, દાળિયા ની ચટણી ખાવા ની મજા માણો. ⚘#ઇબુક#Day20 Urvashi Mehta -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
બેસન કઢી
#goldanapron3#week1કઢી માં ચણા નો લોટ ઓછો હોય છે પણ આજે મેં ચણા નો લોટ વધારે લીધો છે જેથી ચટણી તરીકે ઉપયોગ માં લેવાય અને આ કઢી એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
પૌંઆ વીથ રવા ઈડળા
#રવાપોહા આજે મેં મિક્સ રેસીપી મૂકી છે.મારી જેમ તમે પણ નાસ્તા ની મિક્સ ડીશ બનાવો. રવા અને પૌંઆ બંને હેલ્દી છે."પૌંઆ વીથ રવા ઈડળા "એકદમ ટેસ્ટી અને ઝડપથી બનાવ્યાં છે આ વાનગી બધાં ને ભાવે એવી બનાવી છે.તમે પણ એકવાર જરૂર થી ટ્રાય કરજો ડબલ ધમાકા રેસીપી માટે. Urvashi Mehta -
-
ઓનિયન તવા પનીર
"ઓનિયન તવા પનીર " એકદમ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે.આ વાનગી બહું મસ્ત લાગે છે એકવાર જરૂર થી બનાવો ને "ઓનિયન તવા પનીર " ને પંજાબી સ્ટાઈલ માં પીરસો અને પરોઠા સાથે ખાવા નો આનંદ લો.⚘#પનીર Urvashi Mehta -
મેંદા મસાલા પુરી
આજે મેંદા ની પુરી નાસ્તા માટે બનાવી છે જે ચા સાથે એકદમ ટેસ્ટી લાગે છે. આવી પુરી એકવાર જરૂર થી બનાવો.⚘#ઇબુક#Day17 Urvashi Mehta -
મસાલા પાણીપુરી સેન્ડવીચ
પાણીપુરી આપણે બહુ બનાવી. હવે બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્દી "મસાલા પાણીપુરી સેન્ડવીચ" . એકદમ નવી વાનગી એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#હેલ્થીફૂડ Urvashi Mehta -
ફરાળી કટલેસ (Farali cutlet recipe in Gujarati)
#ઉપવાસ #ફરાળીઉપવાસમાં ઘણી બધી વાનગીઓ બનતી હોય છે. મોટે ભાગે બટેટાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. આજે શ્રાવણ માસના સોમવારે ઉપવાસ કરવામાં આવે છે તો ફરાળમાં મેં આજે ફરાળી કટલેસ બનાવી છે. Kashmira Bhuva -
કાઠીયાવાડી ડપકાં કઢી
વાહ ! "કાઠીયાવાડી ડપકાં કઢી " રોટલા સાથે ખાવા ની બહું મજા પડી.એકદમ તીખી અને ટમટમતી કઢી. આજે તો ટેસડો પડી ગયો જમવા માં. ⚘આવી કઢી ની વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. ⚘#પ્રેઝન્ટેશન#ગામઠીરેસિપી Urvashi Mehta -
વઘારેલો મકાઈ નો રોટલો
#India આજે મેં સવાર ના નાસ્તા માં વઘારેલો મકાઈ નો રોટલો બનાવ્યો હતો. જેટલો મીઠો મકાઈ નો રોટલો લાગે છે એટલો જ "વઘારેલો મકાઈ નો રોટલો "ટેસ્ટ ફૂલ લાગે છે.આ વાનગી એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા લો. Urvashi Mehta -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
ફરાળી ચટણી(farali chutny recipe in Gujarati)
#ઉપવાસ ગુજરાતીઓને જેમ routine ભોજનમાં વિવિધતા હોય છે તેમ ફરાળી વાનગીમાં પણ વિવિધતા હોય છે. તેમાં પણ તેને ચટણી વગર ચાલતું નથી.. તો આજે હું લઈને આવી છું ફરાળી ચટણી.. Khyati Joshi Trivedi -
ટોમેટો પાણીપૂરી સેજ
તમે ચણા બટાકા, મગ ની પાણી પૂરી બહુ ખાધી હશે.આજે મેં ટામેટાં ની પાણી પૂરી બનાવી છે જે બહુ જ ટેસ્ટી બની છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને આવી અવનવી "ટામેટો પાણી પૂરી સેજ "બનાવી ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
સીંગ દાણા ચટણી પાઉં
"સીંગ દાણા ચટણી પાઉં " બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#ઇબુક#Day11 Urvashi Mehta -
ઓટ્સ દલિયા થૂલી
#જૈન "ઓટ્સ દલિયા થૂલી " નાના બાળકો અને મોટા લોકો ને ભાવે એવી વાનગી આજે મેં બનાવી છે. આ વાનગી જૈન લોકો બહુ જ પસંદ કરે છે અને હેલ્થ માટે પણ હેલ્દી વાનગી છે. "થૂલી" નો મતલબ ઘી માં વઘાર. "ઓટ્સ દલિયા થૂલી " તમે પણ એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
રવા કટલેસ
નમસ્કાર મિત્રો આપણે બટાટાની કટલેસ તો ધણી વાર ખાધી હશે હું તમને આજે રવા ની કટલેસ ની રેસિપી કહીશ... Dharti Vasani -
હરા ભરા કબાબ ઉત્તપમ્
સાઉથ ઇન્ડિયન માં ઢોંસા, ઈડલી, મેંદુ વડાં, ઉત્તમપા બહુ ખાધા હવે કંઈક નવુ અને એકદમ ઝડપથી બની જાય એવી વાનગી બનાવી છે આ વાનગી એકદમ ટેસ્ટી અને અલગ રીતે બનાવી છે એકવાર જરૂર થી બનાવો.અને "હરા ભરા કબાબ ઉત્તપમ્ " ટોપરા ની ચટણી સાથે ખાવા ની મજા માણો. ⚘#સાઉથ Urvashi Mehta
More Recipes
ટિપ્પણીઓ