ફરાળી મેંદુવડા

Sunita Vaghela @cook_sunita18
ફરાળી મેંદુવડા
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણા ને ધોઈ પાંચ કલાક પહેલા પલાળી રાખો અને બટાકા ને બાફી લો હવે એક બાઉલમાં બાફેલા બટાકા નો માવો અને સાબુદાણા મિક્સ કરી લો હવે એક મિક્સર જાર માં લીલાં મરચાં ને સમારી લો અને એક વાટકી કોથમીર સમારેલી નાખીને ક્રશ કરી લો હવે સાબુદાણા માં નાખી ને સીંગદાણા નો ભુકકો અને મીઠું નાખી ને બરાબર મિક્ષ કરી લો હવે લીંબુનો રસ અને ખાંડ નાખી ને ગરમ મસાલો નાખી ને બરાબર મિક્ષ કરી ગોળા વાળી લો વચ્ચે આંગળી ની મદદ થી કાણું પાડી ને એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ધીરે તાપે શેકી લેવા..
- 2
ગુલાબી રંગ નાં થાય એટલા શેકી લો હવે એક ડીશ માં ટીશયુ પેપર પાથરી દો ઉપર તળેલા મેંદુવડા મુકી તેલ નિતારી લો..
- 3
ડીશ માં કાઢી ને પીરસો અને સાથે દહીં માં ખાંડ અને મીઠું નાખીને ચટણી બનાવી લો અને પીરસો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા પોપ્સ (Sabudana Pops recipe in Gujarati)
#માઇઇબુક #Post26 #સ્નેક્સઆ સાબુદાણા પોપ્સ ને મેં થોડા ટ્વિસ્ટ કરીને બનાવ્યા છે, સાબુદાણાને ૨ બે રીતે પલાળ્યા છે. આ સાબુદાણા બોલ ને ડીપ ફ્રાય નથી કર્યા અપ્પમ સ્ટેન્ડમાં બનાવ્યા છે. જેમાં તેલ નો ખૂબ જ ઓછો વપરાશ કર્યો છે. Nita Mavani -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#FR#KK#cookpadgujaratiસરળતાથી અને ઝડપથી બની જાય એવી સ્વાદિષ્ટ ફરાળી કટલેસ બનાવી છે શક્કરીયાઅને બટાકા ના માવા માં લીલા તેમજ સૂકા મસાલા નો ઉપયોગ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી ઝડપથી ફરાળી કટલેસ બનાવી શકાય છે પસંદ આવે તો જરૂરથી ટ્રાય કરજો. Ankita Tank Parmar -
ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
#KK #FR વાહ કટલેટ એનેક પ્રકાર ની બને છે આજ મેં ફરાળી સાબુદાણા કટલેટ બનાવી Harsha Gohil -
ફરાળી બફવડા
#indiaરેસીપી:-14ફરાળી બફવડા ગરમાગરમ ખાવાની ખૂબ મજા આવે છે.. શ્રાવણ માસમાં આ ફરાળી બફવડા જરુર થી બનાવજો.એમાય લાલ મીઠી ચટણી માં રાજકોટ ની તીખી ચટણી મિક્સ કરી ને મોજ માણો.. Sunita Vaghela -
સીંગદાણા ના ફૂલ
#GH#હેલ્થી#india#રેસીપી:-3આ મીઠાઈ માવા કે કાજુ,બદામ ની જગ્યા એ મેં સીંગદાણા નો ઉપયોગ કર્યો છે જે હેલ્થ માટે બેસ્ટ અને દરેક નાં ઘરમાં હોય જ.. મારા પરિવાર ને સીંગદાણા ની આ મીઠાઈ બહુ ગમે.. દેખાય પણ ખૂબ સુંદર.. Sunita Vaghela -
સાબુદાણા બટાકા ની સ્ટીક્સ (Sabudana Bataka Sticks Recipe In Gujarati)
@BansiThakerએમની રેસીપી માંથી inspired થઈ મેં આ recipe recreate કરી છે ..થોડા hurdles આવ્યા..પણ કુછ શીખને કે લિયે થોડા હાર્ડ વર્ક કરના પડતા હૈ બોસ...😰આ એક ફરાળી ડીશ છે. તો હવે પછી ફરાળ ની recipe માંઆનો સમાવેશ જરૂર થી કરજો.. Sangita Vyas -
સાબુદાણા ના પરોઠા
#ઉપવાસપરંપરાગત સ્વાદિષ્ટ ફરાળી વાનગી.. સાબુદાણા ના વડાં નું મિશ્રણ માં થી બનાવેલ છે આ સ્વાદિષ્ટ વાનગી.હેલ્થી અને ટેસ્ટી વાનગી,.. તળેલા સાબુદાણા વડાં ને બદલે બનાવવા સાબુદાણા ના પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#week15ફરાળ માટે બેસ્ટ ઓપ્શન ..આજે સાબુદાણા ના બે પ્રકાર ના વડા બનાવ્યા છે..એક છે ડીપ ફ્રાય અને બીજા શેલો ફ્રાય.. Sangita Vyas -
પુનામિસળ
#રવાપોહાઆ વાનગી માં મેં પૌઆ નો ઉપયોગ કરી ને બનાવી છે..પુનામિસળ મારી ફેવરીટ વાનગી છે..એ પૌષ્ટિક સવાર માટે નો નાસ્તો છે.. Sunita Vaghela -
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
#KK#FR શિવરાત્રી સ્પેશિયલ ફરાળી વાનગી આ વાનગી ઉપવાસમાં ખાસ બનતી હોય છે પલાળેલા સાબુદાણા, બટાકાં, શીંગદાણા અને મસાલા નાં મિશ્રણ થી બનતી આ વાનગી તળીને બનાવવાથી ખૂબ સ્વાદિષ્ટ બને છે...જો હેલ્થી બનાવવી હોય તો શેલો ફ્રાય કરી શકાય છે. Sudha Banjara Vasani -
ફરાળી મિસળ(farali misal recipe in Gujarati)
#ઉપવાસઅત્યારે શ્રાવણ માસમાં ફરાળમાં રોજ શું બનાવવું એ રોજ નો પ્રશ્ન હોય છે..તો મિસળ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ઘરમાં હાજર સામગ્રી થી બની જાય છે.. ઘણા લોકો ઉપવાસ માં તેલ ન ખાતાં હોય તે તેલ ની બદલે ઘી વાપરી શકે છે..અને હું સૌરાષ્ટ્ર થી છુ એટલે અમે નાનપણથી જ હળદર અને ધાણાજીરું અને લાલ મરચું ખાઈએ છીએ.. તમે ન ખાતાં હોય તો ન નાખો તો લીલાં મરચાં અને શેકેલા જીરું નો પાઉડર નાખી ને પણ સરસ લાગે છે..તો ચાલો બનાવીએ ફરાળી મિસળ.. Sunita Vaghela -
ફરાળી સાબુદાણા વડા (Falhari Sabudana Vada Recipe in Gujarati)
#ff1#નોન_ફ્રાઇડ_ફરાળી_રેસિપી#cookpadgujarati આ પ્રખ્યાત ફરાળી સાબુદાણા વડા વાનગી મહારાષ્ટ્રીયન રાંધણકળાની અતિ પ્રચલિત વાનગી છે. જે ખાસ કરીને ભારતમાં વ્રતના સમયે કે તેહવારના સમયે બનાવવામાં આવતી હોઈ છે. સાબુદાણાને ઉપયોગ મોટે ભાગે ફરાળી ડીશોમાં થતો હોઈ છે. જે બનાવવામાં ખુબજ થોડો સમય લાગશે અને સૌને પસંદ પણ પડશે. ન કેવળ વ્રત માટે જ પરંતુ આપ આ ડીશ એક સાઈડ ડીશ તરીકે પણ ભોજન સમયે સર્વ કરી શકો છો. ઉપરાંત મહેમાનોની સામે એક સ્ટાર્ટર ડીશ તરીકે પણ પ્રસ્તુત કરી શકો છો. તે ઓછા સમયમાં તૈયાર કરી ઝટપટ નાસ્તા તરીકે કે પછી સંપૂર્ણ ભોજન તરીકે દહીં અને ચટણી સાથે પીરસી શકાય છે. ઉપવાસ માં જો આવી વાનગી બનાવી ને ખાઈએ તો આખા દિવસ ભર શરીર માં સ્ફૂર્તિ રહે છે. આ વડાને મેં સેલો ફ્રાય કરીને સર્વ કર્યા છે. Daxa Parmar -
રતાળુ,શક્કરિયા,બટાકા ની ફરાળી કટલેસ
#KK#FR#sweetpotato#cookpadgujarati#cookpadindiaશિવરાત્રી માં ફરાળી વાનગી બનતી હોય છે મેં રતાળુ,શક્કરિયા અને બટાકા ની ભેગી ફરાળી કટલેસ બનાવી તે ચટણી ની સાથે સરસ લાગે છે. Alpa Pandya -
સાબુદાણા ના ઢાંકણા (Sabudana Dhankana Recipe In Gujarati)
નાના મોટા મોટા ના મનપસંદ એવા સાબુદાણા ના ફરાળી ઢાકના ફ્રાય કરીયા. Harsha Gohil -
😋 ફરાળી સાબુદાણા ખીચડી😋
#ફરાળી#જૈન દોસ્તો શ્રાવણ મહિનો ચાલુ છે તો ઘણા લોકો ઉપવાસ કરે છે..તો સાબુદાણા ખીચડી એક ફરાળ વાનગી છે.. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે..તો દોસ્તો ચાલો સાબુદાણા ખીચડી બનાવશું. Pratiksha's kitchen. -
ફરાળી પેટીસ (Farali Petish Recipe In Gujarati)
#ફરાળીઆજે મેં ફરાળી પેટીસ બનાવી છે.ફરાળ માટે આ પેટીસ ખુબ જ સ્વાદિષ્ટ ડીશ છે..આને તેલ બહું જ ઓછું વપરાય છે..આ પેટીસ રાજકોટ બાજુ ખુબ જ બનાવી ને ખાય છે.. તમે પણ બનાવજો..ફરાળી માં જે સામગ્રી ન ખાતા હોય એ સ્કીપ કરી શકાય.. Sunita Vaghela -
ફરાળી કટલેસ (Farali Cutlet Recipe In Gujarati)
#શિવરાત્રી સ્પેશીયલ#ફરાળી (સાબુદાણા -બટાકા ની કટલેસ) Saroj Shah -
ફરાળી મેંદુવડા - સાંભાર (Farali Menduvada-sambhar in Gujarati)
#ઉપવાસશ્રાવણ મહિનો ચાલે છે, એટલે ઘણા લોકો ઉપવાસ કરતા હોય. રોજ એકજ સ્રખુ ફરાળ તો નજ ભાવે. એટલે આજ મેં આ ફરાળી મેંદુવડા સાંભાર બનાવ્યા. બહુજ ઓછા સમયમા બની જાય એવી વાનગી છે આ... Avanee Mashru -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આ વડા શેલો ફ્રાય છે બહુજ ઓછા તેલ માં બને છે#ff1 Krishna Joshi -
ફરાળી સાબુદાણા ના ભૂંગળા (Farali Sabudana Bhungra Recipe In Gujarati)
એકાદશી વ્રત માં નાના મોટા બાધા ના મનપસંદ ફરાળી ભૂંગળા મેં ફ્રાય કરીયા. Harsha Gohil -
ફરાળી ચટણી કટલેસ
#ફરાળી આજે જન્માષ્ટમી નો તહેવાર છે આજે બધાં ના ઘરે નવી નવી ફરાળી વાનગીઓ બનાવી હશે. મેં પણ આજે ફરાળી ચટણી કટલેસ બનાવી છે.આ વાનગી મને બહું ભાવી. તમે પણ એકવાર જરૂર થી બનાવો. ને આ "ફરાળી ચટણી કટલેસ " ઉપવાસ માં ખાવા ની મજા લો. Urvashi Mehta -
સાબુદાણા ની કલરફુલ વેફર (Sabudana Colourful Wafer Recipe In Gujarati)
#SJR શ્રાવણ માસમાં અલગ અલગ ખાવા નુ બંતુ હોયજ તો આજ મેં સાબુદાણા ની કલર ફુલ વેફર ફ્રાય કરી. Harsha Gohil -
ફરાળી સાબુદાણા વોફલ
#CulinaryQueens#ફ્યુઝનવીકહેલો ફ્રેન્ડ્સ, નવરાત્રી નજીકમાં જ છે તો આપણા બધાના માટે એક અલગ જ પ્રકારની ફરાળી વાનગી તૈયાર કરી છે. રોજ-બ-રોજની ફરાળી વાનગીઓ ખાઇને કદાચ તમે કંટાળી ગયા હોવ તો આ એક બેસ્ટ નવો ઓપ્શન છે......આ રેસિપી ઇન્ડિયન અને બેલ્જિયન રેસીપી નું કોમ્બિનેશન છે....... Dhruti Ankur Naik -
ફરાળી ખીચડી
અહીં વ્રતમાં ખાઈ શકાય તેવી મેં ફરાળી ખીચડી બનાવેલી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે#ફરાળી#goldenapron# post 25 Devi Amlani -
નો ફા્ય સાબુદાણા વડા (No Fry Sabudana Vada Recipe In Gujarati)
#GA4#Week7Breakfastસાબુદાણા વડા એટલે ફરાળી વાનગી માં ખુબજ ખવાતી વાનગી છે. પણ અહીં બ્રેકફાસ્ટ માં બનાવ્યા છે જે તળવાની જગ્યાએ હાફ ફા્યકરીને બનાવયા છે. Shital Desai -
ફરાળી કટલેટ
અહીં મેં ફરાળી કટલેટ બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ છે સાથે સાથે ક્રિસ્પી પણ એકદમ છે# ફરાળી#goldenapron#post 24 Devi Amlani -
ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
#સ્નેકસલોકપ્રિય સ્વાદિષ્ટ નાસ્તો.. સાબુદાણા વડા ને ડોન્ટ્સ નું શેપ આપી,એર ફ્રાયર માં હાફ બેક કરી, પછી ગરમ તેલમાં તળા છે.આ રેસીપી ની બીજી વિશેષતા..આખા સાબુદાણા ને મિક્સર માં પીસી ને લોટ તૈયાર કરી ને બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
😋ફરાળી મિસળ 😋
#ફરાળી#જૈનદોસ્તો મિસળ મહારાષ્ટ્ર ની વાનગી છે.અને આ પાવ સાથે ખાવામાં આવે છે.મિસળ તો ઘણી વાર ખાધું હશે..અને ખુબજ તીખું તમતમતું અને ટેસ્ટી હોય છે...પણ આજે આપણે ફરાળી મિસળ બનાવવા જય રહ્યા છે.. આ ફરાળી હોય છે તો જૈન લોકો પણ ખાય શકે છે..નો ઓનીયન નો ગારલિક ... આ ખાવામાં એટલું ટેસ્ટી હોય છે કે તમને જરૂર ગમશે...અને તમે પણ બનાવશો..તો ચાલો દોસ્તો,ચાલો આપણે ફરાળી મિસળ બનાવશું.. Pratiksha's kitchen. -
સાબુદાણા સર્પ્રાઇઝ (ફરાળી)
આ વાનગી ફરાળી છે અને સાબુદાણા પલાળેલા હોય તો જલ્દીથી બની જાય છે.બધી સામગ્રી દરેક ના ઘરમાં આસાનીથી મળી રહે છે. ખુબજ સ્વાદિષ્ટ બને છે. Buddhadev Reena
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10377025
ટિપ્પણીઓ