તવા સબ્જી

Rina Joshi @cook_13759896
#તવા સબ્જી
આશા તમે જે લગ્ન પ્રસંગમાં જુઓ છો આ શાક શાક આજે હું તમને કૂકપેડમાં શીખવું છું પ્લીઝ રેસિપી ટ્રાય કરજો લાઈક કરજો
તવા સબ્જી
#તવા સબ્જી
આશા તમે જે લગ્ન પ્રસંગમાં જુઓ છો આ શાક શાક આજે હું તમને કૂકપેડમાં શીખવું છું પ્લીઝ રેસિપી ટ્રાય કરજો લાઈક કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાકમાં કાપા પાડી લો કારેલા માંથી બી કાઢી મીઠું ભરી દો
- 2
બધા જ તેલમાં તળી લો
- 3
તળેલા શાક ઉપર મીઠું અને મરચું ભભરાવી દો
- 4
ગરેવી માટે સામગ્રીઓ તેલમાં સાંતળી લો પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો
- 5
મોટી લોખંડ ની તવો ગરમ કરો
- 6
તવામાં તેલ પછી તેમાં ગ્રેવી સાતડો
- 7
હવે શાક ગ્રેવી ની આજુબાજુ ગોઠવી લો
- 8
મનપસંદ શાકને ગ્રેવીમાં સાતળી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10400276






ટિપ્પણીઓ