રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને ધોઈ ૪-૫ કલાક પલાળી રાખો. ૧ ગ્લાસ પાણી માં દોઢ ચમચી ખાંડ અને ૧ ચમચી યીસ્ટ અથવા ખાવાનો સોડા નાખી હલાવી લો અને ૫-૭ મીનીટ મુકી રાખો. મીક્ષરમાં પાણી નીતારી ચોખા અને છીણેલું કોપરું અને સ્વાદ અનુસાર મીઠું તથા ખાવાનો સોડા વાલુ પાણી નાખીને ક્રશ કરી બારીક પીસી લો. જરૂર જણાય તો વધુ ખાંડ ઉમેરી શકો.
- 2
આ પીસેલું ખીરું ઊંડા વાસણમાં કાઢી ૩-૪ કલાક સુધી ઢાંકી આથો આવવા દો. ત્યાર બાદ ઢોકળા ની થાલી માં તેલ અથવા ઘી લગાડી ખીરું પાથરી દો. ગરમ થાય એટલે તેમાં ખીરું પાથરેલી થાલી મુકી ૧૦-૧૨ મીનીટ સુધી ઢાંકી ચડવા દો. બાદમાં થાલી ઠંડી પડે એટલે તેમાં ટુકડા કરી ગરમાગરમ ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11223695
ટિપ્પણીઓ