કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ સ્પીનચ રેપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ સ્પીનચ રેપ રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ સ્પીનચ રેપ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
ફલાફલ લેબનિસ ડિશ છે પણ મેં અહીં થોડા બદલાવ કરીને તેનો ટેસ્ટ વધાર્યો છે. આ ખૂબ જ હેલ્ધી રેસિપી છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
ફલાફલ લેબનિસ ડિશ છે પણ મેં અહીં થોડા બદલાવ કરીને તેનો ટેસ્ટ વધાર્યો છે. આ ખૂબ જ હેલ્ધી રેસિપી છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.

વધુ વાંચો

ફલાફલ સ્પીનચ રેપ

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
ફલાફલ લેબનિસ ડિશ છે પણ મેં અહીં થોડા બદલાવ કરીને તેનો ટેસ્ટ વધાર્યો છે. આ ખૂબ જ હેલ્ધી રેસિપી છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.

#flamequeens
#મિસ્ટ્રીબોક્સ
ફલાફલ લેબનિસ ડિશ છે પણ મેં અહીં થોડા બદલાવ કરીને તેનો ટેસ્ટ વધાર્યો છે. આ ખૂબ જ હેલ્ધી રેસિપી છે. એક વાર બનાવશો તો વારંવાર બનાવશો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4 વ્યક્તિ
  1. સ્પીનચ તોર્ટિયા માટે
  2. 1/2 કપમકાઈ નો લોટ
  3. 1/2 કપમેંદો
  4. 4 નાની ચમચીતેલ
  5. ચપટીબેકિંગ પાઉડર
  6. 1 કપપાલક
  7. 1/4 કપપાણી
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ફલાફેલ માટે
  10. 1 કપકાબુલી ચણા
  11. 1/2 કપકોથમીર
  12. 1ડુંગળી ના ટુકડા
  13. 4લીલા મરચા
  14. 8લસણ ની કળી
  15. 1 નાની ચમચીજીરૂ
  16. ચપટીસોડા
  17. મીઠું સ્વાદાનુસાર
  18. તેલ તળવા માટે
  19. વ્હાઈટ સોસ માટે
  20. 4 મોટી ચમચીબટર
  21. 2 મોટી ચમચીમેંદો
  22. 2 કપદૂધ
  23. 1/2 કપચીઝ છીણેલી
  24. 1/2 નાની ચમચીમરી પાઉડર
  25. 1/2 નાની ચમચીઓરેગાનો
  26. મીઠું સ્વાદાનુસાર
  27. સલાડ માટે
  28. 1 કપકોબી પતલી કાપેલી
  29. 4ટામેટા ગોળ કાપેલા
  30. 4 મોટી ચમચીટોમેટો કેચઅપ
  31. 4 મોટી ચમચીરાજમા બાફેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    પાલક ટોરતિલાં બનવા માટે પાલક ને બરાબર ધોઈ તેને ૧/૪ કપ પાણી ઉમરીને પેસ્ટ બનાવવી. બધી સામગ્રી ભેગી કરી સોફ્ટ લોટ બાંધો. ૨૦ મિનિટ ઢાંકી ને મૂકો.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ1ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાબુલી ચણા ને ૮ કલાક પહેલા પલળવા. પલળેલા ચણા માં સોડા સિવાય ની સામગ્રી ઉમેરી ક્રશ કરો. તેમાં સોડા ઉમેરી ફલાફલ મધ્યમ આંચ પર ગોલ્ડન બ્રાઉન તળી લેવા.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ2ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ2ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પાલક ની રોટલી વણી બે બાજુ તેલ વગર શેકી લેવી. 10 રોટલી બનશે.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ3ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ3ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વ્હાઈટ સોસ બનાવવા પેહલા એક કડાઈ માં બટર ગરમ થાય એટલે મેંદો ઉમેરી ૧ મિનિટ શેકો. તેમાં દૂધ, ચીઝ ઉમેરો. સોસ ઘટ થાય એટલે તેમાં મીઠું, મરી, ઓરેગાનો ઉમેરો.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સલાડ તૈયાર કરી લો.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એક પાલક ટરતિલા લેવી તેના પર વ્હાઈટ સોસ લગાવવો. તેના પર ટોમેટો કેચઅપ ના ડ્રોપ કરો. તેના પર કોબી, ટામેટા, ફલાફેલ, બાફેલા રાજમા મુકી રેપ બનાવો.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ6ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ટોમેટો કેચઅપ અને વ્હાઈટ સોસ સાથે સર્વ કરો.

    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ7ફોટો
    ફલાફલ સ્પીનચ રેપ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Grishma Desai
Grishma Desai @Grishma_cookbook
પર August 27, 2019 17:31

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ભીંડી દો પ્યાઝા
  2. ગ્રીન ભાજી વીથ યલો પુલાવ
  3. તુરીયા ની છાલ નો સંભારો
  4. યમ્મી સુજી ટોસ્ટ
  5. "લીલુ ખીચુ"
  1. ફરાળી સાબુદાણાનાં વડા
  2. યમ્મી સુજી ટોસ્ટ
  3. "લીલુ ખીચુ"
  4. સ્પે. દાળવડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10415899
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close