છોલે શીખ કબાબ

Voramayuri Rm @cook_16674390
#ગામઠીરેસિપી
#મિસ્ટ્રીબોક્સ
આ એકદમ સ્વાદિષ્ટ અને બાળકો ને પન ભાવે તેવી રેસિપી છે.જેમા મે છોલે,કેળા,અને સીંગ દાના નો ઉપયોગ કાર્યો છ
છોલે શીખ કબાબ
#ગામઠીરેસિપી
#મિસ્ટ્રીબોક્સ
આ એકદમ સ્વાદિષ્ટ અને બાળકો ને પન ભાવે તેવી રેસિપી છે.જેમા મે છોલે,કેળા,અને સીંગ દાના નો ઉપયોગ કાર્યો છ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેળા ને બાફી ને સ્મેસ કરી લેવા.
- 2
ત્યાર પછી મિક્સર ના જાર મા સીંગ દાના,મરચા અને કોથમીર નાખી ને પીસી લેવુ.
- 3
ત્યાર બાદ છોલે ને પીસી લેવા.
- 4
હવે કેળા,સીંગ દાના ની પેસ્ટ,છોલે,ડુંગળી,કેપ્સીકમ,લસણ ની પેસ્ટ બધા મસાલા,લીંબુ બધુ મિક્સ કરી કબાબ નો મસાલો તયાર કરો.
- 5
હવે કબાબ સ્ટીક ને ભીની કરી તેના પર મસાલો લગાવી ને લોઢિ પર સેલો ફ્રાય કરી લો.
- 6
તયાર છે છોલે શીખ કબાબ ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10435744













ટિપ્પણીઓ