કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુરત ની પ્રખ્યાત આલુપુરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી મુખ્ય ફોટો

સુરત ની પ્રખ્યાત આલુપુરી

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સ

#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સ

વધુ વાંચો

સુરત ની પ્રખ્યાત આલુપુરી

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
Surat

#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સ

#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • સામગ્રી:
  • ૧ વાટકી છોલે ચણા/કાબુલી
  • 2કાચા કેળા
  • ૨૫૦ ગ્રામ મૈંદો
  • કોકમ નું પાણી
  • લીલા મરચાં ની ચટણી
  • ચાટ મસાલો
  • કાંદા(લાંબા લાંબા છીણવા)
  • સેવ
  • ચીઝ (optional)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રીત:
    • રગડો બનાવવા ની રીત:
    - છોલે ચણા/કાબુલી ને ૪-૫ કલાક પલાળી રાખો અને પછી કુકર માં બાફીલો.
    - હવે એક પેન માં ૩ ચમચી તેલ નાખી બાફેલા વટાણા ને વઘારી લો. તેમાં કાચા કેળા ને બાફી ને નાના નાના કટ કરી ને તેમાં સ્વાદ મુજબ મીઠું,હળદર,લીલા મરચાં ની પેસ્ટ અને પાણી નાખી ધીમા ગેસ પર ઉકળવા દો. ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી લો.

    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ1ફોટો
    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલા મરચાં ની ચટણી બનાવવા ની રીત:
    - ૫૦ ગ્રામ ઝીણાં મરચા જાર માં લઈ તેમાં થોડું લીંબુ,મીઠું અને થોડું પાણી નાખી ચટણી તૈયાર કરો.
    Or લસણ ની ચટણી પણ બનાવી શકાય
    •કોકમ નુ પાણી બનાવવા ની રીત:
    - ૧ વાટકી કોકમ અને ૭-૮ ખજુર બન્ને ને ૧-૨ કલાક પલાળી તેને ઉકાળી લો.મિક્ષ્ચર અથવા બ્લેન્ડર થી મિક્ષ્સ કરી લો.
    - મિક્ષ્ચર થઇ ગયા બાદ તેને ચારણી ની મદદથી ગાળી લાે અને સ્વાદ મુજબ મીઠું નાખો.

    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ2ફોટો
    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આલુપુરી ની પુરી બનાવવા ની રીત:

    - એક બાઉલ માં મૈંદાનો લોટ ચાળી લો હવે કેમાં મોણ નાખી રોટલી નાં લોટ જેવો કણક બાંધી ૧-૨ કલાક રહેવા દો.
    - હવે મોટી રોટલી વણી લો અને નાની પુરીનાં સાઇઝ ના મોલ્ડ/ કુકી કટર ની મદદથી એક સરખી પુરી બનાવી લો.(પુરી પાનીપુરી ના સાઈઝની)
    - પુરી તૈયાર કરી તેને ધીરા ગેસ પર કાચી પાકી તળી લો.

    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ3ફોટો
    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આલુપુરી તૈયાર કરવા ની રીત:

    - એક પ્લેટ માં ૬-૭ પુરી ગોઠવી લો. તેમાં પહેલા બનાવેલ રગડો ૧-૧ ચમચી નાંખો,પછી તેના પર મરચાનુ પાણી,કોકમ નુ પાણી નાખો. અને પછી છેલ્લે કાંદા, ચાટ મસાલો નાંખો અને છેલ્લે સેવ નાખો.
    આલુપુરી પર છીણેલુ ચીઝ નાખી પણ સર્વ કરી શકાય
    (સાદી સેવ ના જગ્યા પર લાલ ઝીણી સેવ પણ નાખી શકાય)
    (આલુપુરી માં લોકો ચીઝ આલુપુરી નાખી પણ ખાતા હોય છે તો ચીઝ આલુપુરી પણ થઇ શકે છે)..

    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ4ફોટો
    સુરત ની પ્રખ્યાત આલુપુરી રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Doshi Khushboo
Doshi Khushboo @cook_16864278
પર August 29, 2019 17:44
Surat

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મૂળા ની ભાજી બેસન નું શાક
  2. હેલ્ધી શાશલીક સીઝલર વીથ  આચારી બાર્બેકયુ 🍡🌯
  3. શીંગદાણા કેળા ની બરફી (Shingdana Kela Barfi Recipe In Gujarati)
  4. નાયલોન ખમણ વીથ કઢી ને ચટણી
  5. હેલ્થી સીઝલર વિથ કર્ડ સોસ
  1. મગ ની દાળ અને સૂવા ની ભાજી
  2. હેલ્ધી શાશલીક સીઝલર વીથ  આચારી બાર્બેકયુ 🍡🌯
  3. #ભીંડા નું શાક
  4. પાલક કોર્ન પનીર સ્ટફ્ડ ચીક પી ડોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10439033
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close