રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડાને ધોઇ કોરા કરી અને તેના નાના ગોળ કટકા કરી લો. ત્યાર બાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું અને હિંગ નાખી વઘાર કરો.ત્યારબાદ તેમાં હળદર નાખો. હવે તેમા ભીંડા ઉમેરી મિક્સ કરો હવે તેમાં મીઠું નાખી મિક્સ કરી અને પેન પર થાળીમાં થોડું પાણી મૂકી ઢાકી ને તેને ચડવા દો.
- 2
ભીંડા ચઢી જાય એટલે તેમાં ટામેટાના કટકા,મરચું પાવડર,ધાણા જીરૂ પાવડર ઉમેરી 5 મિનીટ સાતળવા દો. તો તૈયાર છે ભીંડા નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ભીંડા નું શાક (ladies finger shak recipe in gujarati)
#goldenapron3 #week15 #Bhindiભીંડા નું શાક એના બાળકોને ખૂબ જ ભાવે છે. Ekta Pinkesh Patel -
-
-
-
-
ભીંડા બટેટાનું શાક
ભીંડા નું શાક તો બહુ ખાધું હવે ટેસ્ટ ટ્રાય કરો ભીંડા બટાટા નું ચટાકેદાર શાક.. Mayuri Unadkat -
-
-
-
-
-
-
ભીંડા નું સંભારીયું શાક (Bhinda Sambhariyu Shak Recipe In Gujarati)
ગુજરાતી ઓ ની સ્પેશ્યાલીટી.લગ્નપ્રસંગે ખાસ બનાવાય છે.છોકરાઓ ને આ શાક બહુ ભાવે. #RC4#Week4 Bina Samir Telivala -
-
ભીંડા બટાકા કેપ્સિકમ નું શાક (Bhinda Bataka Capsicum Shak Recipe In Gujarati)
#EB ભીંડા આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.તેમાં કેલરી બહુજ ઓછી હોય છે તે વિટામિન સી થી ભરપૂર છે આંખો માટે પણ ભીંડા બહુ સારા છે ડાયાબિટીસ ના દર્દી માટે પણ બહુ સારા છે.બધા ના ઘરે અલગ અલગ રીતે ભીંડા નું શાક બનતું જ હોય છે હું પણ બનાવું છું. Alpa Pandya -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10439201
ટિપ્પણીઓ