કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી મુખ્ય ફોટો

કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે

Alpa Desai
Alpa Desai @cook_14045524

#મિસ્ટ્રીબોક્સ
#ગરવીગુજરાતણ
ગણપતી પધારે ને મોદક ને લાડુ તો બનાવાજ પડે. બાપા ને ખૂબ જ પ્રિય છે. તો ચાલુ પ્રતિયોગીતા ના ભાગ સ્વરૂપે મૈ કેળાં ને સીંગદાણા ની ઉપયોગ કરી ને ગણેશજી ને પ્રસાદી રૂપે રવા ના શીરા માં કેળા મિક્સ કરીને સીંગદાણા ને બીજા સૂકા મેવા નું સ્ટુફિગ કરી મીઠી વાનગી ધરાવી છે. જય ગજાનંદ🙏 ગણપતી બાપ્પા મોરયા🙏

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપશેકેલો રવો
  2. 1/2 કપઝીણું કાપેલું કેળું
  3. 2 1/2 કપદૂધ
  4. 1/4 કપખાંડ
  5. 1/4 કપશેકેલા સીંગદાણા ની ભુક્કો
  6. 1/4 કપસૂકા મેવા (કાજુ, બદામ, કિસમિસ)
  7. 1 નાની ચમચીઈલાયચી પાવડર
  8. 4 મોટી ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવા ને શેકી લો. સૂકા મેવા ને સીંગદાણા ના ભુક્કા ને પણ એક ચમચી ઘી માં સાતળી ને ઠંડુ કરો.ફરી એજ કઢાઈમાં ઘી મૂકી ને રવો ને સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે શેકો. ત્યાર બાદ કેળાં, દૂધ ને ખાંડ ઉમેરી મિક્સ કરી ઢાંકી દો. સરસ એકરસ થઈ જાય એટલે એલચી નાખી મિક્સ કરી ઠંડુ કરો.

    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ1ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ1ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઠંડુ કારેલ મિક્સ

    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ2ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ2ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મોદક ને લાડુ ના સાચા માં શીરો ભરી વચ્ચે સીંગદાણા વાદા સ્ટફિંગ કરો.

    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ3ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે ગણપતિ બાપા ની પ્રસાદી.☺️🙏

    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ4ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ4ફોટો
    કેળાં નો શીરો, મોદક ને લાડુ રૂપે સીંગદાણા ની સ્ટફિંગ સાથે રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Desai
Alpa Desai @cook_14045524
પર September 01, 2019 14:00

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હાઈવે ગોટા/ભજીયા
  2. કડુબુ
  3. ગ્રીન બનાના ચેવડો
  4. બનાના પિનટ બટર આઈસ્ક્રીમ
  5. રાયતા ટિંડોળા અને મરચા
  1. બનાના નેસ્ટ સ્પાઈસી સ્પીનાચ ડીપ
  2. સ્પીનચ બનાના સ્મુધી
  3. છોલેપા સેવ ખમણી
  4. ૨ ઇન ૧ મોદક
https://cookpad.wasmer.app/in-gu/recipes/10469057
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close