સ્પીનચ બનાના સ્મુધી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સ
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષસર બાઉલ મા પહેલા કેળા ને ફીઝર માથી કાઢી સમારી ને મુકવા પછી તેમાં પાલક, ફુદીના ના પાન,બરફ ના ટુકડા અને ચમચી ચીયા સીડ્સ બાકી રાખીને બધી જ વસ્તુ ની મિક્ષસર મા સ્મુધ પેસ્ટ બનાવી દેવી
- 2
હવેબીજી બાજુ સેકેલા સીગદાણા મા તેલ, મરચુ,સંચળ,મીઠું મિક્ષ કરી બરાબરહલાવી લેવુ
- 3
હવે એક ગ્લાસ મા બનાવેલી સ્મુધી રેડી તેના પર ચીયા સીડ્સ મુકી એક બરફ નો ટુકડો ઉમેરવો બીજી બાજુ પાલક ના પાન પર બનાવેલા મસાલા સીંગદાણા મુકી સવઁ કરવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
સ્પિનચ બનાના સ્મુધી
#મિસ્ટ્રીબોક્સ#gujjuskitchenએકદમ હેલ્થી અને સ્વાદ મા સુપર તેમજ ઇન્સ્ટંટ સ્મુધી.. Hiral Pandya Shukla -
છોલે સ્પીનચ રાઈસ
#Tasteofgujarat #મિસ્ટ્રીબોક્સઘર માં.નાના.બાળકો શાક ખાતા નથી તો આવી રીતે કરીને આપીએ તો બાળકો ખાય છે આમાં ચીઝ અને પાલક છે જે હેલ્ધી છે Nisha Mandan -
બનાના ચીઝી કોફતા ઈન સ્પિનચ કરી
#Tasteofgujarat#મિસ્ટ્રીબોક્સIngredients: raw Banana, cheese,spinach Khyati Viral Pandya -
-
-
-
-
બનાના પીનટ બ્રાઉની વીથ સ્પીનચ છોલે આઇસ્ક્રીમ
#kitchenqueens #મિસ્ટ્રીબોક્સઆજે મે થોડા ટવીસ્ટીંગ સાથે આઇસ્ક્રીમ બનાવ્યું છે સ્પીનચ અને છોલે નો ઉપયોગ આપણે હંમેશા પરાઠા, સબ્જી,કબાબ માં જ કરીએ આજે મે તેનો ઉપયોગ આઇસ્ક્રીમ માં કર્યો છે અને હેલ્ધી આઇસ્ક્રીમ તૈયાર કર્યું છે. Sangita Shailesh Hirpara -
બનાના-સાગો કટલેટ
#ફરાળી#જૈનકાચા કેળા મા થી વાનગી ટેસ્ટી છે સાથે કેળા કેલશીયમ થી ભરપુર છે, માટે હેલ્દી અને ભટપટ ,સરલતા થી બની જાય છે.., ઓછા તેલ મા બને છે.ઉપવાસ મા ખઇ શકાય છે Saroj Shah -
-
-
-
-
સ્પીનાચ બનાના આઈસ્ક્રીમ
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ એક ખૂબ જ હેલ્ધી આઈસ્ક્રીમ છે. વેગન લોકો પણ ખાઈ શકે છે. Grishma Desai -
-
-
-
ચીઝ સ્ટફ સ્પીનચ ફલાફલ.
#RecipeRefashion.#મિસ્ટ્રીબોક્સઆજે મે મિડલ ઈસ્ટ રેસીપી બનાવી છે. જેમાં મુખ્યત્વે છોલે નો ઉપયોગ થાય છે. મે એમાં પાલક પણ ઉમેરી છે.છોલેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે..ને પાલકમાં આર્યન ખૂબ હોય છે. મે આમાં લીંબુ નો રસ પણ ઉમેર્યો છે.. જે પ્રોટીન ને પચવામાં મદદ કરશે.. Mita Shah -
-
બેક્ડ બીન્સ સ્ટફડ ટોર્ટીલા ઈન સ્પીનચ ચીઝ સોસ(એન્ચીલાડાસ)
#kitchenqueen #મિસ્ટ્રીબોક્સ Sangita Shailesh Hirpara -
સિકંજી સેડા મસાલા લેમોનેડ
સીંબુ સોડા બધાને ભાવે પણમસાલો રેડી કરી ઘેર જ બનાવો તો નેચરલ વાનગી મેળવી સકીએ.#ઇબુક૧#Goldenapron3#32 Rajni Sanghavi -
કમરખ નું શરબત (Starfruit Juice Recipe In Gujarati)
#SM@dollopsbydipa inspired me for this Hemaxi Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10468942
ટિપ્પણીઓ