કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રજવાડી બ્રેડ કચોરી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રજવાડી બ્રેડ કચોરી રેસીપી મુખ્ય ફોટો

રજવાડી બ્રેડ કચોરી

Alpa Desai
Alpa Desai @cook_14045524

#ગરવીગુજરાતણ
#તકનીક

રોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀
મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋
તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..
રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️

#ગરવીગુજરાતણ
#તકનીક

રોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀
મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋
તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..
રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️

વધુ વાંચો

રજવાડી બ્રેડ કચોરી

Alpa Desai
Alpa Desai @cook_14045524

#ગરવીગુજરાતણ
#તકનીક

રોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀
મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋
તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..
રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️

#ગરવીગુજરાતણ
#તકનીક

રોજીંદો ખોરાક ખાઈ ને કંટાળો આવે,😀
મન ને જીહવા બેઉ ને સ્વાદ જોઈએ.😋
તો ચાલો સમોસા ને બ્રેડ રોલ બે વાનગી ને ફ્યુશન આપી બનાવીએ રજવાડી બ્રેડ કચોરી..
રજવાડી એટલે કહી કારણ એમા કાજુ દરાખ છે..☺️

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

8 નંગ
  1. 1કપ ઘઉં નો લોટ
  2. 1કપ મેંદો
  3. નમક સ્વાદ અનુસાર
  4. 1કપ હસેકુ પાણી
  5. 2મોટી ચમચી તેલ મોણ માટે
  6. તેલ તળવા માટે
  7. 1નાની ચમચી અજમો ને વરિયાળી ને જીરૂૂ
  8. 1નાની ચમચી આમચૂર પાવડર, લાલ મરચુ ને ધાણા જીરૂ પાવડર
  9. 1મોટી ચમચી ગરમ મસાલો
  10. 1/2કપ બાફેલા વટાણા ને ઝીણી કાપેેલી ડુંગરી
  11. 1 1/2કપ છીણેલા બાફેલા બટાકા નો માવો
  12. 1/4કપ કાજુ દરાખ
  13. ગોળ કાપેલી બ્રેડ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેઉ લોટ, મોણ, અજમો. મીઠું ને પાણી લઈ કઠણ લોટ બાંધી કપડું ઢાંકી મુકો.

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ1ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈ માં એક ચમચી તેલ મૂકી જીરા, વરિયાળી નો વઘાર કરો. કાજુ દરાખ ઉમેરો. ડુંગરી સાંતળો. વટાણા ને બીજા મસાલા, બટાકા નો માવો સરસ મિક્સ કરો. ને ઠંડુ કરો.

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ2ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ધાર વાડી વાડકી થી બ્રેડ ગોળ કાપી લો.

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ3ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બ્રેડ કરતા મોટી પુરી વણો. બ્રેડ ઉપર મિક્સ પાથરો. એને પુરી ઉપર મુકો.

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ4ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ4ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પુરી ને ગોળ ધારે પાણી લગાવી, ઘૂઘરા ની કાંગરી કરીએ એવું વાળતા જાવ

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ5ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ5ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ધીમા તાપે ડીપ ફ્રાય કરો બેઉ તરફ ને ખજૂર આમલી ને કોથમીર ચટની, ડુંગરી જોડે સર્વ કરો.😊😋

    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ6ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ6ફોટો
    રજવાડી બ્રેડ કચોરી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alpa Desai
Alpa Desai @cook_14045524
પર September 04, 2019 17:06

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટમેટા સ્ટફ ચિઝી-ચટણી ભજીયા
  2. ખમંગ કોથીંબીર વડી
  3. રવા કોપરા ના ઘૂઘરા
  4. ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
  5. હોમમેડ ટોમેટો ફ્લેવર્ડ સેઝવાન મકેઇન્સ રીંગ🥯
  1. ટામેટા અને લાલ મરચા ની ચટણી
  2. ભાખરવડી
  3. ઢોકળા ચાટ
  4. ટમેટા ની કઢી
https://cookpad.wasmer.app/in-gu/recipes/10469169
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close