ટમેટા સ્ટફ ચિઝી-ચટણી ભજીયા

#ટમેટા આ ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી અને યમી બને છે. તો આપણે ની રીત જોઈ લઈએ..
ટમેટા સ્ટફ ચિઝી-ચટણી ભજીયા
#ટમેટા આ ભજીયા ખાવામાં એકદમ ટેસ્ટી અને યમી બને છે. તો આપણે ની રીત જોઈ લઈએ..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ચટણી બનાવવા માટે બધા મસાલા ભેગા કરી મિક્સરમાં પીસી લેવા. તો તૈયાર છે લીલી ચટણી...
- 2
હવે ટમેટાના આગળ અને પાછળ ના ભાગ કાઢી ગોળ ગોળ સ્લાઇસ કરી લઈએ. ત્યારબાદ તેના પર સંચળ પાવડર છાંટી દઈએ.
- 3
હવે આ બધી જ સ્લાઇસ પર ગ્રીન ચટણી લગાવી દેવી. ત્યાર બાદ તેના પર ચિઝ ખમણી લેવું.ચણાના લોટનું બેટર બનાવી લઈએ તે માટે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં મીઠું, હિંગ અને હળદર તેમજ એક ચમચી ગરમ તેલ નાખીને ગાંઠા ન રહે એ રીતે હલાવી બેટર બનાવી લેવું.
- 4
હવે તેલ ગરમ કરવા મૂકવું.ત્યારબાદ ટામેટા ની સ્લાઈસ બેટર માં ડુબાડી તેના પર ચમચીથી આ બેટર રેડી તેના પર મરી અને ધાણાનુ મિક્સ સ્પિંકલ કરી તેલમાં મુકવું.
- 5
બધી જ સ્લાઇસ આ રીતે ડિપ ફ્રાય કરી લો. ગરમ ગરમ ટમેટા સ્ટફ ચિઝી-ચટણી ભજીયા સોસ અથવા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભજીયા વિથ ચટણી
#ટ્રેડિશનલ ગુજરાતી હોય અને ભજીયા ના ખાય એવું બને નહીં. ગુજરાતીઓ નું જમણવાર ભજીયા વગર અધૂરું છે. અને બાળકો ને ખાસ બટાટાની કાતરી ના ભજીયા પસંદ હોય છે અને હા જો ભજીયા સાથે ખજૂર આમલીની ચટણી હોય તો ભજીયા ખાવાની મજા કંઈક જુદી જ હોય છે. Kala Ramoliya -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
😋 ફરાળી ભજીયા😋
#જૈન#ફરાળીભજીયા તો દોસ્તો ઘણા પ્રકારે બને છે.. અને ભજીયા તો ભારત ની પરંપરાગત વાનગી છે. દોસ્તો આજે આપણે ફરાળી ભજીયા બનાવશું.. આ ભજીયા માં નો ઑનિયન નો ગર્લિક તો. જૈન લોકો પણ ખાય શકે છે.તો દોસ્તો ચાલો આપણે ફરાળી ભજીયા બનાવીએ. Pratiksha's kitchen. -
-
બ્રેડ તવા પિઝ્ઝા
#રસોઈનીરંગત #પ્રેઝન્ટેશન આ પિઝ્ઝા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને ખુબ જ જલ્દી બની જાય છે.. Kala Ramoliya -
સ્ટફડ્ મરચાં ના ભજીયા🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ , વરસતા વરસાદમાં ☔ગરમા ગરમ ચા સાથે થોડા તીખા અને ચટપટા ભરેલા મરચાના ભજીયા ખાવા ની મજા આવે ખરું ને? મેં અહીં એવા જ મરચાં ના ભજીયા પણ ડિફરન્ટ સ્ટફિંગ ભરીને બનાવ્યા છે અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે. asharamparia -
-
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#GA4 #Week19#આ ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે નોર્મલ જે રીતે બનાવીએ છીએ તેના કરતાં ખૂબ જ અલગ રીત છે અને એકદમ ક્રિસ્પી બને છે તો આપ સૌ જરૂરથી બનાવજો Kalpana Mavani -
આલુ ચટપટા નાન
#મૈંદા આ રેસિપી ખાવામાં ખુબ જ ટેસ્ટી અને ચટપટી છે.બનાવવા માં મહેનત થાય છે પણ ખાવામાં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Kala Ramoliya -
કેળા મેથીના ભજીયા/ખાંગડા (Khangada Recipe in Gujarati)
#MRCઆ કેળા મેથીના ભજીયા જે લગ્ન પ્રસંગે દાળ ભાત અને લાપસી સાથે બનાવવામાં આવે છે. મેથીની કડવાશ અને કેળાની મીઠાશ વડે બનતા આ ભજીયા દક્ષિણ ગુજરાતમાં ખાંગડા તરીકે પણ ઓળખાય છે.આ ભજીયા/ ખાંગડા ગરમ ગરમ ખાવાની મજા આવે છે એટલી જ બીજા દિવસે ઠંડા પણ ખાવામાં આવે છે એ પણ ચ્હા સાથે.આ ભજીયા 2 દિવસ સુધી બહાર સારા રહે છે. Urmi Desai -
મિક્સ ભજીયા પ્લેટર
#હેલ્થીફૂડફ્રેન્ડસ, ગુજરાતી ઓનું ફેવરિટ અને હેલ્ધી ફાસ્ટ ફૂડ મિક્સ ભજીયા . નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય તેવી આ હેલ્ધી પ્લેટ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
ટમેટા નું ભરથુ
#ટમેટા મિત્રો રાજસ્થાની લોકો દાલબાટી સાથે હંમેશા આ ટામેટાનું ભરથું બનાવે છે તો ચાલો આજે આપણે પણ જોઈએ કે ટામેટા નું ભરતું કેવી રીતે બને છે. Khushi Trivedi -
ટમેટા ના ભજીયા
#ટમેટાટમેટા નાં ભજીયા માટે ટમેટા નાની સાઈઝ ના લેવા.. અને કડક લાલ ટમેટાં પસંદ કરવા.. Sunita Vaghela -
પાલક ચના ટિક્કી
#હેલ્થી #GH આ ટિક્કી ખાવામાં ખુબ જ સરસ અને હેલ્થી છે બીમાર માણસ પણ ખાઈ શકે છે અને કોઈપણ પ્રકારના હેવી મસાલા નથી નાખવામાં આવતા. Kala Ramoliya -
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
મેથી પાલક ભજીયા (Methi Palak Bhajiya Recipe In Gujarati)
ભજીયા તો બધા જ ને ફેવરીટ હોય છેઆજે મેં મેથી અને પાલક ના ભજીયા બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#PG chef Nidhi Bole -
દૂધપાક પૂરી ને ભજીયા
#ગુજરાતીદૂધપાક પૂરી ને ભજીયા એ ગુજરાતી પારંપરિક વાનગી છે. પહેલા ના જમાનામાં ઘરમાં કોઈ મહેમાન આવે ત્યારે ખાસ દૂધપાક પૂરી બનાવે છે. અને સાથે ભજીયા પીરસાઇ છે. અને આજે તો મહેમાન આવે ત્યારે પંજાબી, ચાઈનીઝ. વગેરે વગેરે. તો આજે મે ગુજરાતી પારંપરિક વાનગી બનાવી છે. Bhumika Parmar -
રસીલી જલેબી
#ગુજરાતી ભારત ની ઓલ ટાઇમ ફેવરિટ જલેબી જે સૌ કોઈ ની પસંદ છે અને આ જલેબી ઇન્સ્ટન્ટ બની જાય તેવી છે તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ...... Kala Ramoliya -
ટમેટા ના ભજીયા
નમસ્કાર મિત્રો આજે હુ મારી રેસીપી મા ટમેટા ના ભજીયા મુકીસ#ટમેટા Maya Zakhariya Rachchh -
કોલેજીયન ભેલ(સુરતી સ્પેશીયલ)
#સ્ટ્રીટ આ ભેલ સુરત માં ખૂબ જ ફેમસ છે.ખાસ તો કોલેજ ની બહાર આ ભેલવાલા હોય છે.પણ આ ભેળ જો એકવાર ટેસ્ટ કરશો તો સ્વાદ ભુલી નહીં શકો અને ખુબ જ થોડી સામગ્રી માં જલ્દી બની જાય છે...... Kala Ramoliya -
ચિઝ સેઝવાન ફ્રેન્કી
#મૈંદા આ ફ્રેન્કી ખાવામાં ખુબ જ સરસ લાગે છે. અને બધાને ભાવે છે તો તમે પણ બનાવજો.... Kala Ramoliya -
મોગરી ની ચટણી
#ચટણી હેલ્લો મિત્રો આજે મે પ્રસ્તુત કરી છે લીલી મોગરી ની ચટણી, અત્યારે તેની સીઝન ચાલે છે, સલાડ તરીકે સવૅ કરવામાં આવે છે,તો મે મોગરી ની ચટણી બનાવી છે 😊👍😊 એકદમ ટેસ્ટી અને તીખી..... Krishna Gajjar -
વેજ ચીઝ બર્ગર
#બર્થડેઘરમાં કોઈ પણ નાના છોકરા ની બર્થડે પાર્ટી હોય તો પહેલી ફરમાઈશ તો બર્ગર ની જ હોય.મમ્મી મારા ફ્રેન્ડ ને તમે બનાવો એ બર્ગર ખૂબ જ ભાવે છે.એટલે મારી પાર્ટી માં બર્ગર તો બનાવજો.તો બર્ગર નું રેસીપી જોઈ લઈએ. Bhumika Parmar -
સેવ ટમેટા નું શાક
#ટમેટાસેવ ટમેટા નું શાક ઝડપી બને છે અને એટલુંજ ટેસ્ટી પણ હોય છે.. Tejal Vijay Thakkar -
ચોળાફળી ની ચટણી
#ચટણીફ્રેન્ડ્સ, ગુજરાતી ઓનું ફેવરીટ નાસ્તા પલેટર કહી શકાય એવી ચોળાફળી તેની ચટણી વગર એકદમ અઘુરી છે ખરું ને?આમ તો, આ ચટણી દરેક ઘર માં બનતી જ હોય છે . આ ચટાકેદાર ચટણી બનાવવા ની રીત એકદમ સરળ છે અને મોંમાં પાણી લાવી દે એવી ફુદીના ની સુગંધ વાહ.. તો આ ચટણી ની રીત નીચે મુજબ છે. asharamparia -
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7 #Week-7 સુરત ની પ્રખ્યાત સેવ ખમણી અને ચટણી. સેવ ખમણી અમીરી ખમણ ના નામે પણ ઓળખાય છે. દરેક જગ્યાએ બનાવવાની રીત પણ જુદી જુદી છે. આજે મે પારંપરિક રીત પ્રમાણે બનાવી છે. આ રીતે ખૂબ દાણેદાર અને સ્વાદિષ્ટ બને છે. સેવ ખમણી ની ચટણી સ્વાદ માં આ રીતે જ તીખી અને મીઠી બને છે. Dipika Bhalla -
બેક્ડ સ્ટફ ચિલીસ
#goldenapron૩#વીક૨અહી મે ચીઝ અને વટાણા નો ઉપયોગ કરી વાનગી બનાવી છે, જે ટેસ્ટ માં એકદમ સુપર ટેસ્ટી છે... Radhika Nirav Trivedi -
નાયલોન ખમણ વીથ કઢી ને ચટણી
#લીલીપીળી ખમણ સાથે ચટણી તો મજા જ આવે પણ કઢી ની પણ મજા કંઈક જુદી જ છે..આ રેસિપીમાં લીલી અને પીળી બંને વસ્તુનો યુઝ કર્યો છે.... Kala Ramoliya -
ફરાળી સીઝલર
#ફરાળીઆમ તો આપણે સિઝલર બહાર કે ઘરે ખાઈએ જ છીએ પરંતુ આજે મેં ઉપવાસ મા ખવાય એવું ફરાળી સિઝલર બનાવ્યું છે. જે ખાવાની ખૂબ જ મજા આવી. તો ચાલો જોઈ લઈએ રેસીપી. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ