ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)

#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ.
ટામેટા ભજીયાં (ડુમસ ના ફેમસ)
#ટામેટા આ ભજીયા ટેસ્ટ માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ટામેટા નો ખાટો સ્વાદ થી ભજીયા ખાવા માં મજા આવે.એ પણ ગરમ ગરમ.
રાંધવાની સૂચનાઓ
- 1
3 મોટા લાલ અને કડક હોય એવા મોટા ટામેટા લો. પછી ગોળ આકાર માં કટ કરો.
- 2
હવે ચણા ના લોટ ના ખીરા માં હળદર નાખો,મરચું પાવડર,હિંગ,થોડી કોથમીર, મીઠું નાખી પાણી થી ઘટ ખીરું બનાવો.
- 3
ત્યારબાદ લીલી ચટણી માટે કોથમીર,મરચા, આદુ,મીઠા લીમડા ના પાન, સીંગદાણા, લસણ,મીઠું,ખાંડ, લીંબુ નો રસ નાખી મિક્સરમાં ચટણી બનાવો.
- 4
હવે ગોળ કટ કરેલા ટામેટા લો. તેલ કડાઈ માં ગરમ કરવા મુકો.
- 5
ખીરા માં ટામેટા ની એક બાજુ પર લીલી ચટણી પાથરો. અને ખીરા નીચે ની સાઈડે ખીરા માં ટામેટા ની રીંગ ડીપ કરી ને ચમચી થી તેલ માં તળવા મુકો.
- 6
હો
- 7
હવે તેલ માં ભજીયા ને એક એક કરી ને તળી ને ભજીયા ઉતારો.તો જલ્દી બની જાય એવા સુરતી ડુમસ ના પ્રખ્યાત ટામેટા ભજીયા તૈયાર છે. સ્વાદ ખુબજ ટેસ્ટી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુમસ ના ફેમસ ટામેટા ના ભજીયા
#વિકમીલ 1#તીખીસુરતના ડુમસ સિટીના ફેમસ ટામેટા ના ભજીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચટણી થી ભરેલા અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી તીખા અને સોફ્ટ એકદમ પોચા ખાવામાં ખૂબ જ મજા આવે છે વરસાદની સિઝનમાં ગરમાગરમ ભજીયા સાથે ચા અથવા એમનેમ ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે Kalpana Parmar -
ટામેટા ના પકોડા
#સુપરશેફ2#લોટઆ વાનગી સુરત ની પ્રખ્યાત વાનગી છે. સાંજ ના નાસ્તા માં આ પકોડા તમે બનાવી શકો છો.ચોમાસા માં વરસતા વરસાદ માં આ પકોડા ખૂબ જ ટેસ્ટી લાગે છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે. Mamta Kachhadiya -
દાળિયા ની ચટણી
#ચટણી#ઇબુક૧ ચટણી વિવિધ પ્રકાર ની બને છે. હું જયારે ઇન્સ્ટન્ટ માં ઉપમા, કે ઢોસા, ઈડલી બનાવવા ની હોવ તયારે ઘર માં દાળિયા હોય જ છે.તો નારિયેળ ન હોઈ તો આ ચટણી બનાવું છું. સ્વાદ માં પણ બેસ્ટ લાગે છે. અને ઝડપી ઇન્સ્ટન્ટ બની જાય છે. Krishna Kholiya -
ફેમસ મેથી ના ભજીયાં
#VN ફેમસ મેથી ના ભજીયાં કલોલ ના ભજીયાં છે. જેનો સ્વાદ મને હજી સુધી યાદ રહી ગયો છે એ સ્વાદ સાથે "ફેમસ મેથી ના ભજીયાં "બનાવ્યાં છે.તમે પણ આજ રીતે ભજીયાં બનાવો. Urvashi Mehta -
ભરેલા મરચાં ના ભજીયાં
#આલુઆ ભરેલા મરચા માં બટાકા નું સ્ટફીંગ કર્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજે વરસાદ પડ્યો એટલે બનાવી દીધા. વરસાદ માં ગરમાગરમ ભજીયા ખાવા ની મજા જ કંઈ અલગ છે. Sachi Sanket Naik -
ડુંગળી ના ભજીયાં (Dungli Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા ની વિશેષતા એ છે કે તેને ક્રિસ્પી બનાવવા ૨ વાર તળવા પડે છે ખાવા માં બહુંજ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર થી ટ્રાઈ કરજો Jinkal Sinha -
ફ્રોઝન ટામેટા ગ્રેવી (Frozen Tomato Gravy Recipe In Gujarati)
અત્યારે બાળકોને ગ્રેવી વગરના કોઈપણ શાક ખાવા ભાવતા પણ નથી અને ગમતા પણ નથી કોઈ પણ શાક જો તમે ગ્રેવીમાં બનાવી આપો તો બાળકો નાનાથી માંડીને મોટા બધા હોંશે ખાઈ લે છે વર્કિંગ વુમન માટે સવારના પોરમાં ટમેટાની ગ્રેવી બનાવી ખૂબ મુશ્કેલ થઈ પડતી હોય છે પોતાની નોકરી બાળકો માટેની જવાબદારી તેમના ટિફિન નાસ્તા પતિની જવાબદારી લંચ માટેની તૈયારી એ બધામાં તેનો ખૂબ સમય જતો હોવાથી તે હવે આ ગ્રેવીવાળી શાકભાજી બનાવવાનું સાંજે પસંદ કરે છે પણ જો આ રીતે ગ્રેવી બનાવીને ફ્રિજમાં મૂકી રાખીએ તો ઝટપટ આ ગ્રેવીવાળી સબ્જી બની જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ટામેટા ના ભજીયા(Tomato Bhajiya Recipe in Gujarati)
#GA4#week7#આ રેસિપી ડુમસના famous ટામેટા ના ભજીયા ની છે આ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે અને લોકો દૂરથી ખાવા આવે છે તો આ પણ ઘરે જરૂર છે બનાવજો Kalpana Mavani -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
ડુંગળી બટાકા ના ભજીયાં
#હોળીહોળી ના તહેવાર માટે ફરસાણ તરીકે શ્રીખંડ સાથે સર્વ કરો કે પછી સ્ટાર્ટર ની રીતે ખૂબ જ સરસ લાગશે... અને અચાનક ઘરે મહેમાન આવી જાય તો એમને પણ નાસ્તા માં આ ભજીયા ચા સાથે સર્વ કરી શકો છો... આ ભજીયા ને મારા સાસરા માં નામ આપ્યુ છે સચી ભજીયા...જ્યારે પણ આ ભજીયા બનાવવા નો વિચાર આવે તો એમ જ કહે કે સચી ભજીયા બનાવીએ... ખૂબ જ સરળ રેસીપી છે અને આ ભજીયા મારી મમ્મી પાસે થી શીખી છું... તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
કારેલા ના ભજીયાં
#ગુજરાતી "કારેલા ના ભજીયાં " એકદમ નવી વાનગી છે તમને કારેલા નું શાક સાંભળી ખાવા નું મન નહિ થાય. પણ "કારેલા ના ભજીયાં " એકવાર જરૂર થી બનાવો ને ખજૂર ની ચટણી કે ટામેટાં ના સોસ સાથે ખાવા ની મજા લો. સાથે મરચાં ના ભજીયાં મસ્ત લાગે છે. Urvashi Mehta -
-
ટામેટા ના ભજીયા
#Golden apron#Post-25સુરતના પ્રખ્યાત ટામેટા ના ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Bhumi Premlani -
દાબડા ના ભજીયા
#MRC#Cookpad India#Cookpadgujarati અમારું મૂળ વતન ખંભાત અને ત્યાં આ દાબડા ના ભજીયા બહુજ વખણાય હું બનાવતી જ હોઉં છું તો વરસતા વરસાદ માં આ ભજીયા ખાવા ની મઝા જ કઈ ઔર હોય છે.........ટેસ્ટ માં ટેંગી અને સ્પાઇસિ તો આવી જાવ.... Alpa Pandya -
ટામેટા ના ભજીયા
કહેવાય છે કાશી નું મરણ ને સુરત નું જમણ....સુરતી લાલા જમવા ના શોખીન છે...એમાં પણ સુરત માં ડુમસ માં ટામેટા ના ભજીયા ફેમસ છે.. Tanvi Bhojak -
શીંગોડા ના લોટ ની કઢી (Shingoda Flour Kadhi Recipe In Gujarati)
#KS2 શીંગોડા ના લોટ માંથી હું ફરાળી વાનગી જ બનાવું છુ. તો શિંગોડા ખૂબ જ ગુણકારી છે. મારા પિયર માં ગ્રામ માં તળાવ માં શિંગોડા નું વાવેતર થાય છે. તો શરીર માટે પણ શિંગોડા પણ સારા છે. હું શિંગોડા ના લોટ ના શીરો ,કઢી, માં વપરાશ કરું છુ. Krishna Kholiya -
અજમા ભજીયાં
#લીલી અજમા ના પાન માં અજમા ની સુગંધ આવે છે. એટલે તેનાં ભજીયાં સ્વાદ માં બહુ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો અજમા ના ભજીયાં ને ગરમાગરમ ચા સાથે ખાવા ની મજા માણો. Urvashi Mehta -
રોટી સેન્ડવિચ
#હેલ્થીફૂડ હેલ્થીફૂડ માં મેં રોટલી નો ઉપયોગ કરી ને સેન્ડવિચ બનાવી છે. તે ખૂબ જ હેલ્થી છે. બ્રેડ ના વગર પણ આ રોટી સેન્ડવિચ ખૂબ જ ટેસ્ટી લાગે છે. હેલ્થ કોનસીએસ માટે પણ સારી છે. Krishna Kholiya -
બાજરી મેથી ના વડા
#goldenapron3#week2#ઇબુક૧ બાજરી મેથી ના વડા એ શિયાળા માં ખાવા ની ખૂબ જ મજા આવે છે. અને ઠંડી માં તો ગરમ ગરમ વડા હોય તો ઠંડી પણ ઉડી જાય છે.બાજરી અને મેથી ગરમ હોવાથી તે ઠંડી માં ખવાય છે. Krishna Kholiya -
ટામેટા ના ભજીયા
#સુપેરસફે3#વિકમીલ3ડુમસ ના ફેમસ ભજીયા છે, સૂરત થી બધાં રજા ના દિવસે આ ભજીયા ખાવા ડુમસ જાય છે, બધા ના ફેવરિટ છે આ ભજીયા. Bhavini Naik -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe in Gujarati)
#WK3#week3#MS#cookpadgujarati ભજીયા એ ગુજરાતીઓનું નું પ્રિય ભોજન કહેવાય. એમ તો અલગ અલગ જાત ના બહુ ભજીયા બને પણ સુરત ના કુમ્ભણીયા ભજીયા બહુ પ્રખ્યાત. આ ભજીયા ની શરૂઆત કુંભણ ગામ માં થઇ હતી. ત્યાં આવા ભજીયા બનતા હતા એટલે એનું નામ કુમ્ભણીયા ભજીયા પડ્યું. તમે પણ ક્યારેક સુરત માં આ ભજીયા ખાધા જ હશે ને ભાવ્યા જ હશે. જે લીલા ધાણા, લીલું લસણ, મેથી અને લીલા મરચાં થી બનાવવામાં આવે છે. આ ભજીયા માં બેસન કરતાં ભાજી નું પ્રમાણ વધારે હોવાથી આ ભજીયા ખૂબ જ ક્રિસ્પી બને છે. આ ભજીયા ઠંડા પણ ખાવામાં સારા લાગે છે. કાંદા, તળેલા મરચાં અને ચા કે કોફી સાથે આ ભજીયા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
સૂકી ભાજીં અને મેથી ના થેપલા
#ગુજરાતી "સૂકી ભાજીં અને મેથી ના થેપલા" સાથે ખાવા ની મજા કંઇક ઓર હોય છે આ વાનગી નો સ્વાદ અને ટેસ્ટ બહું જ સરસ લાગે છે. આ બનાવવાનું ભૂલતા જ નહીં. એકવાર જરૂર થી બનાવો. Urvashi Mehta -
ભજીયાં(bhajiya recipe in Gujarati)
#મોનસૂનસ્પેશ્યલ#સૂપરસેફ1#week1મોનસૂન માં ટેસ્ટી ટેસ્ટી ભજીયાં ખાવા ની મજા માણો. Urvashi Mehta -
લસણ ટામેટા ની ચટણી (Garlic Tomato Chutney Recipe in Gujarati)
#લસણ_ટામેટા_ની_ચટણી ( Garlic Tomato Chutni Recipe in Gujarati )#ઢોકળાં ની સ્પેશિયલ ચટણી આ લસણ ટામેટા ની ચટણી કોઈ પણ ફરસાણ જેમ કે ઢોકળાં, ખમણ, ભજીયા, પકોડા કે પરાઠા, રોટલી કે નાન સાથે સર્વ કરી સકાય છે. આ ચટણી ખાવા માં એકદમ ચટાકેદાર ને સ્પાઇસી હોય છે. ઢોકળાં માં જો વઘાર ના કર્યો હોય તો આ ચટણી સાથે ઢોકળાં ખાવા માં બવ જ મજા આવે છે. મે આ ચટણી સ્પેશિયલ ખાટ્ટા ઢોકળાં માટે જ બનાવી હતી. Daxa Parmar -
મિક્સ ભજીયા (mix bhajiya recipe in gujarati)
#સુપરશેફ3#વીક3 વરસતા વરસાદ માં અને ખુશનુમા વાતાવરણમાં ગરમ-ગરમ ભજીયા ખાવા ની ખૂબ મજા આવે.એક બાજુ વરસાદ વરસતો હોય અને જો ભજીયા મળી જાય તો તો ગુજરાતી ઓને તો મજા જ પડી જાય.કેમ ખરું ને ..?? Yamuna H Javani -
રાજકોટ ફેમસ મયુર ના ભજીયા (Rajkot Famous Mayur Bhajiya Recipe In Gujarati)
#CT ભજીયા 😋😋 રાજકોટ ના ભજીયા ખૂબ જ ફેમસ છે, અને એમાં પણ રાજકોટમાં મયુર ના ભજીયા ખૂબ જ ફેમસ છે, તમે પણ આજે ભજીયા બનાવ્યા છે. Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ખજૂર અને લીલી હળદર ના ભજીયા
#પીળીભજીયા ની એવી રેસીપી લાવી છું જેનો આનંદ તમે ઠંડી માં પણ માણી શકો છો. Ruchee Shah -
છોલે ચણા
આજે મે કાંદા લસણ વગર ફક્ત ટામેટા ની ગ્રેવી વાળું સરસ કાબુલી ચના નું શાક બનાવ્યું છે. પણ આ શાક નો ટેસ્ટ પણ ખૂબ જ સારો લાગ્યો.તો જૈન,હોઈ કે સ્વામિનારાયણ માટે પણ સારું છે આ શાક છોલે ચના,રોટીપરાઠા,રાઇસ સાથે સરસ લાગે છે.#જૈન Krishna Kholiya -
ગલકા ડુંગળી ના પતરી ભજીયા (Galka Dungri Patri Bhajiya Recipe In Gujarati)
#MRCવરસાદી માહોલ માં ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે, વરસાદ અને ભજીયા નો વર્ષો જૂનો નાતો છે Pinal Patel -
ઘોલર મરચા નું ચણા ના લોટ નું શાક
આ શાક ખુબજ સરસ લાગે છે. દાળભાત સાથે,ટિફિન માં,ટ્રાવેલિંગ માં લઇ જવાઈ એવું સુકુ શાક છે. ઘોલર મરચા મોળા હોવાથી નાના છોકરાં ઓ થી પણ ખાઈ શકે.#લીલીપીળી Krishna Kholiya
More Recipes
ટિપ્પણીઓ