#મસાલા_પોટેટો_ડોનટ્સ

#પ્રેઝન્ટેશન
#ગરવીગુજરાતણ
કેમ છો મિત્રો👩🌾👩🍳
કોઈ પણ વાનગી હોય એનો સ્વાદ જીભે થી પછી પેહલા આપડે એને આંખો થી માણીયે💃😍
બરાબર ને🤗
તો આવો આજે, મસાલા પોટેટો ડોનટ્સ ની લિજ્જત માણીયે..
આ સ્ટાર્ટર તરીકે અથવા ટી કોફી જોડે સરસ લાગે😊

રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી તૈય્યાર રાખો. ડુંગરી, કોથમીર, ફુદીનો ને મરચા ને બારીક સુધારી લો. એક મોટા વાસણ માં બધું મેળવીને એનો લોટ બાંધો.
- 2
લોટ માંથી નાનો લુઓ લઈને તેલ વાળા હાથથી ટીક્કી બનાવી વચ્ચે આંગળી થી કાણું પાડી ને ડોનટ્સ નો આકાર આપો.
- 3
એક નોન સ્ટીક પાન માં 3 મોટી ચમચી તેલ લો..એમાં ચપટી મીઠું ઉમેરો. આવું કરવાથી વાનગી તેલ ઓછું પીવે. ધીમા તાપે સોનેરી રંગ આવે એવું બેઉ તરફ સાતળી લો.. ટમેટા સૌસ જોડે ગરમ ગરમ સર્વ કરો.😊
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ