રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ બાફીને દાણા કાઢી લેવા વટાણા ને સ્ટોર કરેલા હોઈ તો હાલ્ફ બોઈલ કરવા કેપ્સિકમ જીણા સુધારી લેવા
- 2
એક બાઉલ માં કેપ્સિકમ, કોર્ન અને વટાણા મેયોનીઝ બધું મિક્સ કરવું તેમાં ચીલી ફ્લેક્સ મરીનો ભૂકો, નીમક અને મલાઈ નાખી મિક્સ કરવું
- 3
બ્રેડ માં બટર લગાવી ચીઝ સ્પ્રેડ લગાવી સ્ટફિંગ લગાવો તેના પાર બટર વળી બીજી બ્રેડ મૂકી તેને ઉપર બટર લગાવી ગ્રીલ કરો
- 4
ત્યારબાદ તેના પાર રેગ્યુલર ચીસ ખમણી સેન્ડવીચ ને ટોમેટો કેચપ સાથે સર્વે કરો તૈયાર છે ટેસ્ટી સેન્ડવીચ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચીઝી વેજ. સેન્ડવીચ (cheesy veg.sandwich Recipe In Gujarati)
#goldenapron3#week16#bread popat madhuri -
-
-
-
-
વેજ પિઝા સ્ટાઇલ ગાર્લિક ચીઝ ગ્રીલ સેન્ડવીચ (ફ્યુઝન સેન્ડવીચ)
#NSD#Mycookpadrecipe 23 નેશનલ સેન્ડવીચ ડે ના દિવસે સેન્ડવીચ બનાવવા નો મોકો મળ્યો. આમ તો કોઈપણ સેન્ડવીચ ભાવે જ. પરંતુ હવે ચીઝ જેમાં હોય એ બધું ભાવે. આજે જે મે સેન્ડવીચ બનાવી એ બે ત્રણ વસ્તુ ભેગી કરી ફ્યુઝન ટાઇપ એટલે પિત્ઝા, ગાર્લિક બ્રેડ અને ચીઝ ગ્રિલ એમ ત્રણ નું મિશ્રણ કરી સંપૂર્ણ મારું જ ક્રિએશન છે. રસોઈ બનાવવા નો અને એમાં નવા પ્રયોગો કરવા એ પ્રેરણા રૂપ છે. એટલે સંપૂર્ણ મારી શોધ ક્યો કે ક્રિએશન કહો જે કહો એ મારું પોતાનું. Hemaxi Buch -
સેન્ડવિચ(sandwich recipe in Gujarati)
#માઇઇબુક#post 18આજે મે ઘરે ચીઝ માયો સેન્ડવિચ બનાવી જે નાના છોકરા ની ખૂબ જ ભાવતી વસ્તુ છે અને એ એકદમ જલ્દી બની જાય છે. Jaina Shah -
વેજ. માયોનીઝ સેન્ડવિચ (veg.mayosandwich in gujarati)
#Goldenappron3#week24#grill#માઇઇબુક16 Kinjalkeyurshah -
-
-
સેન્ડવિચ (Sandwich Recipe in Gujarati)
#GA4#week14#cabbageઅહીં સેન્ડવીચ નું હેલ્ધી વર્ઝન કરવા માટે મેં ઘઉંની બ્રેડ લીધી છે મેંદા ની પણ ચાલે. Kajal Sodha -
-
-
-
-
આલુ પાલક સેન્ડવિચ (Aloo Palak Sandwich Recipe In Gujarati)
આ સ્ટ્રીટ ફૂડ માં સેન્ડવિચ માં એક વેરાઇટી છે. ખાવા મા ખૂબ ટેસ્ટી લાગે છે. Dhaval Chauhan -
-
-
-
મીન્ટ મેયો વેજ. પીઝા (Mint Mayo Veg Pizza Recipe In Gujarati)
Recipe name :mint mayo veg pizza#GA4 #Week 22 Rita Gajjar -
-
ઝંબો સેન્ડવીચ (Jambo Sandwich Recipe In Gujarati)
#NSD આપણે બધા રોજ રોટલી / ભાખરી અને શાકથી થી કંટાળી જઈએ છે તો એ જ શાકને/ સલાડ ને બે બ્રેડની વચ્ચે મૂકી સરસ રીતે ગાર્નિશ કરીને પીરસવામાં આવે છે અને આપણી ગુજરાતીઓની સેન્ડવીચ તૈયાર થાય છે Prerita Shah -
-
બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે છે તો ઝડપથી બ્રેડ નો ઉપયોગ કરી ઝડપથીપીઝા બનાવી આપી શકાય છે.#GA4#week10#cheez Rajni Sanghavi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10569615
ટિપ્પણીઓ