મેથી મુઠીયા મંચુરિયન
Heena Kataria @cook_11760967
મેં આજે ગુજરાતી સાથે ચાઈનીઝ ફયુઝન. કર્યું છે.જે બાળકો મુઠીયા નથી ખાતા તેની માટે આ બેસ્ટ રેસિપી છે
#Gujjuskitchen
#ફયુઝનવીક
મેથી મુઠીયા મંચુરિયન
મેં આજે ગુજરાતી સાથે ચાઈનીઝ ફયુઝન. કર્યું છે.જે બાળકો મુઠીયા નથી ખાતા તેની માટે આ બેસ્ટ રેસિપી છે
#Gujjuskitchen
#ફયુઝનવીક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મેથી ને ઝીણી સમારવી, તેમાં ગાજર અને કોબીજ ખમણી ને નાખો, ઉપર જણાવેલ સામગ્રી મિક્સ કરી મુઠીયા નો લોટ તૈયાર કરો
- 2
હવે લાંબા રોલ તૈયાર કરી સ્ટીમર માં તેને ૧૫ મીનીટ માટે કૂક કરી લો
- 3
હવે ઠંડા પડે એટલે એક પેનમાં તેલ મૂકી તેમાં કેપ્સિકમ અને સોસ એડ કરી બે મિનિટ સાંતળો અને તેમાં મુઠીયા નાખી બે મિનિટ કૂક કરી ઉતારી લો
- 4
મંચુરિયન ને વધુ સ્વાદિષ્ટ બનાવવા તેમાં સરખા ભાગે ૧ ચમચી મીઠું, ખાંડ અને લીંબુના ફૂલ ને ખાંડી ને નાખો.
- 5
ચાઈનીઝ ડિશ માં વપરાતા આજીનોમોટો ની જગ્યા એ આ વાપરી શકાય છે.જે સેમ ટેસ્ટ આપે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10679746










ટિપ્પણીઓ