ઇટાલીયન ફોકાસીયા બ્રેડ

#મૈંદા
ફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે.
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદા
ફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક નાના બાઉલમાં માપ પ્રમાણે હૂંફાળું ગરમ પાણી લઈને દળેલી ખાંડ અને યીસ્ટ ઉમેરીને દસ મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ એક બાઉલમાં મેંદાનો લોટ લઇ તેમાં મીઠું અને હુંફાળું ઘી તેમજ એક્ટિવ યીસ્ટ નું પાણી ઉમેરી બ્રેડ માટેનો ડો તૈયાર કરો ત્યારબાદ એક બાઉલમાં તેલ લગાવીને ડો ને ત્રણ કલાક માટે ફર્મેન્ટેશન માટે મૂકી દો.
- 2
જ્યારે લોટ ફૂલીને ડબલ થઇ જાય ત્યારે લોટને પંચ મારીને એર કાઢી લો અને ચોખ્ખા પ્લેટફોર્મ પર લોટ થી ડસ્ટીગ કરીને 10 થી 15 મિનિટ માટે લોટને બંને હાથેથી મસળીને બનાવી બેકિંગ ટ્રેમાં થોડું ઘી કે બટર થી ગ્રીસ કરીને તેમાં આ લોટને સ્પ્રેડ કરી દો અને ફરીથી ફૂલીને ડબલ થાય તે માટે હુંફાળી જગ્યા પર મુકી દો.
- 3
હવે આપણો લોટ ફૂલીને ડબલ થઇ ગયો છે તો તેમાં તેલવાળી આંગળીથી નાના-નાના હોલ કરી ઉપર બટર, બ્લેક ઓલીવ્સ, રેડ ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બસ ઉમેરીને પંદરથી વીસ મિનિટ માટે પ્રી હિટેડ કુકરમાં સ્ટેન્ડ ઉપર મૂકીને બેક કરી લો.
- 4
ખૂબ જ સરસ રીતે બ્રેડ બેક થઈ જશે ત્યાર પછી સર્વિંગ પ્લેટમાં ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઈટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફોકસીયા બ્રેડ ઇટાલિયન બ્રેડ છે ત્યાં ખુબજ પ્રખ્યાત છે અને અલગ અલગ ટોપિંગ સાથે બનાવામાં આવે છે કોઈ પણ ડીપ કે સૂપ કે ચા સાથે સર્વ કરી શકાય છે Kalpana Parmar -
રાઈસ બેઝડ્ પીઝા(rice base pizza recipe in Gujarati)
#સુપરશેફ4#noovenbakingફ્રેન્ડ્સ, આજે મેં અહીં ચોખા ના લોટ માંથી પીત્ઝા બનાવ્યા છે . ઘઉં અથવા મેંદા ના લોટ માંથી જેમ પીત્ઝા બંને છે એ જ રીતે ચોખા ના લોટ માંથી પણ ખુબ જ સરસ પીત્ઝા બનાવી શકાય છે. પરફેક્ટ રીતે આ પીત્ઝા બનાવવા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
નો ઓવન ઇટાલિયન ફોકાસિયા બ્રેડ (Italian Focaccia Bread Recipe In Gujarati)
બ્રેડ તો ઓવનમાં બેક કરતા જ હોઈએ છીએ પરંતુ આજે અમે અહીં ઇટાલિયન બ્રેડને ઓવન વિના બે કરવાનો પ્રયત્ન કર્યો છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#GA4#Week5#ઇટાલિયન Nidhi Jay Vinda -
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia -
વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)
આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤વેજ સ્ટફ પફ લોફ/ રોલ Parul Patel -
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ચિઝ, ગર્લિક, સ્પાઇસી બ્રેડ (Cheese, Garlic,Spicy Bread Recipe In Gujarati)
નો ઓવન બેકિંગ , મે ગાર્લિક બ્રેડ કૂકર માં બનાવી છે . પહેલી જ વખત માં ખૂબ સરસ બની. Keshma Raichura -
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
ટી ટાઈમ બ્રેડ ફોકાસીઆ
#ટીટાઈમ#પોસ્ટ1ટી ટાઈમ એક એવો ટાઈમ છે જેમાં આપણે હલકું ફૂલકું એવુ સનેકસ શોધીએ છીએ જેથી નાની નાની ભૂખ પણ મટી જાય અને રાત નું જમવાનું પણ ના બગડે. ઘણી વખત આપણે તળેલું ખાવાનું અવોઇડ કરતા હોઈએ છીએ વાતાવરણ ને અનુંસંધાન મા લઇ ને અથવા તો હેલ્થ ને લઇ ને. આજે હું લાવી છું એક ફ્લેવર ફુલ બ્રેડ ની રેસીપી. આ એક ઇટાલિયન બ્રેડ છે જેને વર્જિન ઓલિવ ઓઇલ મા વિવિધ ટોપપિંગ્સ જોડે બનાવવામાં આવે છે. તે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે. મેં અહીં મેંદો વાપર્યો છે તમે ઈચ્છો તો ઘઉં નો લોટ પણ લઇ શકો. Khyati Dhaval Chauhan -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
રોસ્ટેડ પેપર વિથ હર્બ્સ બ્રેડ
#VirajNaikRecipes આ એક સ્ટાર્ટર ફટાફટ બની જાય અને ટેસ્ટ માં એકદમ લાજવાબ. Viraj Naik -
ફોકાસિયા બ્રેડ (Focaccia Bread Recipe In Gujarati)
#GA4#Week5ફોકાસિયા બ્રેડ એક ફ્લેટ oven baked બ્રેડ છે. એનું texture અને સ્ટાઇલ પિત્ઝા જેવી છે. આ બ્રેડ સાઈડ ડિશ તરીકે સૂપ અને sandwich બ્રેડ તરીકે ખવાય છે. Kunti Naik -
મસાલા બ્રેડ
#વધેલા બ્રેડ (પાઉ) માંથી સરળતાથી બનાવી શકાય એવી અને બધાને પંસદ આવે એવી આ #મસાલા_બ્રેડ ચા સાથે માણો. Urmi Desai -
ગાર્ડન ફોકાચિયા વિથ ચીમીચુરી સોસ (Garden Focaccia Recipe in Gujarati)
#AsahiKaseiIndia#baking#focaccia#bread#cookpadindia#cookpadgujaratiફોકાચિયા એ એક ઇટાલિયન ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે જે પીઝા સાથે ખૂબ મળતું આવે છે. તેને સાઈડ ડીશ, પીઝા બેઝ, સેન્ડવિચ વગેરે તરીકે વાપરવા માં આવે છે. આ બ્રેડ ની ખાસિયત એ છે કે તેને મનગમતો આકાર આપી તેની ઉપર અલગ અલગ શાકભાજીઓ થી ભિન્ન-ભિન્ન ડિઝાઇન બનાવી ને શણગારવા માં આવે છે જે કરવાની ખૂબ જ મજા પડે છે. તો એક વાર આ બ્રેડ જરૂર થી બનાવજો. Vaibhavi Boghawala -
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
નાચોઝ ચીપ્સ
#ઇબુક#Day-૨૧ફ્રેન્ડ્સ, નાચોઝ ચીપ્સ બનાવવામાં એકદમ સરળ છે તેના ઉપર અલગ-અલગ ટોપિંગ કરી ને સર્વ કરવા માં આવે છે. asharamparia -
બ્રેડ લજાનિયા ઈન કડાઈ (Bread Lasagna In Kadai Recipe In Gujarati)
જનરલી લસાગના શીટ્સ માંથી બનતી હોય છેમેં બ્રેડ ના લસાગના વિધાઉટ ઓવન બનાવ્યા છેખુબ સરસ બન્યા છે chef Nidhi Bole -
સ્મોકી કોર્ન બેેકડીશ ઈન નગેટ્સ🌽
#મૈંદાફ્રેન્ડ્સ, જનરલી બેક ડીશ થોડી થીક ફૉમ માં હોય છે. મેં અહીં કોર્ન બેકડીસ ને નગેટસ્ માં કન્વર્ટ કરી ને રજૂ કરી છે. સ્પાઈસી "સ્મોકી કોર્ન બેકડ્ નગેટ્સ " રેસિપી નીચે મુજબ છે. asharamparia -
જૈન ઇટાલિયન બ્રેડ
બ્રેડ એવી વસ્તુ છે કે જેનાથી બહુ જ બધી વાનગીઓ બને છે ઇટાલિયન સેન્ડવીચ ચીઝસેન્ડવીચ panniniસેન્ડવીચ veg hot dog , , પણ ઘણા લોકો બહારથી બ્રેડ નથી વાપરતાં ખાસ કરીને જૈન ..તો હું આજે રેસિપી લઈને આવી છું તમે જરૂરથી બનાવજો અને તમારો અભિપ્રાય જરૂરથી આપશો#૨૦૧૯ Pinky Jain -
વેજ - પનીરી તવા લઝાનીયા (હોમ મેડ)
#તવા#૨૦૧૯ફ્રેન્ડસ, જનરલી લઝાનીયા ઓવન બેકડ્ ડીશ છે. પરંતુ વીઘાઉટ ઓવન... સેન્ડવીચ નોનસ્ટિક તવી પર પણ એટલા જ સરસ અને પરફેક્ટલી બેક્ડ લઝાનીયા ધરે બનાવી શકાય છે .લઝાનીયા એક ઈટાલીયન ડીશ છે અને ચીઝ, વેજીટેબલ્સ, પનીર નો યુઝ કરી બનાવવામાં આવતી આ ડિશ ઈટલી માં હેલ્ધી રેસિપી ગણવામાં આવે છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)
પાસ્તા એક ઇટાલિયન ડીશ છેઅલગ અલગ રીતે બને છેછોકરાઓ માટે બનાવે છેઆજે મેં વ્હાઈટ સોસ પાસ્તા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#prc chef Nidhi Bole -
હોમમેડ બ્રેડ (Homemade Bread Recipe In Gujarati)
#GA4 #Week26 આ બ્રેડ ઓવન વગર પણ ખુબ સરસ બને છે.આ બ્રેડ ને તમે કોઈ પણ વાનગી માં વાપરી શકો.krupa sangani
-
ફોકાચીયા બ્રેડ (Focaccia bread)
#માઇઇબુક#પોસ્ટ18#goldenapron24#microwave#week24 આ એક ઇટાલિયન બ્રેડ છે. રોજ બનાવી શકાય તેટલી ઈઝી પ્રોસેસ છે.. જેને ગાર્લિક સૂપ સાથે સરસ લાગે છે.. Daxita Shah -
ફોકાસ્યા બ્રેડ (Foccasia Bread Recipe In Gujarati)
#GA4#Week26#બ્રેડફોકાસ્યા બ્રેડ એ ઈટાલિયન બ્રેડ છે.જે દેખાવ માં જેટલી ડિલિસીયસ લાગે છે ટેસ્ટ માં એટલી જ ટેસ્ટી લાગે છે.એ શેકી ને કે પછી ગ્રાલિક બ્રેડમાં પણ ઉપયોગ કરી શકો છો.અને તેનો પોતાનો ટેસ્ટ જ એટલો સરસ છે એટલે આમનામ પણ ખૂબ ટેસ્ટી લાગે છે.બહારની બ્રેડ માં યીસ્ટ હોઈ છે.પણ મેં આ યીસ્ટ વગર અને ઓવન વગર બનાવી છે. Sheth Shraddha S💞R -
ચીઝ બર્સ્ટ તવા બર્ગર (Cheese Burst Tawa Burger Recipe In Gujarati)
#CWT#MBR1#week1#cookpadgujarati#cookpadindia#cookpad ચીઝ બર્સ્ટ તવા બર્ગર તેના નામ પ્રમાણે જ ફુલ ઓફ ચીઝ વાળી વાનગી છે. આ બર્ગરને ઓવન વગર પણ તવા પર સરસ રીતે બેક કરી શકાય છે. મિક્સ વેજીટેબલ્સ, હર્બઝ અને ભરપૂર ચીઝ વડે બનતા આ બર્ગર બાળકોને તો ખૂબ જ પસંદ આવે તેવા બને છે. Asmita Rupani -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
બાઉલ પીઝા (Bowl Pizza Recipe in Gujarati)
#ફટાફટજો તમને અચાનક ભૂખ લાગી હોય તો નાસ્તા માટે આ રેસિપી ખૂબ જ સરળ અને ઝડપી છે. અને જો બાળકો કે ઘરના કોઈ મેમ્બર પીઝા ની ફરમાઈશ કરે તો આ ઈન્સ્ટન્ટ પીઝા બનાવી ને આપી શકો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik
More Recipes
ટિપ્પણીઓ