સેઝવાન ઢોકળા બર્ગર
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ખીરા માં નિમક હરદર નાખવા પછી તેલ પાણી નું દૂધિયું કરી ગરમ થઇ પછી સોડા નાખી ખીરામાં નાખવી પછી ધોકલીયું લઈ તેમાં પાણી નાખી થાળી માં તેલ લગાવી ઢોકળા મૂકવા ૧૦ મિનિટ પછી ગેસ બંધ કરી ઢોકળા બાર કાઢવા
- 2
પછી પેન માં તેલ લઈ તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરવું પછી તેમાં કાંદા કેપ્સિકમ જીણા સમારેલા નાખવા પછી કોબી સેઝવાન ચટણી નાખી નિમક નાખી મિક્સ કરવું
- 3
ત્યાર બાદ ઢોકળા ને રાઉન્ડ કત કરવા પછી ટોમેટો કેચઅપ લગાવી સ્ટફિંગ મૂકવું ઉપર થી ચીઝ નાખી ટોસ્ટર મા ૧ મિનિટ રાખી બાર કાઢી લેવાની પછી સોસ સાથે સર્વ કરવી બોવ ટેસ્ટી લાગે છે તો મિત્રો જરૂર થી બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
સેન્ડવીચ ઢોકળા થ્રી કલર (Sanwich Dokala Three Colour Recipe In Gujarati)
વરસાદ ની ૠતુ ચાલી રહી છે. કુદરત ની કૃપા થી ચારેય બાજુ હરિયાળી છવાઈ રહી છે અને આકાશ માં મેઘધનુષ આવી જાય એવુ સરસ વાતાવરણ હોય ત્યારે કંઈક કલરફુલ કરવાની ઈચ્છા થાય. આજે મેં ફર્સ્ટ ટાઈમ સેન્ડવીચ ઢોકળા થ્રી કલર બનાવ્યા છે. Anupa Thakkar -
દેશી ટુ વિદેશી (મેગી ઢોકળા)(Maggi DHOKLA RECIPE IN Gujarati)
#MaggiMagicInminutes#Collab#maggirecipe#Cookpadindia#cookpad_gu મેગી નાના બાળકો થી લઇ મોટા સુધી સૌ કોઈને ભાવતી અને મિનિટો માં બની જાય છે.પણ આજ મેં આ મેગી ને કઈ અલગ રીતે બનાવની છે કેમ કે આપણે ગુજરાતી અને મેગી વિદેશ માંથી આવેલ તો ગુજરાતી ને ઢોકળા વગર ના ચાલે જ્યારે વિદેશી ને મેગી વગર તો મેં આ બંને ને સાથે લાવી એક નવું રૂપ ,નવો સ્વાદ આપ્યો છે.અને એમાં એક મેં આપણા દેશ અને વિદેશ ને સાથે લાવવાનો પ્રયાસ કર્યો છે.આશા છે તમને મારી આ ડીશ સારી લાગશે ને તમે પણ એક વાર જરૂર બનાવશો.એટલે જ મેં મારી ડીશ નું નામ પણ દેશી ટુ વિદેશી મેગી ઢોકળા આપ્યું છે. Shivani Bhatt -
-
ઢોકળા પિઝ્ઝા (dhokla pizza recipe in Gujarati)
#માઇઇબુક#post28#વિકમીલ3#સ્ટીમઢોકળા પિઝા એ ફયુઝન ફૂડ છે પણ બનાવવા સહેલા અને સ્વાદિષ્ટ લાગે છે. વડી બાળકો ને પણ બહુ પ્રિય હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
સેઝવાન ચીઝ ઢોસા (schezwan Cheese Dosa Recipe in Gujarati)
#GA4 #Week3 ઢોસા નાના મોટા બધા ને ભાવે છે.મારી દિકરી ને ચીઝ ઢોસા ખુબજ ભાવે છે. Apeksha Parmar -
-
-
-
-
જીની ઢોસા(Jini Dosa Recipe in Gujarati)
આ ઢોસા મારા ફેવરિટ. ચીઝ અને સાથે પિત્ઝા જેવો ટેસ્ટ સાથે ઢોસા નો ક્રિસ્પીનેસ. ખાવાની મજા જ અલગ.#GA4#Week14#Cabbage Shreya Desai -
-
-
-
જીની ઢોંસા(Jini Dosa Recipe In Gujarati)
#cookpadgujarai#Streetfood#TT3મુંબઈ ના ખૂબ જ પ્રખ્યાત street food છેવિડિયો રેસિપી તમે મારી youtub chennal per khyati's cooking house પર જોઈ શકો છો Khyati Trivedi -
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#AM2આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ. Noopur Alok Vaishnav -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10679779
ટિપ્પણીઓ