પનીર ભુર્જી લસાનિયા રોલ વિથ મખની સોસ

પનીર ભુર્જી લસાનિયા રોલ વિથ મખની સોસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા લસાનિયા સીટ ને થોડું મીઠું નાખીને બાફી લો ઠંડુ પાણી નાખીને અલગ અલગ કરી પ્લેટ માં કોરી કરવા મુકો
- 2
1 કડાઈ માં 1 ચમચી તેલ લો તેલ ગરમ થાય તેમાં લસણ ને સાતરી લો ડુંગરી નાખી ગુલાબી કલર ની સાંતળી લો પછી તેમાં ત્રણે કલરના બેલ પેપર નાખીને સોફ્ટ થાય એટલે લાલ મરચું પાવડર હરદર મીઠું નાખો ટામેટા નાકજીને ઢાંકીને 2 મિનિટ કુક કરો તેલ છૂટવા લાગે એટલે પનીર ને ગરમ મસાલો નાખીને એક મિનિટ કુક કરો ગેસ બન્ધ કરી લીલા ધાણા નાખો ઠંડું થવા દો
- 3
મખની સોસ માટે એક કડાઈ માં 1 ચમચી ઘી ને ગરમ કરો ડુંગરી ને સાંતળી લો ટામેટા નાખી સોફ્ટ કરી લો કાજુ નાખીને ગેસ બન્ધ કરી ઠંડું પડે મિક્સર જાર માં પ્યુરી કરી લો પ્યુરી ને ગરણી થી ગાળી લો
- 4
ફરી કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો તેજ પત્તા નાખો લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો લાલ મરચું પાવડર નાખીને ગ્રેવી ઉમેરો મીઠું નાખો હરદર નાખો એક મિનિટ ઢાંકીને કુક કરો કિચન કિંગ મસાલો ને મલાઈ નાખી મિક્સ કરો કસૂરી મેથી નાખીને મિક્સ કરી ગેસ બન્ધ કરો ઠંડુ થવા દો..
- 5
એક ગોળ ટીન માં સિલ્વર ફોઈલ લગાવી દો
લસનીયા સીટ ને 1 માંથી 2 ભાગ કરો ટામેટા ની ચટણી લગાવો ઉપર પનીર ભુરજી પાથરો ને રોલ બનાવી લો ને ટીન માં ઉભા રોલ મુકો આજ રીતે બધી સીટ ના રોલ બનાવીને આખા ટીન માં સેટ કરી દો ઉપર ચીઝ સ્પ્રેડ કરો મિક્સ હર્બ ને ચીલી ફ્લેક્સ નાખો લાલ જેલોંપીનો ને ઓલિવ થી ગાર્નીસ કરી ઓવેન માં 160 ડિગ્રી પર 10 મિનિટ માટે બેક કરો - 6
ટીન માંથી અનમોલ્ડ કરી મખની સોસ સાથે સર્વ કરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા ઢોકળા વિથ સાલસા ડીપ
#Theincredibles#ફ્યુઝનવીકગુજરાતી અને મેક્સિકન નું ફ્યુઝન કર્યું છે રવા ઢોકળા સાલસા ડીપ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે bijal patel -
હોટ એન સોર સૂપ
#એનિવર્સરીહોટ ન એન સોર સૂપ સૌ નું મનપસંદ છે જયારે પણ હોટેલ માં જઇયે તો સૌ હોટ એન સોર સૂપ મનગાવતાં હોય છે ઠંડી માં કે વરસાદ ની સીઝન માં સારું લાગે છે Kalpana Parmar -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર મખની
#રેસ્ટોરન્ટપનીર મખની એ એકદમ રિચ અને ટેસ્ટી સબ્જી છે, જેમાં સારા એવા પ્રમાણ મા માખણ નો ઉપયોગ થાય છે, અને એનું ગ્રેવી એકદમ ક્રીમી હોય છે.. Radhika Nirav Trivedi -
પનીર ટીક્કા વિથ મખની ગ્રેવી
આ રેસીપી માં પનીર ટીક્કા બનાવ્યું છે અને તેને નારિયેળ ના દૂધ અને માવા ની મખની ગ્રેવી માં નાખી સ્મોકિં ફ્લેવર આપવા માટે કોલસા અને ઘી થી સ્મોકિંગ કરી સર્વ કર્યું છે Urvashi Belani -
રાઈસ ઇડિયપમ વિથ ટમેટો ચટણી
#હેલ્થી ઇડિયપમ એક સાઉથ ઇન્ડિયન રેસીપી છે કે તમિલનાડુ અને કેરલા માં ખુબ પ્રચલિત સીગે સવારે નાસ્તા માં કે ડિનર માં બનાવતા હોય છે ખુબ ઓછી સામગ્રી થી બનતી એક હેલ્થી ડીશ છે જેને દાળ અથવા ટામેટા ની ચટણી સાથે ખાય છે Kalpana Parmar -
પાલક પનીર
#goldenapron3#week -13#Paneer#ડિનરપાલક પનીર પંજાબ ની ખુબજ ફેમસ રેસિપી છે એવું કોઈ ના હોય જેને પાલક પનીર ના પસંદ આવે .. સોં નું ફેવરેટ પાલક પનીર ખુબજ ટેસ્ટી અને હેલ્થી પણ છે .. Kalpana Parmar -
સ્ટફ્ડ રેવીઓલી વીથ મખની સોસ
#સ્ટફડજનરલી રેલીઓલી ને પાણી મા બાફીને બનાવાય છે પરંતુ આજે મેં તળી ને બનાવી છે સાથે મખની સોસ સર્વ કર્યોં છે.અલગ અલગ પ્રકારની સ્ટફિંગ વાલી રેવીઓલી બનતી હોય છે. Bhumika Parmar -
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
ગુલાબજાંબુ ચીઝ કેક
#ફ્યુઝનવીક#gujju’s kitchenઓરીજનલ ચીઝ કેક ગ્રિસ ની રેસિપી છે અને આજે મેં ફ્યુઝન વીક માં ચીઝ કેક અને ગુલાબ જાંબુ નું ફ્યુઝન કર્યું છે અને તેને પ્રેઝન્ટ કર્યું છે શોર્ટ ગ્લાસ માં .. Kalpana Parmar -
પનીર ભુર્જી ડ્રાય (Paneer Bhurji Dry Recipe In Gujarati)
#MBR4પનીર ભુર્જી ડ્રાય દુનિયા ભરના લોકોની ફેવરિટ સબ્જિ છે .આ ડ્રાય સબ્જિ પરોઠા અને બ્રેડ સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે.પનીર માં થી પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળે છે એટલે બહુજ હેલ્થી છે.મેં આમાં છીણેલું બીટ નાખ્યું છે જે ડ્રાય પનીર ભુર્જી ને વઘારે પૌષ્ટિક બનાવે છે. Bina Samir Telivala -
ચીઝ પાલક પનીર ભુરજી
પનીર ભુરજી તો આપડે બનાવતા જ હોઈએ પણ એમાં થોડા ચેન્જીસ કરીયે એટલે બીજા ટેસ્ટ વાળી સરસ વાનગી બને. એટલે મેં એમાં પાલક નો ઉપયોગ કર્યો અને મસ્ત સબ્જી બની, મેં એમાં લાસ્ટ માં તડકો પણ આપ્યો છે સૂકા લાલ મારચા અને કસૂરી મેથી નો Viraj Naik Recipes #VirajNaikRecipes Viraj Naik -
-
બ્લેક સ્ટીમ વેજ બન
#GujjusKitchen#તકનીકટીમ ચેલેન્જ માં અમારી ટીમે સ્ટીમ તકનીક ને પસન્દ કરી છે જે હેલ્થી પણ છે જેમાં મેં ચાઇના નું ફેમસ ફૂડ સ્ટીમ બન કાળા તલ ને ઇન્ડિયન ટચ સ્ટફિંગ સાથે બનાવ્યા છે જે ટેસ્ટ માં ને જોવામાં પણ ખુબજ સારા લાગે છે ... Kalpana Parmar -
પનીર મખની(Paneer Makhni Recipe in Gujarati)
બાળકો હંમેશા કહે મમ્મી પનીર નું શાક બહાર જેવું બનાવ અને આ રેસિપી બનાવી મેં તેમને ખુશ કરી દીધા ,તેમજ ખૂબ જ ઓછા સમય માં બની જાય છે#GA4#week4Sonal chotai
-
રેડ ગ્રેવી પ્રીમિક્સ અને પનીર બટર મસાલા
#Panjabi Sabjiઝૂમ લાઈવ માં જીગ્ના સોની જી પાસે થી આ પ્રીમિક્સ શીખવા ની ખુબ જ મઝા આવી અને ટેસ્ટ તો રેસ્ટોરન્ટ ની સબ્જી જેવો જ છે અને આ પ્રીમિક્સ 1 વર્ષ ફ્રીઝ માં મૂકી શકાય છે અને આ રેડ પ્રીમિક્સ પાવડર માંથી પનીર બટર મસાલા,વેજ કડાઈ પનીર, વેજ મિક્સ સબ્જી, ચીઝ બટર મસાલા બની શકે છે. Arpita Shah -
પનીર ટીક્કા ચીઝ બ્રસ્ટ નાન્ઝા(નાન+પીઝા)
#ફ્યુઝનવીક#kitchenqueenઈન્ડિયન નાન અને ઈટાલિયન પીઝા નું બેસ્ટ ફ્યુઝન છે.ચીઝ સ્ટફડ નાન અને પનીર ટીક્કા નું ટોપીગ. Sangita Shailesh Hirpara -
પનીર સાવરમાં(paneer savar recipe in gujarati)
#ઈસ્ટ આ વાનગી કોલકોતા ની સ્ટ્રીટ ફૂડ અને ખુબજ પ્રચલિત વાનગી છે આ વાનગી ને લાંચ કે ડિનર માં બનાવી શકાય અને છોકરા ઓ ને ટિફિન માં પણ બનાવી આપી શકાય. આ રેસિપ ને બનાવી ને ટ્રાય કરો અને મને કૉમેન્ટ કરી કહેજો કે કેવી બની . અને જો તમને પસંદ આવેતો વધુ માં વધુ લાઈક અને કૉમેન્ટ જરૂર કરજો. Vaidarbhi Umesh Parekh -
ચીઝી પનીર મખની સિઝલર (Cheesy Paneer Makhani Sizzler Recipe In Gujarati)
#GA4#Week18Keyword: Sizzlerઆજે મે ઇન્ડિયન સિઝલર બનાવ્યું છે જેમાં રાઈસ, ગ્રેવી, રેપ, વેજીઝ, ફ્રેન્ચ ફ્રાઈસ અને પનીર ના ટુકડા છે. આ સિઝલર ઇન્ડિયન સ્ટાઈલ નું છે અને એકદમ ટેસ્ટી લાગે છે. Kunti Naik -
કચ્છી બરીટો વિથ ચોકો લસ્સી
#flamequeens#ફ્યુઝનવીકઅહીંયા મેં કચ્છી દાબેલી અને મેક્સિકન બરીટો નુ ફ્યુઝન કર્યુ છે. Prachi Desai -
ગાજર હલવા મુસ
#ફ્યુઝનવીક#gujju’s kitchenફ્યુઝન વીક માં ફ્રેન્ચ અને ઇન્ડિયન ને મિક્સ કરી ગાજર હલવા મુસ બનાવ્યું છે ને મોદક ના સેપ માં બનાવ્યું છે .. Kalpana Parmar -
પનીર બટર મસાલા કુકર સ્ટાઈલ
પંજાબી વાનગી ની વાત આવે અને એ પણ જો ઘરે બનાવવાની વાત આવે એટલે આપણે પેહલા એવોજ વિચાર આવે કે શું મારી વાનગી હોટેલ જેવી તો ના જ બને.અને બહુજ સમય પણ જતો રહે. પણ આજે આ પડે પંજાબી વાનગી બનાઇસુ એપણ ખુબજ સરળ રીતે અને ખુબજ ઓછા સમય માં ને સ્વાદ માં પણ રેસ્ટોરન્ટ જેવીજ.#ઇબુક Sneha Shah -
-
ડ્રાય વેજ હાન્ડી
#શાકઉત્તર ભારતમાં લગ્ન પ્રસંગ માં બનતી એક ખુબજ સ્વાદિષ્ટ વાનગી ,જેમાં બધા શાક તો હોય છે, પણ કાંદા લસણ નો ઉપયોગ જ નથી થતો. Safiya khan -
પનીર ભુર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
મમ્મી ને ખબર જ હોય એમના છોકરા ને શું ભાવે એ. મારા મમ્મી આ સબ્જી મારા અને મારા દીદી માટે સ્પેશિયલ બનાવે.ઓછા લોકો એવા હોય છે જેને પનીર નથી ભાવતું હોતું. પનીર ઘર માં હોય તો આ પંજાબી સબ્જી ફટાફટ બની જાય છે.#મોમ#goldenapron3Week 16#Onion#Punjabi Shreya Desai -
પાલક પનીર સ્ટફ બન(palak paneer stuff bun recipe in Gujarati)
#સુપરશેફ _2#week 2#ફ્લોરજેમ આપણે પાલક પનીર પરાઠા બનાવતા હોય છે એ જ રીતે. મેં પાલક પનીર બન બનાવ્યા છે આ એક ફ્યુઝન રેસીપી જેને મેં ઇન્ડિયન ટેસ્ટ માં બનાવી છે પાલક અને પનીર બન્ને નો ઉપયોગ કરીને બનાવ્યા છે અને એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પસંદ થી ખાતા હોય છે અને જોવામાં પણ ખુબ જ સરસ લાગે છે Kalpana Parmar -
પનીર મખની દમ બિરયાની (Paneer Makhani Dum Biryani Recipe In Gujarati)
બિરયાની એ એક ફ્લેવર ફુલ ડિશ હોય છે બિરયાની ઘણા અલગ અલગ પ્રકારે બનાવી શકાય આજે મેં પંજાબી સ્ટાઇલ પનીર મખની દમ બિરયાની બનાવી છે આ બિરયાની માં વસંતના મસાલા ઉમેરવાથી તેનો સ્વાદ અનેક ગણો વધી ગયો છે#SN2#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
More Recipes
ટિપ્પણીઓ