કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્પેશિયલ મસાલા પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી મુખ્ય ફોટો

સ્પેશિયલ મસાલા પરાઠા

Vibha Desai
Vibha Desai @cook_17498020

#પરાઠાથેપલા

એક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે

#પરાઠાથેપલા

એક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે

વધુ વાંચો

સ્પેશિયલ મસાલા પરાઠા

Vibha Desai
Vibha Desai @cook_17498020

#પરાઠાથેપલા

એક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે

#પરાઠાથેપલા

એક મસાલો તૈયાર કરી ને પરાઠા ને એક નવો સ્વાદ આપવાની એક સરસ કોશિશ ચટપટા મસાલેદાર ઘરે બનાવેલા સફેદ માખણ સાથે ખુબ સરસ લાગે છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨
  • પરાઠા ના લોટ માટે
  • ૧,૧/૨ કપ ઘઉંનો લોટ
  • ૨ ચમચા તેલ મોણ માટે
  • ૧/૪ ચમચી મીઠું
  • મસાલા માટે:
  • ૨ ચમચા કાશ્મિરી મરચું
  • ૨ ચમચા ધાણાજીરું
  • ૧ ચમચી શેકેલું જીરું
  • ૧ ચમચી સંચળ
  • ૧ ચમચી મીઠું
  • ૨ ચમચી ચાટ મસાલો
  • ૧ ચમચો કસુરી મેથી
  • પરાઠા શેકવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા મસાલા માટે ની સામગ્રી મિક્સ કરી પરાઠા મસાલો તૈયાર કરવો

    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પરાઠા ના લોટ માં માપસર તેલ નું મોણ નાખી સાધારણ કડક લોટ બાંધવો પછી પરાઠાને વણી ને એની ઉપર તેલ લગાવી તૈયાર કરેલ મસાલો ભભરાવી દો અને સક્કરપારા ની જેમ કાપી એક પર એક ચોરસ ગોઠવી લૂઓ તૈયાર કરવો

    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તૈયાર લુઆ માં થી પરાઠાને વણી લો

    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ગરમ તવા પર થોડું તેલ મૂકી શેકી લો તૈયાર પરાઠા ને સફેદ માખણ,આથેલા મરચાં સાથે સર્વ કરો

    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    સ્પેશિયલ મસાલા પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vibha Desai
Vibha Desai @cook_17498020
પર November 23, 2019 16:08

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મુગલાઈ પરાઠા
  2. દૂધી-બાજરી ના થેપલા
  3. ફરાળી રાજગરાનાં પરોઠા
  4. કાચા પપૈયાના પરાઠા
  5. મિઝો ચીલી ચટણી
  1. કુકપેડ બથૅડે કેક
  2. બેંગન દહી
  3. ચીઝી પુલાવ
  4. અદડીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/10735840
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close