વેજ મુગલાઈ પરાઠા

#પરાઠાથેપલા
ટેસ્ટમાં ખૂબ જ મસ્ત અને રિચ એવા પરાઠા..
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ મા મેંદો લઈ, મીઠું નાખી, તેલ નુ મોણ એડ કરી,જરૂર મુજબ પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધી લેવો.
- 2
એક પેન મા તેલ લઈ એમાં ડુંગળી સમારેલી અને આદુ લસણ ની પેસ્ટ એડ કરી સાંતળવી, બધા શાક ઝીણા સમારેલા એડ કરી ૪ મિનીટ સુધી થવા દેવા, હલાવતા રહેવું, મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું, મરી પાવડર, ધાણાજીરું, ગરમ મસાલો, આમચૂર પાઉડર કોથમીર સમારેલી એડ કરી મિક્સ કરવું.
- 3
બાફેલા બટાકા નો માવો અને પનીર એડ કરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી માવો રેડી કરી લો. હવે લોટ માંથી લુવો લઈ એનું પાતળા પરાઠા વણી લઈ, ગેસ પર બંને બાજુ કાચું પાકું શેકી લેવા.
- 4
હવે બનાવેલા કાચા પાકા પરાઠા લઈ એમાં વચ્ચે તૈયાર કરેલું સ્ટફિંગ મૂકી મેંદા ની પેસ્ટ ની મદદ થી ચાર બાજુ ફોલ્ડ કરી વાળી લેવા.
- 5
બધા આવી રીતે બધા તૈયાર કરી લેવા. તવી પર બનાવેલા પરાઠા બન્ને બાજુ પેહલા તેલ વગર અને પછી તેલ મૂકી શેકી લેવા.ગરમ ગરમ પરાઠા દહીં અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
ઇટાલિયન મીનીસ્ટ્રાઉની સૂપ વિથ ઇટાલિયન પાર્ટી બોલ્સ
#સ્ટાર્ટઇટાલિયન સૂપ અને સ્ટાર્ટર નુ કોમ્બિનેશન લીધું છે, ખૂબ જ મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
દહીં વેજ પરાઠા
#પરાઠાથેપલાદહીંમાં વેજીટેબલ નાખી મેં આજે એક ટેસ્ટી અને હેલ્ધી એવા પરાઠા બનાવ્યા છે.જે બાળકો ને પણ લંચ બોક્ષ માં આપી શકાય છે. Bhumika Parmar -
પીઝા પરાઠા
#પરાઠાથેપલાનાના થી લઇ મોટા પીઝા તો બધા વેજ ભાવે છે.પરંતુ આજે હું પીઝા નહીં પણ પીઝા ના પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
પિઝ્ઝા પરાઠા
#પરાઠાથેપલાબાળકો ને પિઝ્ઝા ખૂબ જ ભાવતા હોય છે, તો એમાં જ એક નવું વર્ઝન છે. Radhika Nirav Trivedi -
-
-
અમ્રિતસરી ચૂર ચૂર નાન
#goldenapron2#પંજાબપંજાબ ની ખૂબ જ પ્રખ્યાત નાન છે, ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
-
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
પિઝ્ઝા બોમ્બ
#kitchenqueens#તકનીકપિઝ્ઝા તો બધા એ ખાધાજ હશે, એનું જ એક અલગ સ્વરૂપ શેર કરું છું...ચોક્કસ થી બનાવજો મસ્ત લાગે છે.. Radhika Nirav Trivedi -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
ઇટાલિયન ખીચડી સિઝલર્
#ખીચડીખીચડી એ પણ ઇટાલિયન અને એમાં પણ પાછું સિઝલર...મજ્જા પડી જાય એવું છે...ચોક્કસ બનાવજો Radhika Nirav Trivedi -
આલુ પેકેટ
#kitchenqueens#તકનીકટેસ્ટ માં ખૂબ જ મસ્ત એવા આલુ પેકેટ બનાવવા મા સરળ છે અને ટેસ્ટ માં એકદમ સરસ છે.. Radhika Nirav Trivedi -
-
ક્રોસ્ટિની
#બર્થડેઆ એક ઇટાલિયન એપિટાઈઝર છે જે બર્થ ડે પાર્ટી મા ખૂબ જ ફેવરિટ છે.. Radhika Nirav Trivedi -
મોગર દાળ,કોબી સ્ટફ્ડ પરાઠા
#પરાઠાથેપલાઆ સ્ટફ્ડ પરાઠા મગની મોગર દાળ અને કોબી માં થી બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે.નાશ્તા માં કે પછી ડીનર માં પણ ખવાય છે.અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
-
ઇન્દોરી સેવ પરાઠા
#પરાઠાથેપલાસેવ પરાઠા એ ઇન્દોરની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. ત્યાંના લોકો પરાઠા માં રતલામી સેવ અથવા તો બિકાનેરી સેવ નો ઉપયોગ કરીને પરાઠા બનાવે છે.સેવ ની ઓપ્શનમાં તે લોકો તીખી મમરી અને મિક્સ ચવાણા નો પણ ઉપયોગ કરે છે.... આ પરાઠા ખુબજ ક્રન્ચી અને સ્પાઈસી લાગે છે તો આજે કંઈક નવા ચટપટા પરોઠા ટ્રાય કરીએ.... Neha Suthar -
પાલક કેળા ના સ્ટફ્ડ પરાઠા અને સીંગદાણા કોથમીર ની ચટણી
#થેપલાપરાઠા #પરાઠા ચટણી બનાવવા મા બહુ જ સરળ છે અને કેળા સીંગદાણા અને પાલક ના હોય એટલે હેલ્ધી પણ છે બાળકો ને પાલક ની ભાજી ના ભાવે પરંતુ પરાઠા કે ટીકી બનાવીએ તો ફટાફટ ખાઈ લે છે આના થી કેલ્શિયમ ની ખામી દૂર થાય છે mamtabhatt829@gmail.com Bhatt -
દાલ પકવાન
#સ્ટ્રીટખૂબ જ ટેસ્ટી સિંધી નાસ્તો જે બધેજ હવે સ્ટ્રીટ ફૂડ મા મળી જાય છે. Radhika Nirav Trivedi -
અમૃતસરી પરાઠા (Amrutsari Paratha Recipe In Gujarati)
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સછોલે અને ચીઝ નો ઉપયોગ કરી પરાઠા બનાવ્યા છે ,ખૂબ જ ટેસ્ટી છે...મારું પોતાનું ક્રિએશન છે... Radhika Nirav Trivedi -
-
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
-
-
-
દાલ ફ્રાય તડકા
#દાળકઢીરેસ્ટોરન્ટ સ્ટાઈલ કૂકર મા બનાવી છે, ખૂબ જ ઝડપ થી બની જશે.. Radhika Nirav Trivedi -
More Recipes
ટિપ્પણીઓ