અદડીયા

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996

શિયાળા માટે પોષટીક વાનગી.

અદડીયા

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

શિયાળા માટે પોષટીક વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૮ વયકિત
  1. ૧ કીલો અડદ નો લોટ
  2. ૧ કીલો દરેલી ખાંડ
  3. ૧ કીલો ઘી
  4. ૧૦૦ ગા્મ ગુંદર
  5. ૨૫ ગા્મ જાવત્રી ના ફૂલ
  6. ૨૫ ગા્મ ડા્યફૂટ કતરી
  7. ૧ કપ દૂઘ
  8. ૨ ચમચી ધી...ઢાબા માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ના લોટ ને ચારી ને દૂધ ને ધી ઢાબો દેવો.ને મસળી ને મિકસ કરવુ.

  2. 2

    તયાર બાદ ધી ને ગરમ કરી ને તેમા લોટ ને શેકવો.મિડીયમ તાપે હલાવતા રહેવુ.ડાॅક થાય તયા સુધી

  3. 3

    તયાર બાદ લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમા ગુંદ નાખી ને હલાવવુ એટલે તે ફૂલી જાસે.પછી તેમા જાવત્રી ના ફૂલ ને પીસી ને નાખી ને હલાવવુ.

  4. 4

    હવે ગેસ બંધ કરી ને ૫ મિનિટ સુધી થોડુ નોર્મલ થઈ જાય એટલે તેમા દરેલી ખાંડ નાખી ને સરખી રીતે મિકસ કરવુ.ખાંડ ના ગાઠા ન રહે તે રીતે.

  5. 5

    પછી ઘી થી ગી્સ કરેલી ચોકી મા પાથરીને માથે ડા્યફૂટ કતરી છાટી ને ઠંડુ થાય પછી કટ કરી ને ખાવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

ટિપ્પણીઓ

Similar Recipes