દૂધી-બાજરી ના થેપલા

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865

#પરાઠાથેપલા
નરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે.

દૂધી-બાજરી ના થેપલા

#પરાઠાથેપલા
નરમ અને મસાલેદાર બાજરીના થેપલા... વધુ સર્વતોમુખી છે.. અને કોઈ પણ સાઇડ ડીશ સાથે માણી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨
  1. ૧ કપ બાજરીનો લોટ
  2. ૧ કપ ઘઉંનો લોટ
  3. ૧ કપ ખમણેલી દૂધી
  4. ૧/૪ કપ સમારેલી કોથમીર
  5. ૨ ટેબલ સ્પૂન તેલ મોણ માટે
  6. ૧/૪ ટી સ્પૂન હળદર
  7. ૧ ટેબલ સ્પૂન આદુ મરચાં ની પેસ્ટ
  8. ૧ ટેબલ સ્પૂન સફેદ તલ
  9. ૧ ટી સ્પૂન જીરું
  10. ૧ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર
  11. ટુકડો૧ લીંબુ સાઇઝ નો ગોળ નો
  12. ચપટીહિંગ
  13. મીઠું સ્વાદાનુસાર
  14. દહીં જરુરીયાત પ્રમાણે
  15. તેલ સાંતળવા માટે
  16. સાથે પીરસવામાં માટે :
  17. કઢી અને છુંદો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં સિવાય બઘી સામગ્રી એક મિશ્રણ બોઉલ ભેળવી લો. જરુરીયાત મુજબ દહીં નાખી ને કણક બાંધો.

  2. 2

    ૧૨ લુઆ બનાવી લો. દરેક લુઆ ને ૬" ની ગોળ રોટલી વણી લો.ગરમ તવા પર તેલ મૂકી ને બન્ને બાજુ થી દરેક થેપલા સાંતળો.

  3. 3

    સ્વાદિષ્ટ ગરમાગરમ દૂધી-બાજરી ના થેપલા, કઢી અને છુંદો સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jasmin Motta _ #BeingMotta
પર

ટિપ્પણીઓ

Similar Recipes