કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘુગની ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘુગની ચાટ રેસીપી મુખ્ય ફોટો

ઘુગની ચાટ

Pina Shah
Pina Shah @cook_17371279

#goldenapron2
#week2
#orissa
આ ઓરિસ્સા નું સ્ટ્રીટ ફૂડ છે.

#goldenapron2
#week2
#orissa
આ ઓરિસ્સા નું સ્ટ્રીટ ફૂડ છે.

વધુ વાંચો

ઘુગની ચાટ

Pina Shah
Pina Shah @cook_17371279

#goldenapron2
#week2
#orissa
આ ઓરિસ્સા નું સ્ટ્રીટ ફૂડ છે.

#goldenapron2
#week2
#orissa
આ ઓરિસ્સા નું સ્ટ્રીટ ફૂડ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
2 સર્વિંગ્સ
  • 2 કપબાફેલા સફેદ વટાણા
  • 1મોટી ડુંગળી ની પ્યૂરી
  • 1ડુંગળી ઝીણી સમારેલી
  • 1મોટા ટામેટાં ની પ્યૂરી
  • 1ટામેટું ઝીણું સમારેલું
  • 1 ચમચીલસણ ની પેસ્ટ
  • 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું
  • 1/4 ચમચીહળદર
  • 1 ચમચીધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીચાટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચીતેલ
  • 1 ચમચીજીરું
  • 1લીંબુ નો રસ
  • 1 ચમચીખાંડ
  • 5-6ચાટપુરી
  • 1 કપફરસાણ ની પાપડી
  • 1 કપઝીણી સેવ
  • 1/2 કપદહી
  • 1 કપખજૂર આમલી ની ચટણી
  • 1 કપઝીણા સમારેલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    2 કપ વટાણા 6 કલાક પલાડો. 5 થી 6 સીટી વગાડી બાફી લો. એક પેન માં તેલ લો. એમાં તેલ લો. જીરા નો વઘાર કરો. એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ ડુંગળી ટામેટાં ની પેસ્ટ સાંતળો. એમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ બાફેલા વટાણા અને જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ઉકાળો. બાઉલ માં લઇ લો.

    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક ડીશ મા પહેલાં ચાટ પુરી નો ભૂકો મુકો. એની ઉપર વટાણા મુકો.

    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઉપર ડુંગળી ટામેટા મુકો. ઉપર દહીં અને ખજૂર આમલી ની ચટણી નાખો. ઉપર ધાણા નાખો. ઉપર ફરસાણ ની પાપડી ભભરાવો.

    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એની ઉપર સેવ મુકો. ઉપર ફરી દહી, ખજૂર આમલી ની ચટણી, ધાણા, ચાટ મસાલો, લીંબુ નાખો.

    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ચાટ સર્વ કરો.

    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
    ઘુગની ચાટ રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pina Shah
Pina Shah @cook_17371279
પર October 19, 2019 17:56

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ghugni ચાટ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ડિસન્સ્ટ્રકશન  વડાં પાવ
  2. સ્ટફ ફ્લાવર બન
  3. ખાજા
  4. ઉત્પમ પીઝા
  5. આલુ મટર ધાબા સ્ટાઇલ
  1. ઉત્પમ પીઝા
  2. શિંગોડા ના લોટ નો શીરો
  3. ઓડીસા પ્લેટર
  4. દાલમા સાથે કરનીકા ભાત
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870193
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close