ઘુગની ચાટ
#goldenapron2
#week2
#orissa
આ ઓરિસ્સા નું સ્ટ્રીટ ફૂડ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
2 કપ વટાણા 6 કલાક પલાડો. 5 થી 6 સીટી વગાડી બાફી લો. એક પેન માં તેલ લો. એમાં તેલ લો. જીરા નો વઘાર કરો. એમાં આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. ત્યારબાદ ડુંગળી ટામેટાં ની પેસ્ટ સાંતળો. એમાં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો, ચાટ મસાલો, લીંબુ નાખી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળો. ત્યારબાદ બાફેલા વટાણા અને જરૂર મુજબ પાણી નાખી 5 મિનિટ ઉકાળો. બાઉલ માં લઇ લો.
- 2
એક ડીશ મા પહેલાં ચાટ પુરી નો ભૂકો મુકો. એની ઉપર વટાણા મુકો.
- 3
ઉપર ડુંગળી ટામેટા મુકો. ઉપર દહીં અને ખજૂર આમલી ની ચટણી નાખો. ઉપર ધાણા નાખો. ઉપર ફરસાણ ની પાપડી ભભરાવો.
- 4
એની ઉપર સેવ મુકો. ઉપર ફરી દહી, ખજૂર આમલી ની ચટણી, ધાણા, ચાટ મસાલો, લીંબુ નાખો.
- 5
હવે ચાટ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મસાલા મૂરી
#goldenapron2# ઓરિસ્સા ની આ પ્રખ્યાત ફૂડ છે વધારે દરીયા કિનારે ફરવા ના સ્થળે મળે છે અને તેનો સ્વાદ પણ બહું જ સરસ આવે છે. Thakar asha -
🥗 (ગાંઠીયા ચાટ)(gathiya chaat recipe in Gujarati)
વીકએન્ડ સ્પેશિયલ ...😋તીખા મોળા રાજકોટ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેને આપડે ગાંઠિયા ચાટ પણ કહી શકીએ. Hetal Chirag Buch -
-
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR સપ્ટેમ્બર સુપર ૨૦ ચટપટી ચણા ચાટ. કાળા ચણા નું સ્વાદિષ્ટ , મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ. Dipika Bhalla -
સેવ ઉસળ
બરોડા નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કઠોળ નાં લીલાં વટાણા માં થી આ ડીશ બને છે. Disha Prashant Chavda -
-
-
દહીં પૂરી ચાટ જૈન (Dahi Puri Chat Jain Recipe In Gujarati)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWeek 3 સ્ટ્રીટ ફૂડ માં દહીપુરી અગત્યનું સ્થાન ધરાવે છે અહીં મેં દહીપુરી ચાટ પૂરી સાથે બનાવેલ છે તેને વધુ હેલ્ધી બનાવવાનું અહીં પ્રયત્ન કરે છે સાથે એકદમ ચપટી તો છે જ.... જેમાં મેં દેશી ચણા મગ અને કાચા કેળા સાથે ઘણા બધા શાકભાજી નો પણ ઉપયોગ કરેલ છે. Shweta Shah -
-
છોલે ટીક્કી ચાટ (Chhole Tikki Chaat Recipe In Gujarati)
#PSચાટ નુ નામ સાંભળીને મોઢા માં પાણી આવી જાય. આજે એવી ચટપટી દિલ્હી ફેમસ સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી બનાવી છે. Chhatbarshweta -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend3આ મહારાષ્ટ્ર અને ગુજરાત નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. સૂકા વટાણા અને બટાકા માંથી બનતી સ્વાદિષ્ટ ચાટ છે. Nilam patel -
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
ઘૂઘની ચાટ
#Goldenapron2#bengaliઘૂઘની એ બંગાળ ની રેસીપી છે તે એક સ્ટ્રીટ ફૂડ છે અને તેને ઘૂઘની ચાટ તરીકે ઓળખાય છે chetna shah -
-
બનારસી ટમાટર ચાટ
#goldenapron2 #week14 #uttarpradeshઆ બનારસ ના સ્ટ્રીટ ફૂડ ની એક્ પ્રચલિત વાનગી છે. Bijal Thaker -
બાસ્કેટ ચાટ
#સ્ટ્રીટએક ચટપટી સ્ટ્રીટ વાનગી બાસ્કેટ ચાટ નું હેલ્થી વર્ઝન જેમા મે બાસ્કેટ હેલ્થી તેલ માં તળિયા વગર બનાવી છે.. ઓવન માં બેક કરી ને બાસ્કેટ તૈયાર કરી છે.. Sachi Sanket Naik -
છોલે ટીકી ચાટ (Chhole Tiki Chaat Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookpadgujarati ચટપટી વસ્તુ નું નામ સાંભળી ને જ મોઢા માં પાણી આવી જાય અને ખાવા ની તો શુ વાત થાય અહાહા...... તો મેં એક એવી ડીશ બનાવી જે બધા ને બહુ જ ભાવે છોલે અને આલુ ટીકી જે એક સ્ટ્રીટ ફૂડ પણ છે. Alpa Pandya -
-
શિંગોડા ચાટ શોટ્સ
#ઇબુક૧#૩૦વિવિધ ચાટ એ ભારત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દેશ ના જુદા જુદા રાજ્ય પ્રમાણે જુદા જુદા ઘટકો અને રીત થી ચાટ બને છે પરંતુ ખજૂર આમલી ની ચટણી, કોથમીર-ફુદીના ચટણી, દહીં, સેવ જેવા ઘટકો બધી ચાટ માં લગભગ હોય જ છે. Deepa Rupani -
બ્રેડ ચાટ (bread chaat recipe in gujarati)
#ફટાફટ આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આ મારા મનમાં વસેલી આ મેં મારી રીતે બનાવેલી છે એકદમ ટેસ્ટી crunchies ચટાકેદાર એકવાર ખાઇએ તો મારે હવે ખાવાનું મન થાય Varsha Monani -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
-
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
ચટપટી આલુ ચાટ (Chatpati Aloo Chaat Recipe In Gujarati)
સ્ટાર્ટર રેસીપી ચેલેન્જ#SN1#Vasantmasala#aaynacookeryclub#Week1 : ચટપટી આલુ ચાટઆજે રવિવાર નો દિવસ એટલે ઘરનાં સભ્યોને કાઈ ને કાઈ ચટપટુ ખાવાની ઈચ્છા થાય . તો આજે મે as a સ્ટાર્ટર રેસીપી ચટપટી આલુ ચાટ બનાવી . ચાટ નુ નામ સાંભળતા જ નાના મોટા બધા ને મોઢા મા પાણી આવી જાય છે . આમ તો આલુ ચાટ નાના મોટા બધા ને ભાવતી જ હોય છે . જે નાની મોટી ભૂખ ને સંતોષી શકે છે . મને તો બહુ જ ભાવે એટલે હુ તો ધરાઈ ને ખૈય લઉ. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10870193
ટિપ્પણીઓ