કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલમા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલમા રેસીપી મુખ્ય ફોટો

દાલમા

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

#goldenapron2
દાલમા એ ઓડિસા ની ઍક ફેમસ રેસીપી છે જે ભાત ની સાથે સર્વ કરવા મા આવે છે.

#goldenapron2
દાલમા એ ઓડિસા ની ઍક ફેમસ રેસીપી છે જે ભાત ની સાથે સર્વ કરવા મા આવે છે.

વધુ વાંચો

દાલમા

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

#goldenapron2
દાલમા એ ઓડિસા ની ઍક ફેમસ રેસીપી છે જે ભાત ની સાથે સર્વ કરવા મા આવે છે.

#goldenapron2
દાલમા એ ઓડિસા ની ઍક ફેમસ રેસીપી છે જે ભાત ની સાથે સર્વ કરવા મા આવે છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 કપતુવેર ની દાળ
  • 1બટેટા
  • 1કાચા કેળા
  • 1સકરિયુ
  • 2સરગવા ની સીંગ
  • 2રીંગણા
  • 1ડુંગળી
  • 2 ચમચીતેલ
  • 1/2 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચીમરચું
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીહિંગ
  • 1 ચમચીપંચ પોરન (રાઈ,વરયાળી,કાળોંજી,મેથી,જીરૂ)
  • મીઠુ સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળ ને બાફી લેવી અને બધા વેજીટેબલ કટ કરી તયાર કરી લેવા.

    દાલમા રેસીપી સ્ટેપ1ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ1ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે પંચ પોરન તયાર કરી લો અને ડુંગળી ને ઝીણી સમારી લો.

    દાલમા રેસીપી સ્ટેપ2ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કુકર મા તેલ મુકી તેલ ગરમ થાય પછી તેમા પંચ પોરન અને હિંગ આખી વઘારો.

    દાલમા રેસીપી સ્ટેપ3ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ3ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ તેમા આદુ લસણ ની પેસ્ટ અને ડુંગળી વઘારો.

    દાલમા રેસીપી સ્ટેપ4ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમા કાચા કેળા અને બીજા વેજીટેબલ નાખી મિક્સ કરી લો.

    દાલમા રેસીપી સ્ટેપ5ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ5ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે તેમા હળદર,મરચુ,મીઠુ નાખી મિક્સ કરી લો.

    દાલમા રેસીપી સ્ટેપ6ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમા બાફેલી દાળ અને થોડુ પાણી નાખી મિક્સ કરી કુકર બંધ કરી 3સીટી થવા દો.

    દાલમા રેસીપી સ્ટેપ7ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તયાર ચે દાલમા તેને ભાત સાથે સર્વ કરો.

    દાલમા રેસીપી સ્ટેપ8ફોટો
    દાલમા રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390
પર October 20, 2019 11:42

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. જામુન શોર્ટ
  2. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  3. રાજભોગ આઈસ્ક્રીમ
  4. ચોખા ના ચમચા વડે પાડેલા પાપડ
  5. મગ દાળ અને પાલક ની ચાટ
  1. ટન્કા તોરણી (ઓરિસ્સા ફેમસ ડ્રિંક)
  2. અરીસા પીઠા
  3. ક્રન્ચી કારેલા ચિપ્સ
  4. થ્રી ટાઈપ મોનેકો ટોપિંગ
  5. ઇડિયપમ
  1. દહીં ખીચડી ના ભજીયા
  2. મહુરા
  3. ગુલગુલે
  4. ગુલગુલે
https://cookpad.wasmer.app/in-gu/recipes/10874233
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close